મારી મા મોગલે ભક્તના મોઢા નું કેન્સર પણ મટાડી દીધું,વાંચો સુરતના આ વ્યક્તિ સાથે બનેલી સત્ય ઘટના….

માં મોગલ નો તો મહિમા અપરંપાર છે તેમજ મા મોગલ ને તો અઢારે વરણ ની માતા કહેવાય છે અને ભક્તો પણ મા મોગલ ની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.
અને એવું કહેવાય છે કે જો સાચા દિલથી માં મોગલ ની માનતા રાખવામાં આવે તો માં મોગલ હંમેશા પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે જ્યારે જ્યારે ભક્તોના જીવનની અંદર દુઃખ આવે છે ત્યારે ભક્તો માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે.
એવું સાંભળવા મળ્યું છે કે આજ દિન સુધી માં મોગલ ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે આજ દિન સુધી મા મોગલ એ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે એવામાં આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
સુરતના એક દાદા પોતાની માનતા પૂરી કરવા માટે મા મોગલ ધામ મંદિરે સુરત થી કબરાવ ધામ માં માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા છે આ કિસ્સો સાંભળીને તમે પણ જરૂર કહેશો કે માં મોગલ ને દિલથી માનો તો મા મોગલ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
માં મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોને સાક્ષાત પરચા આપ્યા હતા માં મોગલને સોના ચાંદી અને પૈસાની જરૂર નથી માં મોગલને માત્ર તમારી જ જરૂર છે આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે કબરાવ ધામ માં મંદિરે મણીધર બાપુ સાક્ષાત રૂપે બિરાજમાન છે.
ત્યારે સુરતના આ વ્યક્તિ પોતાની માનતા પૂરી કરવા માટે મણીધર બાપુના આશીર્વાદ લે છે મણીધર બાપુએ યુવકને પૂછ્યું હતું કે શેની માનતા માની છે ત્યારે સુરતના આ વ્યક્તિ પોતાની માનતાને પૂરી કરવા માટે 11 હજાર રૂપિયા લઈને કબરાઉ ધામ ખાતે આવેલા મા મોગલ ધામ મંદિર આવી પહોંચ્યા હતા.
ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું હતું કે બેટા શેની માનતા માની હતી ત્યારે ભાઈએ જવાબ આપ્યો હતો કે તેમને કેન્સર ની ચાંદીને લઈને ઘણી સમસ્યાઓ હતી તેને કારણે માનતા માની હતી માનતા પૂરી થતાની સાથે જ યુવાક કબરાઉ ધામ માં માનતા ને પૂરી કરવા માટે આવી પહોંચ્યા હતા.
મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા હતા અને 11 હજાર રૂપિયાની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને પરત આપ્યા હતા ત્યારે મણીધર બાપુએ યુવકને કહ્યું હતું કે મા મોગલ એ તારી માનતા 11 ગણી લીધી છે.
આ પૈસા તારી બહેનને આપી દેજે મા મોગલ હંમેશા રાજી થશે સાથે સાથે મણીધર બાપુએ યુવકને કહ્યું હતું કે આ કોઈ પ્રકારનો ચમત્કાર નથી મણિધર બાપુએ એવું કહ્યું હતું કે માં મોગલ ની ઉપર જેટલો વિશ્વાસ રાખ્યો તે વિશ્વાસ તમને ફળ્યો છે.
એવામાં એ યુવક માં મોગલ ની ઉપર વિશ્વાસ રાખ્યો હતો અને તેની માનતા ને પૂરી કરી હતી મણીધર બાપુએ વિશેષમાં જણાવ્યું હતું કે મા મોગલ ને કોઈ દાન અથવા તો ભેટ ની જરૂર નથી તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.
માત્ર એટલું જ નહીં મણીધર બાપુએ વિશેષમાં કહ્યું હતું કે આ કોઈ પણ પ્રકારનો ચમત્કાર નથી પણ તું માં મોગલ ની ઉપર રાખવામાં આવેલો તારો વિશ્વાસ છે જેનાથી તારી મનોકામનાઓ પૂર્ણ થઈ છે.
અને એટલું જ કહેવાય છે કે માં મોગલના દર્શન માત્રથી ભક્તોના જીવન ધન્ય ધન્ય થઈ જાય છે અને જ્યારે પણ ભક્તો માં મોગલના દર્શન કરે છે ત્યારે તેઓ હસતા મોઢે પોતાના ઘરે પરત ફરે છે