હવસખોર શિક્ષકે 2 યુવતિઓને રૂમ માં બોલાવી કહ્યું આજે કઈ નવું શીખવાળું,યુવતીઓ સાથે એવું કર્યું કે..

આજકલ આવા કિસ્સાઓ બનવા સામાન્ય વાત બની ગઈ છે અને રોજ રોજ આપણી સામે આવા કિસ્સાઓ સામે આવતા જ હોય છે ત્યારે અહીંયા શિક્ષક જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે બાળકો સામેના સે**ના ગુનાઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.
અને દર વખતે બાળકોનું શોષણ કરનાર કોઈ નજીકની વ્યક્તિ જ હોય છે રાજકોટમાં મહિલા ભાજપના હોદ્દેદારના પતિ સામે વિદ્યાર્થિની સાથે અડપલા કર્યોની ફરિયાદ નોંધાઈ છે જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન જોશીના પતિએ લોધિકાની જ્ઞાનજ્યોત સ્કૂલમાં બે માસૂમ વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કર્યાની ફરિયાદ થતા ચકચાર મચી ગયો છે.
મહત્વનું છે કે જ્ઞાનજ્યોત સ્કૂલમાં મેનેજમેન્ટનું કામ સંભાળતા દિનેશ જોષીએ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખના પતિ છે જેમની સામે ધોરણ 9માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓને પોતાની ઓફિસામાં બોલાની તેમની સાથે દુવ્યવ્હાર કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ ફરિયાદમાં દિનેશ જોષી વિદ્યાર્થિનીઓ સાથે છેલ્લા એક મહિલાની આવા વ્યવહાર કરતા હોવાનું પણ સામે આવ્યું છે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ વિદ્યાર્થિનીઓના પરિવારને જાણ થતા શાળામાં હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલે લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જેને લઈ પોલીસે આરોપી દિનેશ જોષી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પતિ સામે ફરિયાદ નોંધાતા રાજકોટના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સીમેબેન જોષીએ નિવેદન આપતા કહ્યું કે મારા પતિને બદનામ કરવાનું કાવતરું છે.
જોકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા બંને પક્ષમાં મધ્યસ્થી કરાવવા પહોંચ્યા હતા જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
સમગ્ર મામલે લોધિકા પોલીસ મથકમાં પોક્સો અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે ST-ST સેલના DySP મહર્ષિ રાવલ દ્વારા તપાસ હાથ ધરાઈ છે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવતા અધિકારીઓ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે