માલિકની દીકરીને ઘરનો નોકર પ્રેમજાળ માં ફસાવી બિસ્તર ગરમ કરવા માંગતો હતો પણ મેસેજ કર્યા પછી તો લોટરી લાગી ગઈ…

આજે સોશિયલ મીડિયાનો લોકો વધારે જ ઉપયોગ કરે છે મીડિયાનો જેટલો ફાયદો છે તેટલાંજ ગેરફાયદા પણ છે સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ ને લીધે ઉદ્ભવતી ગંભીર સમસ્યાઓ આપણી સામે અવારનવાર આવે છે.
આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું મેરઠના લાલકુર્તી વિસ્તારમાં એક શોરૂમમાં કામ કરતા એક નોકર તેના માલિકની દીકરીની છેડતી કરવા લાગ્યો તેણે ઈન્સ્ટાગ્રામ દ્વારા મોબાઈલથી તેને અશ્લીલ મેસેજ અને વીડિયો મોકલવાનું શરૂ કર્યું.
કંટાળીને યુવતીએ પરિવારજનોને ફરિયાદ કરી હતી પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી તો પરેશાન યુવક શોરૂમનો નોકર હોવાનું બહાર આવ્યું હતું.
નોકરને તેના મિત્ર સાથે ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે થાના લાલકુર્તી વિસ્તારમાં એક શોરૂમમાં કામ કરતા નોકર રાજકુમારે સૌથી પહેલા તેના બોસની દીકરીને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો.
ત્યાંથી કોઈ જવાબ ન મળતાં તે હતાશ થઈ ગયો અને અશ્લીલ વીડિયો મોકલવા લાગ્યો શોરૂમના માલિકની પુત્રીએ પહેલા તો તેની અવગણના કરી થોડા સમય સુધી તો માલિકની દીકરીએ આ બાબતો સહન કરી હતી.
અને તેમણે વિચાર્યું હતું કે એક દિવસની આ નરાધમ યુવક ની અક્કલ ઠેકાણે આવશે હવે તે ક્યારેય હેરાન કરશે નહીં પરંતુ દિવસેના દિવસે યુવકની હેરાન કરવાની પ્રવૃત્તિમાં ધીમે ધીમે વધારો થતો રહ્યો છે.
અને આખરે તેમને પોતાના પરિવારને જાણકારી આપી હતી હકીકત માટે અવારનવાર તેના પિતાના શોરૂમ ઉપર અવરજવર કરતી હતી જેના કારણે આ આ યુ ઓકે માલિકની દીકરીને જોઈ ગયો હતો અને ત્યાર પછી તેના ઉપર નજર બગાડીને બેઠો હતો.
તેને ખૂબ જ ખરાબ ફોટાઓ અને વિડીયોસ મોકલી રહ્યો હતો અને આ બનાવ બન્યો પછી આખા શોરૂમ ની અંદર લોકોની અંદર ભારે ફફડાટ જોવા મળ્યો હતો પરંતુ જ્યારે મામલો હદ વટાવી ગયો તો તેણે પરિવારને ફરિયાદ કરી.
આ અંગે શોરૂમ માલિકે સદર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પોલીસે સાયબર સેલની મદદથી આ ભેદ ઉકેલ્યો તો આરોપી બીજું કોઈ નહીં પણ શોરૂમનો નોકર હોવાનું બહાર આવ્યું પોલીસે જણાવ્યું કે રાજકુમાર નકલી આઈડી બનાવીને.
માલિકની પુત્રીને અશ્લીલ મેસેજ અને વીડિયો મોકલતો હતો તેનો એક મિત્ર પણ તેને આમાં સાથ આપતો હતો પોલીસ સ્ટેશન સદર બજારે રાજકુમાર અને તેના મિત્રની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા જ્યાંથી તેઓને જેલમાં મોકલવામાં આવ્યા