મારી પત્નીનો યો-નિ માર્ગ ખૂબ પહોળો થઈ ગયો છે,સમા-ગમ દરમિયાન મજા નથી આવતી શુ કરવું?.

સવાલ.મારો 17 વર્ષનો દીકરો કોમર્સ લેવા ઇચ્છે છે પણ મારા પતિએ તેને પરાણે સાયન્સ લાઇન લેવડાવી તેમનું કહેવું છે કે તેમાં ભવિષ્ય ઉજળું છે તેના બધા મિત્રોએ કોમર્સ લીધું છે તે એકલો પડી ગયો છે કહે છે કે તેનું ભણવામાં મન લાગતું નથી તે ફેલ થશે. શું કરું?એક પિતા (ગાંધીનગર)
જવાબ.તમારા પતિ તમારા બાળક પર ખોટું દબાણ લાવી રહ્યા છે જો તે કોમર્સ લેવા ઇચ્છે છે તો તેને લેવા દેવું જોઈએ હજુ પણ સમય છે સબ્જેક્ટ બદલવા દો.
સવાલ.હું 26 વર્ષની એમએસસી પાસ યુવતી છું હું જ્યારે ઇન્ટરમાં ભણતી હતી ત્યારે મને મારા જ મહોલ્લામાં ક્લિનિક ચલાવતાં ડોક્ટર સાથે જે પરણેલા છે પ્રેમ થઈગયો હતો આ ક્રમ બે વર્ષ સુધી રહ્યો.
ત્યાર પછી મારે બીજા શહેરમાં જવું પડયું અને એ ક્રમ અહીં બંધ થઈ ગયો બીજા શહેરમાં મારી જિંદગીમાં એક મુસ્લિમ અધ્યાપક આવ્યા ફરીવાર અચાનક મારી મુલાકાત મારા પહેલાં પ્રેમી સાથે થઈ ગઈ હું હજુ પણ તેને પ્રેમ કરું છું પણ તે મારી અવગણના કરે છે હું બહુ પરેશાન છું શું કરું?એક યવુતી (સોમનાથ)
જવાબ.ખરેખર તો તમે જે યુવકોની વાત કરી તેમાંના કોઈની સાથે તમને પ્રેમ નથી ખરું જોતાં તમારી આ એવી ઉંમર છે જ્યારે તમને કોઈ પુરુષ સાથીની જરુર છે એટલે આમતેમ ફાંફાં માર્યા વગર લગ્ન કરી લો.
સવાલ.મને સંમાં સંતોષ નથી થતો કારણ કે મારી પત્નીનો યોનિમાર્ગ પહોળો થઈ ગયો છે હું જ્યારે પણ તેની સાથે સે માણું છું ત્યારે ત્યારે મને મજા આવતી નથી હું સે**નો આનંદ કઈ રીતે મેળવી શકું?મને યોગ્ય માર્ગદર્શન આપો.
જવાબ.આપે આપની ઉંમર નથી જણાવી પરંતુ આપની સમસ્યા પરથી ધારી શકાય કે આપના લગ્નને દસ કે પંદર વર્ષ વીતી ગયા હશે તેમજ આપને એક અથવા બે બાળક પણ હશે લગ્નના આટલા સમય બાદ સામાન્ય રીતે આવી સમસ્યાઓ સર્જાતી હોય છે.
સ્ત્રીને એક-બે નોર્મલ ડિલીવરી બાદ તેનો યોનીમાર્ગ પહોળો થઈ જાય છે જે દરેક સ્ત્રી સાથે બનતી સામાન્ય સ્થિતિ છે જોકે આનો ઉપાય પણ છે આપ જ્યારે આપની પત્ની સાથે સં* કરતા હોવ ત્યારે કેટલાક આસનનો ઉપયોગ કરશો.
તો તમે સંભોગ દરમિયાન આનંદ મેળવી શકશો સં* દરમિયા આપ તમારી પત્નીને ઉપર રાખીને સંભોગ કરો અથવા તમારી પત્નીનો એક પગ બીજા પગની ઉપર ચડાવીને સે* કરો જેનાથી યોની માર્ગ સાંકળો થશે અને તમને સે** દરમિયાન સંતોષ પણ થશે.
સવાલ.હું 23 વર્ષની વિવાહિતા છું મને છ મહિનાનો ગર્ભ છે મારા પતિને લગ્ન પહેલાં એક યુવતી સાથે પ્રેમ હતો સામાજિક કારણોને લીધે તેઓ લગ્ન કરી શક્યા નહીં.
હવે મારા પતિએ તે યુવતી સાથે જાતીય સંબંધ બાંધવાની ઈચ્છા મારી સમક્ષ વ્યક્ત કરી છે હું ખૂબ જ માનસિક તાણ હેઠળ છું શું કરવું તેની સમજ પડતી નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવતી (રાજકોટ)
જવાબ.તમારી સમસ્યાની સારી બાજુ એ છે કે તમારા પતિ તમારી સમક્ષ જુઠુ બોલી પડદા પાછળ વ્યભિચાર કતા નથી તેની ભાવનાની કદર કરી પરિવાર તેમજ સંતાનના ભવિષ્યનો વિચાર કરવાનું જણાવી તમારા પતિને સાચા માર્ગ પર લાવવાનો પ્રયત્ન કરો.
અને તેને માનસિક સહારો પૂરો પાડવાનો પ્રયાસ કરો ગર્ભમાં પોષાતા બાળકના સ્વાસ્થ્ય માટે તમારે મન પ્રફુલ્લિત રાખવાની જરૂર છે અને એ વિશ્વાસ રાખો કે બાળકના જન્મ પછી તમારા પતિની વર્તણુકમાં જરૂર બદલાવ આવશે.