મારા સ્ત-નનો હજુ વિકાસ નથી થયો,આ કારણે મને ઘણી વાર એવું લાગે છે કે પતિ કઈ કરતા હ નથી શુ કરવું??
સવાલ.હું ૨૮ વરસનો છું ૨૧ વરસની એક યુવતી સાથે મને પ્રેમ છે અમે પહેલાં પાડોશી હતા પરંતુ તેનો પરિવાર અમારા જેટલો શ્રીમંત ન હોવાથી મારા ભાઈઓ અમારા લગ્ન કરાવવા તૈયાર નથી.
પરંતુ મને આ છોકરી સુંદર પ્રેમાળ અને સમજું લાગે છે ઘણીવાર મને લાગે છે કે હું તેની સાથે લગ્ન કરીશ તો લોકો શું વિચારશે? મારી મૂંઝવણ દૂર કરવાનો કોઈ ઉપાય દેખાડો.એક ભાઈ (આણંદ)
જવાબ.તમારા પત્ર પરથી લાગે છે કે તમે તમારા જીવનના મહત્ત્વના અને અંગત નિર્ણયો બાબતે પણ તમારા પરિવાર પર આધાર રાખો છો તમને એ છોકરી બધી રીતે યોગ્ય લાગતી હોય તો તમે તમારી મરજી મુજબ આગળ વધી શકો છો.
આ તમારો અંગત મામલો છે અને એ યુવતી સાથે તમારે જીવન ગાળવાનું છે શરૃઆતમાં આનો થોડો વિરોધ થશે પરંતુ ધીરે-ધીરે મામલો શાંત પડી જશે એ છોકરી તમારા જેટલી શ્રીમંત નથી આથી તમારા ઘરમાં એનું અપમાન થાય નહીં.
એ વાતનો ખ્યાલ રાખવાની તમારી ફરજ છે અને લોકો શું કહેશે એવો વિચાર કરી તમારું મન પાછું પડે તો મહેરબાની કરીને એવો કોઇ નિર્ણય લેતા નહીં જેથી પસ્તાવું પડે તમને લાગે કે એ યુવતીને તમે ખરા દિલથી ચાહો છો અને તમે તેને સુખી કરી શકશો તો જ લગ્ન કરો.
સવાલ.મારી સમસ્યા એ છે કે મારા સ્ત*નોનો વિકાસ થયો જ નથી આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો?શું હું મારા પતિને પૂર્ણ સંતોષ આપી શકીશ.
જવાબ.આ કારણે તમારે હીનભાવના અનુભવવાની કોઈ જરૂર નથી તમે પેડેડ બ્રા પહેરી શકો છો આની કોઈ દવા નથી કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી.
આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સેકસોલોજીસ્ટોને મતે નાના સ્ત*નોને કારણે વધુ સંતોષ મળે છે.
આથી ચિંતા છોડી દો તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં તેમજ નિસંકોચ બહાર હરો ફરો નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો પણ થઈ શકે છે સે**ની રોચકતા સાથે આને કોઈ સંબંધ પડતો નથી.
સવાલ.હું 26 વરસની પરિણીત મહિલા છું મારો પતિ મને ઘણો પ્રેમ કરે છે પરંતુ હું તેનું કહ્યું માનું નહીં તો તે મને એક જાનવરની જેમ મારે છે તે એક સારા પરિવારનો છે અને તેની નોકરી પણ સારી છે પરંતુ તેની આ આદતને કારણે જ મને તેના પર ધિક્કાર ઉપજે છે માટે શું કરવું તે જણાવજો.એક યુવતી (ગુજરાતી)
જવાબ.શું તમે તમારા પતિ સાથે આ વિષય પર ચર્ચા કરી છે? કરી હોય તો આ બાબતે તેમનો ખુલાસો શું છે?આ પાછળ કોઇ સાયકોલોજીકલ સમસ્યા હોઈ શકે છે શું તેમણે કોઇ ખરાબ અનુભવમાંથી પસાર થવું પડયું છે?
શું તેમણે તેમની માતાને તેના પતિ કે કોઇ બીજા અંગત સગા દ્વારા માર ખાતી જોઈ છે?તમારા પતિ શાંત હોય ત્યારે તેમની સાથે આ બાબતે વાત કરો અને તેમની પાસેથી આનું કારણ જાણવા પ્રયાસ કરો.
શક્ય હોય તો તેમને કોઇ કાઉન્સેલર પાસે લઈ જાવ આપણા સમાજમાં સ્ત્રીઓ સામે થતી હિંસા સામાન્ય છે ઘણા પુરુષો પોતાનો અહમ સંતોષવા પણ આમ કરે છે પરંતુ સ્ત્રીઓએ આનો સામનો કરવો જોઈએ.
તમારે ઘરના કોઇ વડીલને આ બાબતની વાત કરીને ઉકેલ લાવવાની જરૃર છે પરંતુ તમારા પતિને કોઇ મનોચિકિત્સક પાસે જરૃર લઈ જજો તેમની સલાહથી પરિસ્થિતિ સુધરી જશે