લગ્ન ના આઠમાં દિવસે પણ પાણી જલ્દી બહાર આવી જાય છે,બિસ્તર પર પત્નીને બાપા બોલાવી દેવાય એવો કોઈ ઉપાય ખરો... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

લગ્ન ના આઠમાં દિવસે પણ પાણી જલ્દી બહાર આવી જાય છે,બિસ્તર પર પત્નીને બાપા બોલાવી દેવાય એવો કોઈ ઉપાય ખરો…

Advertisement

સવાલ.મારા લગ્નને 20 વરસ થઈ ગયા છે અને છેલ્લા 15 વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો પણ છે. અમે સે-ક્સ પણ માણીએ જ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને ખુબજ પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી જ નહોતી.

જવાબ.સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું જ નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે અને જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે.

પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી. તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવો જોઇએ અને જીવનસાથીનો વિશ્વાસઘાત કરો જ નહીં.

આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ તો થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જ જશો. આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની મને નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન પણ કરતા હોય.

સવાલ.હું એક યુવતી છું અને વડોદરાના પોશ વિસ્તારમાં પતિ અને જેઠ સાથે જ રહું છું. મને કોઇ જ સંતાન નથી. મારા પતિ વાપીમાં નોકરી કરે છે અને તેઓ 10-15 દિવસે એક વખત ઘરે આવે છે. તેમને સે-ક્સમાં લગીરેય રૂચિ જ નથી. તેથી ઘરે આવે તોય બાંધવા ખાતર થોડો શારી-રિક સંબંધ બાંધી લે છે. પરંતુ મને સે-ક્સ પ્રત્યે ખુબજ જબરું આકર્ષણ છે.

હું અત્યંત ખૂબસુરત પણ છું અને આવી સ્થિતિમાં મેં મારા જેઠને મારા પ્રત્યે આકર્ષવાના પ્રયાસો કર્યો હતો તેઓ બ્રહ્મચર્ય પાળતાં હતાં તોય પુષ્કળ પ્રયાસો પછી હું તેમને મારા પ્રત્યે ખેંચવામાં હું સફળ રહી હતી ત્યાર પછી તેમણે મને અનેક રીતે શારીરિક રીતે પૂર્ણપણે સંતોષી હતી

અને ત્રણ વર્ષ સુધી અમે અમારા સંબંધો સંતાડવામાં સફળ રહ્યાં હતાં ત્યાર પછી મારા પતિને આ વાતની શંકા આવી ગઇ હતી તોય તેમણે આ બાબતે આંખ આડા કાન કર્યાં. પણ હવે સમાજમાં અમારી બદનામી થઇ રહી છે.

મેં મારા પતિથી છૂટાછેડા લઇને મારા જેઠ સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી છે પરંતુ તેઓ એમ કહે છે કે આ બધું લગ્ન પછી હવામાં જ ઉડી જાય છે લગ્ન સંબંધ નિભાવવામાં નહીં,વેંઢારવામાં આવે છે. સે-ક્સની તીવ્રતા આડા સંબંધોમાં હોય એવી સીધાં સંબંધોમાં ન હોય. હું તેમને છોડી શકું તેમ જ નથી. તો હું શું કરું.

જવાબ.સૌથી પહેલા તો તમે જે કર્યું છે તે સાવ ખોટું હતું. તમારા પતિને સે-ક્સમાં રુચિ જ નહોતી તો તમારે તેમનામાં શારી-રિક સંબંધ પ્રત્યે રસ પેદા કરવા પ્રયાસ કરવો જોઇતો હતો અને યુવાન વયમાં તમને સે-ક્સ બાબતે અસંતોષ રહ્યો એ દુ:ખદાયક ગણાય છે. આમ છતાં તમે યેનકેન પ્રકારેણ તમારા જેઠનું બ્રહ્મચર્ય તોડાવ્યું હતું.

ત્રણ ત્રણ વર્ષ સુધી તમે તેમની સાથે અનૈતિક સંબંધોમાં રાચ્યા હતા જ્યાં સુધી કોઇને આ વાતની ગંધ નહોતી આવી ત્યાં સુધી ભવિષ્યમાં તેના શા પરિણામ આવશે તેનો વિચાર પણ ન કર્યો હતો. અને તમારા જેઠના જવાબદાર જ નહીં, બેશરમ જેવા જવાબો સાંભળ્યા પછી પણ તમે તેમને છોડવા રાજી પણ નથી.

એ ખરેખર આંચકાજનક ગણાય છે એક વાત સમજી લેવી જરૂરી છે કે સમાજ આવા સંબંધોને ક્યારેય ન સ્વીકારે. સમાજ ક્યારેય પુરુષ સામે આંગળી નહીં ચીંધે, પણ સ્ત્રીઓને સોએ સો ટકા બદનામ કરશે જ. વળી તમારા કિસ્સામાં તો જે થયું તેના માટે તમે પોતે જ જવાબદાર છો.

