જાણો વૃદ્ધાવસ્થામા વેશ્યાઓનુ જીવન કેવુ હોય છે, જાણીને તમે પણ ચોકી જશો…… - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

જાણો વૃદ્ધાવસ્થામા વેશ્યાઓનુ જીવન કેવુ હોય છે, જાણીને તમે પણ ચોકી જશો……

વેશ્યાઓ વૃદ્ધાવસ્થામા કેવુ જીવન જીવવા માટે મજબુર બની જાય છે તો આવો જાણીએ.દેશના દરેક રાજ્યના કેટલાક કે બીજા કેટલાય ભાગોમાં શારીરિક વેપાર ખુબજ ઝડપથી ફેલી રહ્યો છે અને જ્યાં લાખો મહિલાઓ દુનિયાથી દુર રહીને પોતાનુ લાચાર જીવન જીવે છે મિત્રો એવી ઘણી સ્ત્રીઓ છે.

જેઓ પોતાની ઇચ્છાની વિરુદ્ધ થઇને શરીરના વેપારમાં આવે છે અને મોટાભાગની મહિલાઓ એવી હોય છે કે જેમની કોઈ મજબુરી હોય છે અથવા તેમની જાણકારી ની બહાર તેમને આ દેહ વ્યાપારના બજારમા વેચી દેવામાં આવે છે મિત્રો ભારતમાં વેશ્યાવૃત્તિ ની પ્રથા આજની નથી પરંતુ સદીઓથી ચાલી રહી છે મિત્રો પ્રાચીન ભારતમાં નગરવધુ તરિકે ઓળખાતી હતી.

Advertisement

દુનિયાના બીજા બધા સંબંધોથી દૂર.આ મહિલા ઓ ના તો કોઇની માતા છે ના તો કોઇની બહેન છે, ના તો કોઈની પુત્રી છે કે ના કોઇની પત્ની છે તેઓ ફક્ત વેશ્યાઓ તરીકે જ ઓળખાય છે અને તેમના સન્માનને દાવ પર લગાવીને સમાજની ગૌરવનું સન્માન જાળવે છે પરંતુ શું તમે જાણો છો કે આવા સાંકડી શેરીઓ અને સ્ટોરરૂમમાં રહેતા આ વેશ્યાઓ જ્યાં સૂર્ય પણ તેની કિરણો મોકલવાનું બધ કરી દે છેમિત્રો તમને જણાવી દઇએ કે મોટેભાગે રેડ લાઇટ એરિયામાં રહેતી વેશ્યાઓ દરરોજ જિસ્મા ફોરોશી ના બજારને શણગારી નાખે છે.

તમારા શરીરની તરસ છીપાવવા માટે રોજ સાંજે આ બજારમાં કેટલાક ખરીદારો આવે છે તે ખબર નય હોય તમને. જીસ્મના આ બજારમાં રોજ ની આ વેશ્યાઓ પર બોલી બોલાતી હોય છે, તે જેટલી જુવાન હોય છે તેનો એટલો જ મોંઘો ભાવ મળે છે.અહીં યુવાન અને સુંદર વેશ્યાઓ તેમના શરીર સાથે દરરોજ અને તેમને રૂપિયા સાથે વ્યવહાર કરે છે, તે વેસ્યાઓ પોતાને અને તેમના પરિવારને ખવડાવે છે.

Advertisement

શરીરના સોદામાં જવાની ખોવાઈ ગઇ જીસ્મા ફરોશીના આમાં ફસાયેલી વેશ્યાઓના સોદાબાજી કરીને પોતાની જુવાનીને વિતાવે છે. પરંતુ આ વેશ્યાઓના જીવનમાં એક દિવસ એવો આવે છે જ્યારે તેમની જુવાની પુરી થવા લાગે છે અને તેઓ વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે.પરંતુ શું તમે વિચાર્યું છે કે જ્યારે વૃદ્ધાવસ્થામાં તેમના શરીરનો કોઈ ખરીદનાર નથી,તો તેઓ ક્યાં જાય છે.

આ વેસ્યાઓ ને તેમના પરિવાર ને પાલન પોષણ કરવા માટે તેમને ઘણું દુઃખ પડવા લાગે છે વેશ્યાઓ વૃદ્ધાવસ્થા પીડાદાયક હોય છે.વેશ્યાઓ પોતાના શરીર ની જુવાનીમાં જેઓ મોંઘી બોલી લગાવે છે, અને જ્યારે તે જુવાની પુરી થયા પછી તે તેમના વૃદ્ધાવસ્થામાં કોઈ ખરીદનાર મળતો નથી.અને પછી તે લોકો પોતાનું જીવન અને પરિવાર નું જીવન કેવી રીતે જતન કરવું તેમના માટે ઘણું કઠિન થઈ જાય છે.

