તમારી ગાડી ની પાછળ મોગલ ક્રુપા કે માં મોગલ ની મેર લખાવી શકાય?,જાણો બાપુ એ શુ કહ્યું..
માં મોગલ એ અત્યાર સુધીમાં ઘણા લોકો ના દુઃખો ને દૂર કરીને તેમના જીવનને સુખો થી ભરી દીધું છે માતાજીના નામ માત્ર થી દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે.આપણે બધા જાણીએ જ છીએ કે મોગલો નું ઘર કબુરાઉ માં આવેલું છે જ્યાં તેમની સાથે મણીધર બાપા પણ બિરાજમાન છે મંદિરમાં આવતા ભક્તોને મણિધર બાપુ કહે છે કે જો તમે સાચા દિલથી માં મોગલ ને માનતા હોય.
તો તમારે મંદિરમાં પણ આવવાની જરૂરત નથી આજકાલ યુવાનોમાં કાર પર બાઈકના કાચ પર કે બાઈકની પાછળ અથવા પોતાના જ હાથ પર પોતાના ભગવાન અથવા માતાજીનું નામ લખવવનો એક ટ્રેન્ડ શરૂ થયો છે.
એટલું જ નહિ મોટાભાગની દુકાનો અથવા ઘર પર પણ માતાજીના નામ લખવામાં આવતા હોય છે જેનાથી તમે પરિચિત હશો જ પણ શું તમે જાણો છો કે આપણી સંસ્કૃતિ અનુસાર આ વાત તદ્દન ખોટી છે.
હાલમાં જ કબરાઉં મોઘલધામ ના સંત શ્રી ચારણ ઋષિ નો એક વીડિયો સામે આવ્યો છે તો બાપુ કહે છે કે નામ ભલે રાખો પણ નામ નજાવું ના જોઈએ ઘણા ગાડી માં લખાવે છે માં મોગલ પણ ગાડી માં દારૂ ની બાટલીઓ હોય તો આવું ના કરવું જોઈએ.
પછી માં પછી અવરા હાથે આપી દેય તો બે મહિના ચાર મહિના છ મહિના પેઢીઓની પેઢીઓ ને આપી દે છે સારું કરવું હોય તો જ નામ રખાય બાકી રખાય નહીં બાપુ એમ કહે છે કે કોઈ પર જલ્દી વિશ્વાસ ના કરો.
જ્યારે કોઈ મારી ગાડી લઇ જાય તો કોઈ રોકતું નથી કે બાપુ ની ગાડી છે તો જવા દો તો બાપુ કહે છે કે હું ભલે ગાડી માં હોય પરંતુ મારી ગાડી જરૂર ચેક કરી લેવાની અટલે બાપુ નું કે હવું એટલું જ છે.
કે કોઈ પર જલ્દી વિસ્વાસ નઇ કરો અને ગાડી માં માં મોગલ લખવો તો ખોટું વસ્તુ ના મૂકો બાપુ કહે છે મારી ગાડી હોય તો પણ રોકવાની કારણ મારે બાપુ ના દર્શન કરવા છે બીજું કે ઘણા લોકો મોગલ માં ની છબી ગળા માં પહરે છે.
અમુક વીટી પહેરે છે તો એ છબી કે વીતી પહેરી શકાય તો બાપુ કહે છે કે આમાં નિયમ પાડવા પડે છે તો તમે માતાજી ની છબી પહરો તો ખોટું કઈ ના કરો જેમ કે માં મોગલ નું પહેર્યું હોય અને રાતે 2 ગ્લાસ પેક મારો તો આ ના ચાલે તો બાપુ કહે છે.
કે પહરે તો કઈ પ્રોબલમ નથી પણ કઈ ખોટું ના કરો જેમાં તેઓ યુવાનો ની આ આદતને વખોડતા જોવા મળી રહ્યા છે બાપુ નું કહેવું છે કે કાર કે બાઈક પર માતાજી નું નામ લખી તેમાં ગોરખ ધંધા કરવા એ માં નું અપમાન છે.
જો તમે માં નું નામ દુકાન પર લખો છો અને તેમાં પણ કોઈ ગેરકાનૂની વસ્તુ નું વેચાણ કરો છો તો તે પણ ખોટું છે એટલું જ નહિ બાપુએ વીડિયોમાં વાત કરતા કહ્યું જો હું પોતે પણ કાર લઈને નીકળું તો રસ્તામાં ચેકીંગ કરવું.
કેમ કે કારમાં કોઈ ખરાબ વસ્તુ પણ હોય શકે સાથે જ માતાજી નું વીંટી કે માળા પહેનાર અંગે વાત કરતા બાપુએ કહ્યું માળા કે વીંટી પહેરવાના નિયમનું પણ પાલન કરવું જોઈએ.