મોબાઈલ ચાર્જર ના ચક્કર માં એક યુવતી બની હવસનો શિકાર,યુવકે વારંવાર ગુજાર્યો બળાત્કાર... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

મોબાઈલ ચાર્જર ના ચક્કર માં એક યુવતી બની હવસનો શિકાર,યુવકે વારંવાર ગુજાર્યો બળાત્કાર…

Advertisement

આજકલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ અને આવા કિસ્સાઓ દરરોજ સંભાળવા મળતા હોય છે અને તેમજ આ કિસ્સા દિવસે દિવસે વધવા લાગ્યા છે અને આ ઉપરાંત એવું પણ જણાવ્યું છે.

કે આવા કિસ્સા મોટા ભાગના શહેરી વિસ્તારોમા થતા જોવા મળ્યા છે અને રાત હોય કે દિવસ હોય પણ ગેંગરેપ બળાત્કાર જેવા કેસ વધારે વધતા જાય છે ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે.

જેના વિશે આપણે જાણીશું અહીંયા એક 15 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી ને ગર્ભવતી કરી દીધી હતી આ બાળકી બાજુ માં તેનો ફોન ચાર્જ કરવા માટે ગઈ હતી અને નરાધમોએ તેની ઉપર 6 થી 7 વાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધી હતી.

આજકલ લોકો ની નજર એટલી ખરાબ થઈ ગઈ છે કે આવી નાની નાની બાળકીઓ પર પણ ખોટું નજર નાખી ને દુષ્કર્મ થતાં હોય છે તો ચાલો જાણીએ કે શું છે સમગ્ર મામલો હવસખોરે બળજબરીથી 6 થી 7વખત 15 વર્ષની સગીરા સાથે પોતાના ઘરમાં શારીરિક સં** બાંધ્યો હતો.

દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ થતાં પરિવાર હચમચી ઉઠ્યું હતું અંકલેશ્વર શહેરમાંથી પરપ્રાંતીય વિધર્મી યુવાને ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે.

અંકલેશ્વર શહેરના એક વિસ્તસરમાં રહેતા પરિવારની 15 વર્ષીય દીકરી મોબાઈલ ચાર્જ કરવા નજીકમાં રહેતા મૂળ બિહારના સાહિલ ફિરોજ અંસારીના ઘરે જતી હતી આ હવસખોરે સગીરાની એકલતાનો લાભ લઈ.

ગત જુલાઈથી તેની સાથે દુષ્કર્મ ગુજારવાનું શરૂ કર્યું હતું નવેમ્બર સુધીમાં આ હવસખોરે બળજબરીથી 6 થી 7વખત 15 વર્ષની સગીરા સાથે પોતાના ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા.

માતાને જાણ થતાં પરિવાર હચમચી ઉઠ્યું હતું નરાધમ સામે માતાએ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button