બહેતર એ છે કે તમે વહેલી તકે તમારા જેઠ સાથેના સંબંધોને તિલાંજલી આપી જ દો. અનૈતિક સંબંધોના પરિણામો ક્યારેય સારાં નથી જ હોતાં. અન્ય કોઇ રસ્તો ન જડે તો તમારા પતિ સાથે જઇને રહો. પણ આવા હલકા વિચારો ધરાવતી વ્યક્તિ સાથે સંબંધ જારી રાખવા નરી મૂર્ખતા જ ગણાશે.

સવાલ.મારો 17 વરસનો નાનો ભાઈ એકદમ શાંત જ બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું જ નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?

જવાબ.તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ હોય છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે અને શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે.

તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે. તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત પણ કરો. તેનામાં આત્મવિશ્વાસ પેદા કરી દો. તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ પણ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવી જશે.

સવાલ.હુું એક યુવકને પ્રેમ કરું છું અને એકાદ વર્ષ પહેલાં તે મને છોડીને જતો રહ્યો હતો અને હવે પાછો ફર્યો છે. અને મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો પણ કરે છે. પરંતુ તે ઘણો પઝેઝિવ છે. હું જીન્સ કે ટ્રાઉઝર્સ પહેરું એ એને ગમતું જ નથી. તે મને કોઈની સાથે વાતો પણ કરવા દેતો જ નથી. મારે શું કરવું. એક યુવતી

જવાબ.લોકો તેમની ભૂલમાંથી બોધપાઠ લે છે. આથી શક્ય હોય છે કે તમને છોડવાની કરેલી ભૂલનો તેને પસ્તાવો થતો હશે અને તે તમને સાચો પ્રેમ કરતો હોવાથી તમારી પાસે પાછો પણ આવ્યો હશે.

પરંતુ પઝેઝિવનેસ અને દાદાગીરી તેમ જ આપખુદશાહી પ્રેમ પ્રગટ કરવાના લક્ષણો નથી. આવા લક્ષણો એ યુવકની અસુરક્ષિતતાના અને અવિશ્વાસ પ્રગટ કરતા હોય છે. તમે તમારી મરજી મુજબ કોઈને પણ પ્રેમ કરી શકો છો.

પરંતુ પોતાની જાતને પ્રેમ કરવાનું છોડો નહીં. શું તમારે બહાર જવા માટે કે તમારી પસંદગીના કપડા પહેરવા માટે પણ એની મંજુરી લેવી જ પડે છે? તમારું જીવન બીજું કોઈ ચલાવે એમ તમે ઈચ્છો છો? તમારી સ્વતંત્રતા પર તરાપ નહીં મારવાનું તેની સમક્ષ સ્પષ્ટ કરી દો નહીંતર ભવિષ્યમાં મુશ્કેલીમાં મુકાઈ જશો.

સવાલ.હું 24 વર્ષનો વ્યક્તિ છું. મારા લગ્નને આઠ દિવસ થયા છે. જો સં-ભોગ દરમિયાન યોનિમાર્ગમાં પ્રવેશ કર્યા પછી પાંચથી સાત સેકન્ડમાં સ્ખલન થાય છે, તો કૃપા કરીને મને આ સમયગાળો વધારવાનો માર્ગ સૂચવો.

જવાબ.ઘણા પુરુષો લગ્ન પછીના પ્રથમ દસથી પંદર દિવસમાં શીઘ્ર સ્ખલન અનુભવે છે. લગ્નજીવનની શરૂઆતમાં આ સમસ્યાનું મુખ્ય કારણ વધુ પડતી ઉત્તેજના હોઈ શકે છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ આ ઉત્તેજના ઓછી થતી જાય છે.

ઉપરાંત, સં-ભોગ નિયમિત અંતરાલ પર થાય છે, તેથી શીઘ્ર સ્ખલનની આ સમસ્યા કોઈપણ સારવાર વિના ઠીક થઈ જાય છે.પરંતુ ઘણા પુરુષો માટે આ સમસ્યા લગ્નના મહિનાઓ પછી પણ ચાલુ રહે છે.

આવી સ્થિતિમાં, સારવાર જરૂરી બની જાય છે અને આ સમયગાળો દવાથી દસ-પંદર મિનિટ સુધી ઘટાડી શકાય છે, પરંતુ હવે તમારે દવા લેવાની જરૂર નથી. થોડા દિવસો રાહ જુઓ. જો પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન જાય તો દવાની જરૂર નથી.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button