શારીરિક નબળાઈઓને દૂર કરવા માટે કરો આ 3 વસ્તુઓનું સેવન, બીજા નંબરની વસ્તુ છે ખૂબ જ તાકાતવર…

આજના વ્યસ્ત જીવનમાં વ્યક્તિ પોતાના શરીરની સંભાળ રાખવામાં અસમર્થ હોય છે અને ધીમે ધીમે નબળા પડી જાય છે જે પૈસા પાછળ વ્યક્તિ પોતાના શરીરની યોગ્ય રીતે સંભાળ રાખી શકે છે અંતે તે જ પૈસા તેના રોગો પાછળ ખર્ચાય છે અને શરીર પણ રોગોનું ઘર બની જાય છે.
આજે હું તમને શરીરની દરેક પ્રકારની શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે ત્રણ આયુર્વેદિક ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેનું નિયમિત સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે આવો જાણીએ એ ઉપાયો વિશે ફણગાવેલી મોથ દાળ ફણગાવેલી મગની દાળ ખાવાથી શરીરમાં પોષક તત્ત્વો ખૂબ જ ઝડપથી બને છે.
કારણ કે ફણગાવેલી મગની દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન ફાઈબર કેલ્શિયમ મેગ્નેશિયમ કોપર ઝિંક એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શારીરિક નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે તેનું નિયમિત સેવન કરવાથી શરીરના તમામ રોગો દૂર રહે છે તમારી શારીરિક નબળાઈ દૂર કરવા માટે તમારે 250 ગ્રામ દૂધમાં ઓછામાં ઓછી 5 થી 6 ખજૂર ઉમેરીને દૂધ ઉકાળવું જોઈએ જેથી દૂધ એક ગ્લાસ રહે.
અને રાત્રે સૂતા પહેલા આ દૂધનું સેવન કરો આના સેવનથી તમારી નબળાઈ હંમેશા માટે દૂર થઈ જશે અને શરીર સ્વસ્થ રહેશે કાળા ચણા ખાવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે અને પાચન સંબંધી ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે જો તેને અંકુરિત કરીને ખાવામાં આવે તો તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
ત્યારબાદ જાણીએ શારીરિક નબળાઈ દૂર કરવાના અન્ય ઉપાય વિશે.શારીરિક નબળાઈ માટે લાભકારી.જો પુરુષો દુધ અને ખજુરનું સેવન એકસાથે કરે છે તો તેનાથી તેમનાં સ્ટેમિનાની સાથે સાથે તેમની શારીરિક નબળાઈ પણ દૂર થાય છે તમને જણાવી દઈએ કે ખજુરમાં એમિનો એસિડ મળી આવે છે જે પુરુષોની સ્ટેમિના વધારવાનું કાર્ય કરે છે.
જો પુરુષો દુધમાં ખજુર ઉકાળીને તેનું સેવન કરે છે તો તેનાથી તેમને વધારે ફાયદો મળે છે એનિમિયાથી બચવામાં મદદ કરે છે તમને જણાવી દઈએ કે એની એક એવી બીમારી છે જે મોટાભાગે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં જોવા મળી આવે છે એનિમિયાની સમસ્યામાં શરીરની અંદર લોહીની કમી થવા લાગે છે જેનાં કારણે શરીરમાં કમજોરી અને થાક મહેસૂસ થવા લાગે છે ખજુરમાં આયરનની માત્રા સૌથી વધારે મળી આવે છે જે લોહી બનાવવામાં મદદ કરે છે.
ખજુર અને દુધનું એકસાથે સેવન કરવાથી એનિમિયાની બીમારીથી બચવામાં મદદ મળી શકે છે અસ્થમાનાં દર્દીઓ માટે ફાયદાકારક અસ્થમાનાં દર્દીઓ માટે દુધ અને ખજુર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જો કોઈ રેસ્પિરેટ્રિ સિસ્ટમ સાથે જોડાયેલી બીમારીથી પરેશાન છે.
તો તેમને આવી સ્થિતિમાં ખજુર અને દુધનું સેવન કરવું જોઇએ તેનાથી તેમને ફાયદો મળે છે સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે જો શુગર લેવલને કંટ્રોલ કરવા માંગો છો તો તેના માટે દરરોજ એક ગ્લાસ દુધમાં 3 થી 4 ખજુર પલાળીને રાખી દો અને તેને ગ્રાઈન્ડ કરીને તેનું સેવન કરો દુધ અને ખજુર શુગર લેવલને નિયંત્રિત કરવામાં સહાયતા કરે છે વજન વધારવા માટે ફાયદાકારક જો તમારું શરીર ખૂબ જ કમજોર છે.
અને તમે પોતાનું વજન વધારવા માંગો છો તો આવી સ્થિતિમાં દુધની સાથે ખજુરનું સેવન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે તેમાં પ્રોટીનની પર્યાપ્ત માત્રામાં મળી આવે છે જે શરીરના વજનને વધારવામાં મદદ કરે છે ખજૂર ખાવાના ફાયદા દરરોજના ખાવામાં ખજૂર ખાવાથી તન તંદુરસ્ત રહે છે.
અને વજન વધે છે દૂધ સાથે ખજૂર ખાવાથી હાડકા મજબુત થાય છે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે કફની પ્રકૃતિ ધરાવતા વ્યક્તિને ખજૂર ખાવાથી ફાયદો થાય છે ખજૂર કમજોર વ્યક્તિએ વધુ ન ખાવું હિતાવહ છે ઉપરાંત આંખો દુ:ખતી હોય તો પણ ખજૂર ન ખાવું હિતાવહ છે ખજૂર કબજીયાતની તકલીફમાંથી છુટકારો અપાવે છે પેશાબ છૂટથી લાવે છે.
