સુહાગરાત ના દિવસે પતિ બન્યો હેવાન,એવી રીતે સંબંધ બાંધ્યા કે પત્ની ચિખો પાડવા લાગી.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

સુહાગરાત ના દિવસે પતિ બન્યો હેવાન,એવી રીતે સંબંધ બાંધ્યા કે પત્ની ચિખો પાડવા લાગી..

Advertisement

જ્યારે સ્ત્રી અને પુરુષ લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે તેને આ સંબંધ સાથે ઘણી બધી આશાઓ હોય છે લવ મેરેજ હોય અથવા અરેન્જ મેરેજ શરુઆતમાં દરેક લોકોને તે સમજવામાં થોડો સમય લાગે છે કે આ સંબંધ કેવો હોવો જોઈએ.

ઘણા લોકો વિચારે છે કે પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ અને પ્રેમ જ ઘણો છે પરંતુ અહીંયા એવી મહિલાઓએ પોતાનો એવો અનુભવ શેર કર્યો છે કે પતિ પત્નીના સબંધ ને કલંકિત કરે છે.

તો ચાલો જાણીએ આ વિશે મિસ્ત્રમાં એક ટીવી શો પર દર્શાવવામાં આવેલા એક સીન બાદ મહિલાઓએ પોતાની સાથે થયેલા ખરાબ અનુભવોને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે આ પોસ્ટ્સમાં એક મહિલાનું કહેવુ હતું.

કે તેના પતિ ખૂબ જ સંવેદનશીલ અને સારા વ્યક્તિ હતા પરંતુ જ્યારે તે પ્રેગ્નેન્ટ હતી તો તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું તેને કારણે તેનું જીવન સંપૂર્ણરીતે બદલાઈ ગયું તે મહિલાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું.

કે તેઓ શાનદાર વ્યક્તિ હતા જોકે જ્યારે અમારા લગ્નને એક વર્ષ થયું હતું તે સમયે હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી અને મારી ડીલિવરી થવાની હતી જોકે આ દરમિયાન અમારી વચ્ચે લડાઈ થઈ ગઈ હતી.

ત્યારબાદ તેણે મને સજા આપવાનો નિર્ણય કર્યો હતો તે મહિલાએ આગળ લખ્યું કે તેણે મારી સાથે બળજબરીપૂર્વક સંબંધ બનાવવાનો પ્રયત્ન કર્યો અને મારી સાથે રેપ કર્યું હતું તેને કારણે મારું મિસકેરેજ થઈ ગયું હતું.

મેં એક લાંબી લડાઈ બાદ મારા પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને તેનાથી અલગ થઈ ગઈ હતી પરંતુ આજે પણ મને મારું બાળક ગુમાવવાનં દુઃખ છે.

આ ઉપરાંત એક 34 વર્ષીય મહિલાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે સુહાગરાતની રાતે મારા પીરિયડ્સ ચાલુ હતા આથી મેં તેને સે** કરવાની ના પાડી દીધી હતી તેને લાગ્યું કે હું તેને ઈન્ટિમેટ થવાની ના પાડી રહી છું.

ત્યારબાદ તેણે મને માર માર્યો અને મારી સાથે રેપ કર્યો નેશનલ કાઉન્સિલ ફોર વુમનના એક રિપોર્ટ અનુસાર દર વર્ષે સરેરાશ 6500 એવા કેસ મિસ્ત્રમાં આવે છે જેમા પતિ દ્વારા મહિલાઓ પર મેરિટલ રેપ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને બળજબરીપૂર્વક સેક્સ્યુઅલ પ્રેક્ટિસની ઘટનાઓ સામેલ હોય છે.

વુમન સેન્ટર ફોર ગાયડન્સના એક વકીલ અને એક્ઝીક્યુટિવ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે મિસ્ત્રમાં એક કલ્ચર ખૂબ જ સામાન્ય છે જે અનુસાર એક મહિલા પોતાના પતિ માટે સંબંધ બનાવવા માટે 24 કલાક ઉપલબ્ધ છે.

જેના કારણે મેરિટલ રેપ જેવી ઘટનાઓ સામે આવે છે જોકે આ મામલામાં મિસ્ત્રની ઈસ્લામિક એડવાઈઝરી લોબીના સભ્ય દાર એસ-ઈફ્તાએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ સંબંધ બનાવવા માટે પત્ની પર હિંસા કરે તો મહિલાની પાસે હક છે.

કે તે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે અને તેને સજા અપાવી શકે છે તેમ છતા છેલ્લાં બે વર્ષોમાં વુમન સેન્ટર ફોર ગાયડન્સે 200 કરતા વધુ મેરિટલ રેપ છેલ્લાં બે વર્ષોમાં દાખલ કર્યા છે WHOના જણાવ્યા અનુસાર મેરિટલ રેપ એક પ્રકારની સેક્સ્યૂઅલ હિંસા છે પરંતુ મિસ્ત્રના કાયદામાં મેરિટલ રેપને અપરાધ ગણવામાં નથી આવતો.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button