પહેલા હું રોજ 3-4 થી વખત બિસ્તર પર મજા કરતો પણ હવે નથી કરી શકતો,પાવર વધારવા શુ કરવું??.

સવાલ.હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી છું કોલેજમાં મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે અને તે 11મા ધોરણથી મારી સાથે જ ભણે છે અમે બંને એકબીજાની બહુ નજીક છીએ અને અમારા સિક્રેટ પણ એકબીજા સાથે શેર કરીએ છીએ અમારી વચ્ચે ચાર વર્ષની ગાઢ મિત્રતા છે.
જોકે હાલમાં જ મને ખબર પડી છે કે મારી ફ્રેન્ડ મારી પીઠ પાછળ બીજા મિત્રો પાસે મારી બુરાઇ કરે છે તેના આ વર્તનથી મને બહુ ખરાબ લાગ્યું છે મારે હવે શું કરવું જોઇએ?એક યુવતી (અમદાવાદ)
જવાબ.થોડીઘણી ઈર્ષ્યા દરેક વ્યક્તિમાં હોય છે જેના કારણે વ્યક્તિ નિંદા કરવા માટે પ્રેરાય છે જોકે અમુક લોકો વધુ પડતા નિંદાખોર હોય છે અને સમસ્યા આ લોકોની જ હોય છે આવા લોકો હકીકતમાં અર્ધસત્યને ખોટી રીતે રજૂ કરીને સાવ જૂઠું બોલીને પણ નિંદા કરતા રહે છે.
વિઘ્નસંતોષી પ્રકારના આ લોકો સતત અન્યનું ખરાબ ઇચ્છતા હોય છે અને એમાં જ એમને આનંદ મળતો હોય છે જો તમારી આસપાસ એવા લોકો હોય તો એમની સાથેનો સંબંધ ભલે ગમે તેટલો ગાઢ હોય તો પણ આ સંબંધ તોડી નાખવામાં કે પછી ઓછો કરી નાખવામાં જ ભલાઇ છે.
આપણી ગેરહાજરીમાં આપણા વિશે કોઈ આપણી નિંદા કરે તો એની ફિકર આપણે ન કરીએ એ અભિગમ એક રીતે બરોબર છે કારણ કે લોકોના મોઢે આપણે તાળા મારવા નથી જઈ શકવાના પરંતુ આ વિશે થોડા સતર્ક રહેવાની જરૂર છે.
આપણી ગેરહાજરીમાં આપણા વિશે કોઈ ખરાબ બોલે ત્યારે આપણી છાપ નિશ્ચિતપણે બગડતી હોય છે આપણી ઇમેજને ઘસારો પહોંચતો હોય છે ટ્રેજડી એ છે કે કોઈએ કરેલી નિંદાના કારણે જે વ્યક્તિના મનમાં આપણી છાપ બગડી હોય છે એ વ્યક્તિ આપણને સીધી રીતે કંઈ કહેતી નથી.
બસ એ મનમાં જ કંઈક માની લે છે આપણે વિના કારણનો ખુલાસો પણ નથી કરતા સમસ્યા ત્યારે થાય જ્યારે એ વ્યક્તિએ આપણા સંદર્ભમાં કોઈ નિર્ણય લેવાનો હોય અને એમાં આપણી બગડેલી છાપ વચ્ચે આવે.
મોટે ભાગે આપણે આવી વ્યક્તિઓને અવગણતા હોઈએ છીએ અને એમની સાથેનો સંબંધ ઓછો કરી નાંખતા હોઈએ છીએ આટલું પૂરતું નથી આ વાતને બહુ જ ગંભીરતાથી લઈને આવી વ્યક્તિ સાથેનો સંબંધ સદંતર તોડી નાંખવાનું ખૂબ જરૂરી છે.
આવી નિંદાખોર વ્યક્તિઓ સાથેનો સંબંધ તોડી નાંખવાનો સૌથી મોટો લાભ એ થાય કે એ જ્યારે આપણી ગેરહાજરીમાં આપણી નિંદા કરશે ત્યારે એની કોઈ વિશ્વસનીયતા નહીં રહે.
સવાલ.હું 20 વર્ષનો છું અત્યારે હું ફક્ત એક જ વાર સે* કરી શકું છું અને તે પછી હું ફરીથી પ્રયાસ કરી શકતો નથી અગાઉ આવું નહોતું હું દિવસમાં બે કે ત્રણ વખત સે* કરી શકતો હતો છેલ્લા બે વર્ષથી આ સ્થિતિ છે સૂચન કરો કે આવી સ્થિતિમાં હું શું કરી શકું.
જવાબ.કસરત અને પૌષ્ટિક આહાર દ્વારા તમારા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરો સારી સહનશક્તિ તમને આમાં મદદ કરશે જો તમને કોઈ અંતર્ગત બિમારી છે જે તમારા સહનશક્તિના અભાવનું કારણ બની શકે છે તો તે શોધવા માટે તમારી જાતને તપાસો.
સવાલ.હું 22 વર્ષની નોકરિયાત યુવતી છું એક યુવકને પ્રેમ કરતી હતી પછી તેની શંકા કરવાની અને અન્ય ખરાબ ટેવના લીધે અમારી વચ્ચે ઝઘડો થઈ ગયો હવે તેણે નવી ગર્લફ્રેન્ડ બનાવી લીધી છે તેમ છતાં તે મારો પીછો નથી છોડતો.
કહે છે કે અમારા સંબંધ વિશે પરિવારજનોને કહી દેશે તે ધમકી આપીને મને બ્લેકમેલ કરી રહ્યો છે મને મારા પરિવારજનોની પ્રતિષ્ઠા ખૂબ વહાલી છે જો તેણે ખોટી હરકત કરી દીધી તો શું થશે? કૃપા કરીને જણાવો મારે શું કરવું જોઈએ?એક યુવતી (ખેડા)
જવાબ.તમારો પૂર્વ પ્રેમી કોઈ પણ ખરાબ હરકત નહીં કરે તમે તેની સાથે સંબંધ તોડી નાખ્યો છે તેથી તે ગુસ્સે થયો છે અને તમને ધમકાવી રહ્યો છે તેમ છતાં તમને લાગે છે કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે.
તો તમે ઘરમાં તમારી મમ્મી સાથે વાત કરો તેમને કહો કે યુવકના પરિવારજનો સાથે તે વિશે ખૂલીને વાત કરે એકબીજા સાથે વાતચીત કરવાથી મામલો શાંત પડી જશે