સુહાગરાતે પત્નીએ જોયું કે પતિના છાતી પર વાળ નથી, પછી પત્નીએ કર્યું એવું કામ જાણીને તમે પણ ચોંકી જશો…

આપણા હિન્દુ ધર્મમાં લગ્ન પછી ઘણા એવા નિયમો હોય છે જે સ્ત્રી એ પાળવા પડે છે. જેમ કે લગ્ન પછી માથામાં સિંદુર, હાથમાં બંગડી અને ગળામાં મંગળસૂત્ર આ બધું એક લગ્ન થઈ ગયેલ સ્ત્રી ની નિશાની છે. પરંતુ આજના સમયમાં કોઈ સ્ત્રી આ પરંપરાને માનતી નથી. ઘણી સ્ત્રી આ પરંપરા જાળવી રાખે છે તો અમુક સ્ત્રી આ પરંપરાને અપનાવતી નથી. પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે કે પરિવારના નિયમોને ના માનવાથી લગ્નજીવન પણ તૂટી શકે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા માટે પૈસા, અફેર, મનમેળ વગેરે જેવા અનેક કારણો તમે જોયા હશે, પણ તમે ક્યારેય સાંભળ્યું છે કે પુરૂષને ચેસ્ટ પર વાળ ન હોવાથી પત્નીએ છૂટાછેડા આપ્યા હોય? પણ આ હકીકત છે. અમેરીકન સોશિયલ ન્યૂઝ એગ્રીગેસન સાઈટ રેડીટ પર છેડાયેલી એક ચર્ચામાં ઘણા ડિવોર્સ લોયર્સે ભાગ લીધો હતો. જેમાં છૂટાછેડાના આશ્ચર્ય પમાડે તેવા કારણો આપવામાં આવ્યા છે.ઈલેવૂડ નામથી એક યુઝર્સે પોસ્ટ લખી છે કે મને ઘણા યુવા ક્લાયન્ટ મળવા આવે છે. જેમાંથી 98% લોકો ખરેખર ડિવોર્સ લેવા નથી માંગતા, પણ તેની માતાના આગ્રહના કારણે તેને ડિવોર્સ લેવા પડે છે.
મિત્રો એક યુઝર્સે લખ્યું છે કે એક કપલે બિંગો કાર્ટૂન શો અને જ્યારે બીજાએ સ્ટાર વોર્સ મૂવીના કારણે ઝઘડો થતા ડિવોર્સ લીધા હતા. એક મહિલાએ તો પતિને જમતી વખતે ચાવવામાં અવાજ આવતાં ડિવોર્સ આપી દીધા હતા.પેરેલિગલ નામના એક યુઝર્યે લખ્યું કે, એક કપલના બિલાડીના કારણે છૂટાછેડા થયા હતા. પત્ની પોતાની બિલાડી સફેદ રંગની હોવાથી તેને સ્નોબોલ નામથી બોલાવતી હતી અને ઈચ્છતી હતી કે બિલાડીને માત્ર પ્રવાહી ખોરાક અથવા ચીકન આપવામાં આવે. જ્યારે પતિ બિલાડીના સફેદ રંગના કારણે તેને લીલી નામથી બોલાવતો હતો અને તેનું માનવું હતું કે બિલાડીને ડ્રાય ફૂડ જ આપવામાં આવે.
આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઘણા વર્ષો સુધી ઝઘડો ચાલ્યો હતો. તેઓ પોતાના ત્રણ બાળકોનું ધ્યાન રાખવાના બદલે બિલાડીની કસ્ટડીને લઈને ઝગડતા હતા. એક યુઝર્સે લખ્યું છે કે મારા પિતા ડિવોર્સ લોયર હરતા. તેમના એક ક્લાયન્ટ બે કારણોના લીધે તેમના પતિથી છૂટાછેડે લેવા માંગતા હતા. પહેલું કારણ એ કે તેના પતિને ચેસ્ટ પર પૂરતા પ્રમાણમાં વાળ નહોતા. બીજું કારણ એ કે તેઓ સ્પીડમાં ડ્રાઈવિંગ નહોતા કરતા. આ 70ના દશકની વાત છે, જ્યારે ચેસ્ટ પર વાળ રાખવાની ફેશન હતી.