અને વિર્યશક્તિમાં વધારો કરે છે ખજૂર ક્ષયની બીમારીમાં ઉપયોગી છે ઉપરાંત રક્તપિત્તના રોગને હટાવે છે ખજૂરમાં કોલેસ્ટ્રોલ નથી અને ફેટ પણ ઓછી છે તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણાં બધાં છે ખજૂર નવજાત શિશુ માટે ઉત્તમ ઘૂંટી છે ગર્ભવતી સ્ત્રી નિયમિત સેવન કરતી રહે તો સુંદર ધીરજવાન અને સહિષ્ણું બાળક જન્મે છે.
ખજૂર એકી સાથે પાંચ તોલાથી વધુ ખાવું નહિ ખજૂરનું નિયમિત સેવન લાભકારી છે કિડની અને આંતરડાની બીમારીમાં ફાયદાકારક છે ખજૂર બાળકો માટે પણ પોષ્ટિક છે ખજૂરને ધોઈ ઠળિયા કાઢી થોડા ઘીમાં શેકી ખાવું શરીરમાં ગરમી લાગ્યા કરતી હોય પિત્ત હોય તો ખજૂરનું સેવન કરવાથી કે તેનું શરબત પીવાથી ખૂબ ફાયદો થાય છે.
જો તમે દુબળા પાટલા છો અને વજન વધારવા માંગો છો તો ખૂજરના ટુકડા કરી તેને ઘીમાં સાતળી લો તેને દરરોજ સવારે ખાવાથી થોડા દિવસોમાં ફરક જોવા મળશે ઉપરાંત તાજા ખજૂરનું પાણી પીવાથી ઝાડા બંધ થઇ જાય છે ખજૂર સાથે દાડમનું પાણી પેટની બળતરા અને ઝાડની તકલીફમાં ખૂબ ઉપયોગી છે.
જો તમને વારંવાર થાક લાગતો હોય અથવા આંખોની નીચે કાળાં કુંડાળાં થવાં વગેરે તકલીફો હોય તેમજ ત્વચાને સુંદર રાખવા માટે ખજૂરને ડાયટમાં સામેલ કરો ખજૂર લેવાથી ઓવરઓલ સ્ટેમીના વધે છે બેચેની પગ દુખવા વગેરે પણ દૂર થાય છે વધુ પડતી પાતળી વ્યક્તિ થોડી ખજૂર દરરોજ ખાય તો તેનું વજન વધી શકે છે ખજૂર આંતરડાંનાં કેન્સર સામે રક્ષણ આપે છે.
તેમાં આવેલા ફાઇબર્સને કારણે કબજિયાત થતી નથી અને આંખો પણ સારી થાય છે ઘણી વખત જમ્યા પછી ગળ્યું ખાવાનું મન થતું હોય છે આવા સમયે એકાદ ખજૂર ખાઈ લેવાથી સંતોષ પણ મળે છે અને વજન પણ નહીં વધે ખજૂરનાં ઠળીયા બળીને તેની રાખ દાંત પર ઘસવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે દાંત પર જામેલું હઠીલું મેલ દૂર કરે છે.
આ રાખ ઘાવ જખ્મ પર લગાડવાથી પાક થતો નથી ઉપરાંત ઘાવમાંથી લોહી વહેતું બંધ થઇ જાય છે ખજૂરમાં પ્રોટીન સારા પ્રમાણમાં છે ઉપરાંત વધુ ફાઇબર્સ હોવાથી કબજિયાત હાઈ કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક છે તેમાં વિટામિન બી૧ બી૨ બી૩ વિટામિન એ અને સી પણ આવેલાં છે.
વિર્યશક્તિ માટે ખજૂર સુકવેલ ખજૂર એટલે કે ખારેક દુધમાં ઉકાળી દૂધ સહીત સેવન કરવાથી વિર્યશક્તિમાં વધારો કરે છે વિર્યશક્તિ માટે બદામ ત્રણ નંગ અને ખારેક ત્રણ નંગ દરરોજ રાત્રે સુતી વખતે લેવી ગુમાવેલી શક્તિ પાછી મળશે ખજૂર જલ્દી પચી જવાનો ગૂણ પણ ધરાવે છે.
ખજૂરના ઠળિયા આગમાં નાખી તેના ધુમાડાની ધૂણી લેવાથી બવાસીરના મસા સુકાઈ જાય છે ખજૂર નું નિયમિત સેવન જૂની કબજીયાતની તકલીફ દૂર કરે છે શુદ્ધ લોહી વાહન કરતી નસોમાં લોહી પહોચાડવામાં થતી રુકાવટમાં ખજૂરના ઠળિયા અનુપમ ઔષધનું કામ આપે છે ખજૂર એક સંપૂર્ણ ખોરાક છે નબવી વૈધોમાં ખજૂરને ખૂબ ગૂણકારી દર્શાવ્યું છે ખજૂર દરેક બીમારીમાં લાભકારક છે.
એટલુ જ નહિ પણ નરણે કોઠે ખજૂરનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોની અસર દૂર થાય છે અને ખજૂરનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે કારણ કે તેમાં નેચરલ સુગર આવેલી છે ખજૂરને વધુ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે તેને દૂધમાં નાખીને પણ ખાઈ શકાય છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ખજૂરમાં સોડિયમ અને પોટેશિયમ આવેલાં છે માટે તે નર્વસ સિસ્ટમને બેલેન્સ કરવાનું કામ સારી રીતે કરે છે પોટેશિયમને જોઈતી માત્રામાં રેગ્યુલરલી લેવામાં આવે તો તે વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોકથી દૂર રાખે છે ઉપરાંત દિવસની ૨-૩ ખજૂરની પેશી નિયમિત લેવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે.