પતિ સમા-ગમ દરમિયાન ઓવર એક્ટિંગ કરે છે શું કરું?,આવું કરે ત્યારે હું અસંતુષ્ટ રહું છું શુ કરું?. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

પતિ સમા-ગમ દરમિયાન ઓવર એક્ટિંગ કરે છે શું કરું?,આવું કરે ત્યારે હું અસંતુષ્ટ રહું છું શુ કરું?.

Advertisement

સવાલ.હું 25 વર્ષની પરિણીત યુવતી છું મારા લગ્ન થયે ત્રણ વર્ષ થયા છે મને મારા પતિથી શારી-રિક તૃપ્તિ થતી નથી ડોક્ટરી તપાસનો રીપોર્ટ નોર્મલ આવ્યો છે હું ખૂબ જ મુંઝવણમાં છું ઘણી વાર આત્મહત્યા કરવાનો વિચાર આવે છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવતી(વડોદરા)

જવાબ.શારી-રિક સુખ માણવાની તમારી પધ્ધતિમાં તમે કદાચ ચૂકતા હશો માત્ર સમા-ગમ એ જ શારી-રિક આનંદ પામવાનો માર્ગ નથી સે-ક્સ દરમિયાન આ ઉપરાંત ફોર પ્લે જેવી ઘણી વાતો મહત્ત્વનો ભાગ ભજવે છે તમારે કોઈ સેક્સોલોજીસ્ટને મળી તમારી સમસ્યાનો ઉકેલ મેળવવાની જરૂર છે આત્મહત્યા કરવાનો વિચાર મનમાંથી દૂર કરો.

Advertisement

સવાલ.ચાર વર્ષ પૂર્વે મારો સ્કૂટર અકસ્માત થયો હતો તેથી પીઠના મણકામાં ઈજા થવાને કારણે ડોક્ટરોએ વજન ઉંચકવાની ના પાડી તેમજ સમાગમ દરમિયાન મને પીઠમાં ઘણી તકલીફ થતી હતી આથી અમે સમાગમની પોઝીશન બદલી નાખી.

હવે હું નીચે અને મારી પત્ની ઉપર રહે એ રીતે સમાગમ કરીએ છીએ એ આસનમાં મને ઉત્તેજીત કરવા મારી પત્ની મારી છાતી સાથે સ્ત્રીના સ્તન જેવો વ્યવહાર કરતી હવે મને મારી છાતી વધી જવાનો ડર સતાવે છે.અમારી સમસ્યાનો ઉકેલ આપવા વિનંતી.એક યુવક (અમદાવાદ)

Advertisement

જવાબ.તમારી છાતી વધી જશે એવો તમારો ભ્રમ છે સ્ત્રી અને પુરુષમાં અલગ અલગ પ્રકારનાં હોર્મોન્સ રહેલા છે સ્ત્રીમાં રહેલા હોર્મોેન્સને તેના સ્તનના કદ માટે કારણભૂત છે આમ છતાં પણ તમે કોઈ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઈ તમારી સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો તેમજ ઉત્તેજીત થવા માટેની ફોરપ્લે અંગે પણ જાણકારી મેળવી શકો છો.

સવાલ.મારા પતિ સે-ક્સ્યુઅલી ઓવરએક્ટિવ છે તેમનો સ્ટેઇંગ પાવર પણ વધારે પડતો છે તેમને રોજ બેવાર અને વીક એન્ડમાં ત્રણત્રણ વાર સે-ક્સ માણવા જોઇએ છે શરૂ શરૂમાં હું મને ભાગ્યશાળી સમજતી હતી પણ હવે મારાથી એમની માગણીઓ મુજબ નથી વર્તી શકાતું મારે એમને પણ દુ:ખી નથી કરવા તો શું કરું?એક પરણિત સ્ત્રી(કાવિઠા)

Advertisement

જવાબ.તેમની જાતીય માગણીઓ અલબત્ત થોડી વધારે છે પણ તેને વિકૃતિ ન કહી શકાય આપ બંને નોર્મલ છો સૌપ્રથમ તો આપ પતિપત્ની આ બાબતની નિખાલસતાથી ચર્ચા કરો આપનો થાક કંટાળો અસહાયતા લાચારીની વગર ફરિયાદે રજૂઆત કરો.

તેઓ થોડા ઓછા સે-ક્સથી સ્વસ્થ રહીને ચલાવી શકે છે કે કેમ તે જાણી લો આ બાબત અંગે આપની વચ્ચે લડાઇ ઝઘડા આક્ષેપબાજી કચવાટ વગેરે ન થાય એની કાળજી રાખશો બંને જણ જાતને થોડી ફ્લેક્સિબલ બનાવી પોતાની જરૂરિયાતોને સહેજ વત્તીઓછી કરી જુઓ થઇ શકશે.

Advertisement

જો આપના પતિને વાંધો ન હોય તો બીજા એકબે વિકલ્પો જેવા કે હસ્તમૈથુન યા આસિસ્ટેડ હસ્તમૈથુન આપના દ્વારા કરાવવામાં આવેલું હસ્તમૈથુન અજમાવી જુઓ કદાચ આપની સમસ્યાનો કાયમ માટે ઉકેલ આવી જાય પાર્ટનર આસિસ્ટેડ મેસ્ટરબેશન ઘણી રીતે કરી શકાય છે.

આપ આપના હાથ યા શરીરના અન્ય ઇરોટિક અંગોની મદદથી એમને ઉત્તેજીને કલાઇમેકસ સુધી લઇ જઇ શકો છો એમાં આપનું થોડું મનોદૈહિક ઇન્વોલ્વમેન્ટ જરૂરી બનશે પણ સીધા સમાગમમાં સંડોવવામાંથી મુકત થવાથી આપ પણ હળવાં બની શકશો યાદ રાખો એમને જાતીય સ્વઆનંદ મળશે તો સમાગમની જરૂરિયાત ઘટી જશે પણ આમ કરતાં સમય લાગશે સંબંધો સારા રહેશે તો બંનેની જરૂરિયાતો આસાનીથી સંતોષાતી રહેશે.

Advertisement

સવાલ.મારી ઉંમર 18 વર્ષની છે મને મારી સાથે ભણતી એક યુવતી સાથે પ્રેમ છે શરૂઆતમાં તેણે મને સારો રિસ્પોન્સ આપ્યો હતો પરંતુ હમણાં થોડાં સમયથી તે મારી સાથે વાત કરતી નથી તેમજ બીજા સમક્ષ મને ધિક્કારતી હોવાનું જાહેર કરે છે હું તેને ભૂલી શકતો નથી મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.એક યુવક(રાજકોટ)

જવાબ.એક તો તમારી ઉંમર પ્રેમ કરવા માટે ઘણી નાની છે બીજું કદાચ એ યુવતીને હવે તમારામાં રસ નહીં રહ્યો હોય અથવા તો તમારી કોઈ વર્તણૂંક તેને પસંદ ન પડવાથી તમારા પર ગુસ્સો આવ્યો હશે તેના જીવનમાં કોઈ નવા યુવકનું આગમન નકારી શકાય નહીં.

Advertisement

ખેર તમે એકવાર તેને તેની આ વર્તણુકનું કારણ પૂછી જુઓ અને તેને તમારા સંબંધ આગળ વધારવામાં રસ નહીં હોય તો તેને ભૂલી જાવ અને અભ્યાસમાં ધ્યાન આપો પગભર થયા બાદ જ લગ્નનો વિચાર કરો તમારા જીવનમાં આના કરતા પણ સારી યુવતી આવશે આ ઉંમરમાં ક્ષણભરના આવેશને પ્રેમનું નામ આપી દેતા વાર લાગતી નથી આથી મારી સલાહ તો એ છે કે પ્રેમ-પ્યારના લફરા છોડી ભણવામાં ધ્યાન આપો.

સવાલ.હું 22 વર્ષનો યુવક છું મારે એક યુવતી સાથે પ્રેમ છે અમારી જ્ઞાાતિ અલગ હોવાથી અમારા લગ્ન માન્ય નહીં થાય એવું મને લાગે છે એના ઘરના વડીલોને આ વાતની ખબર છે અને તેઓ આ સંબંધ માટે રાજી હોય એવું મને લાગે છે અમારે કુટુંબીજનોના આશીર્વાદ લઈને જ લગ્ન કરવા છે તે યુવતી પણ લગ્ન કરવા માટે દબાણ કરે છે મારે શું કરવું?એક યુવક(ધર્મજ)

Advertisement

જવાબ.સૌપ્રથમ તો લગ્ન કરતા પૂર્વે પગભર હોવું જરૂરી છે નોકરી-ધંધો કરો છો કે નહીં એ વાત તમે જણાવી નથી બીજું વડીલોના આશીર્વાદ મેળવી લગ્ન કરવા છે એ નિર્ણય પ્રશંસાપાત્ર છે.તમારા ઘરનાં લોકોનો શો અભિપ્રાય છે એ તમે જણાવ્યું નથી તેમને તમારો વિચાર જણાવી તેમની મરજી જાણવાનો પ્રયત્ન કરો.

શક્ય હોય તો બંને પક્ષના વડીલોએ મળીને આ નિર્ણય લેવો તમારા કોઈ કુટુંબીજન કે મિત્ર દ્વારા તમારા ઘરના વડીલોની મરજી જાણી વાત આગળ વધારો પાત્ર અને કુટુંબ સારું હશે તો ન્યાતજાતના બંધનો નહીં નડે ઘરના વડીલોને મરજી ન હોય તો તમે આ યુવતી સિવાય કોઈ સાથે લગ્ન નહીં કરો એમ જણાવી દો કદાચ તેઓ પીગળીને તમારા નિર્ણયને માન્ય પણ રાખે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button