Advertisement

જુવાનીમાં એક કુટુંબનું પેટ ભરવા માટે એક વેશ્યા તેની આબરૂ લૂંટાવી અને હરાજી કરે છે. વૃદ્ધાવસ્થામાં,તે પણ તેના પરિવાર દ્વારા બે રોટી માટે કઠિન થઈ જાય છે.પછી આ લોકો ને પોતાનું જીવન કેવી રીતે ગુજારવું તેનું કોઈ આરો હોતો નથી બીજું કોઈ કારણ નથી જેના કારણે વેશ્યાઓ વૃદ્ધાવસ્થામાં ઘરની ઠોકર ખાવાની ટેવ પડે છે.

ઘણી વેશ્યાઓ પાસે ભીખ માંગવા સિવાય કોઈ વિકલ્પ નથી.અને અમુક તો પોતાનું જીવન પણ ટૂંકાવી નાખે છે વૃદ્ધાવસ્થામાં કેટલીક વેશ્યાઓ પોતાની છોકરીઓ સાથે વ્યવહાર કરે છે અને તેનું પેટ ભરે છે એ લોકો પોતાના બાળકો ને મૃત્યુ ની બાજુ મોકલી દે છે. પરંતુ ઘણા એવા છે જેમના વૃદ્ધાવસ્થા અંધકારમાં ડૂબી જાય છે.

Advertisement

જ્યારે યુવાનીના દિવસોમાં સેક્સ વર્કર્સને અનેક ત્રાસ અને અત્યાચાર સહન કરવો પડે છે પરંતુ તેમનું જીવન વૃદ્ધ થયા પછી પણ દયનિય હોય છે અને આ કામ કરતી વખતે સેક્સ કામદારોને હંમેશાં ડર રહે છે કે તેમના ઘરે કોઈ દિવસ એક પણ ગ્રાહક ન આવે આ ધંધામાં રોકાયેલી મહિલાઓના જીવનમાં એક દિવસ એવો આવે છે કે જ્યારે તેમની યુવાની કમજોર થવા લાગે છે અને તેઓ વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સ્ત્રીઓ ક્યાં જાય છે જયારે ઉમર વધી ગયા પછી તેઓ શું કરે છે.તાજેતરમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર જીબી રોડ પર સેક્સ વર્કર તરીકે કામ કરતી એક વૃદ્ધ મહિલા ખૂબ જ ગંદા કપડામાં બેઠેલી જોવા મળી હતી આપને જણાવી દઈએ કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની નજીક જીબી રોડની ઉપર જોર શોરથી પોતાનું શરીર વેચવાનો વેપાર ચાલે છે.

Advertisement

વૃદ્ધ મહિલા પાસે ઉભેલા એક વ્યક્તિએ જ્યારે તેને પૂછ્યું કે તે અહીં શું કરે છે અહીંયા કેમ બેઠા છે ત્યારે મહિલાએ એક ચોંકાવનારી સત્ય વાત કહી વૃદ્ધ મહિલાએ કહ્યું કે તે યુવાની દરમિયાન વેશ્યા હતી પરંતુ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ ગ્રાહકો ઓછા થતાં ગયા અને તેને કોઠાની બહારનો રસ્તો બતાવવામાં આવ્યો.

મહિલાએ જણાવ્યું કે વૃદ્ધાવસ્થા અને તરુણાવસ્થા સમાપ્ત થાય છે.ત્યારે તેના જેવી બધી મહિલાઓ એક દિવસ કોઠાની બહાર નીકળી ઠોકર ખાયને જીવન ગુજારવું પડે છે અને મોટી થયા પછી આ મહિલાઓ ભીખ માંગીને જીવન ગુજારે છે.

Advertisement

આ સેક્સ વર્કર્સનું જીવન છે તેમની પાસે રહેવાની કોઈ જગ્યા નથી અને ખાવા માટે કોઈ પૈસા નથી હોતા.આ સેક્સ વર્કરોની જિંદગી છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં સેક્સ વર્કર્સ પર ખૂબ અત્યાચાર ગુજારવામાં આવે છે સરકાર અને વહીવટી તંત્ર પણ તેમની મદદ કરવા આગળ આવતાં નથી અને આમ તેમનું જીવન દર્દથી શરૂ થાય છે અને પીડા પર સમાપ્ત થાય છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite