લગ્નની પહેલી જ રાત્રે એને પાડી દીધી ચીસ,એવી રીતે સમા-ગમ કર્યું કે યુવતી ના હોશ ઉડી ગયા..

સવાલ.હું 34 વર્ષની સુશિક્ષિત અને સ્માર્ટ છું ત્રણ વર્ષથી હું મારા પતિથી અલગ રહું છું મારા પતિ નિર્વ્યસની અને સરળ સ્વભાવના છે પરંતુ એક નાના ઝઘડામાં મેં એમને ખોટા અને ખરાબ સાબિત કરવામાં મારી બધી શક્તિ વેડફી નાખી.
આમાં મને મારા પિયરીયાઓએ પણ સાથ આપ્યો પરિણામે મારા પતિએ મને છોડી દીધી એક સારા પુરુષને ગુમાવી ચૂકવાનો અફસોસ થાય છે હવે મને પસ્તાવો થાય છે અને આપઘાત કરવાના વિચાર આવે છેે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક સ્ત્રી (મુંબઈ)
જવાબ.તમને તમારી ભૂલ સમજાઈ એ સારું છે પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે અબ પસતાયે હોત ક્યા જબ ચિડિયા ચૂગ ગઈ ખેત લગ્ન પછી પિયરિયાનો મોહ છૂટે નહીં અને પુત્રીના પરિવારની નાની-નાની વાતોમાં પિયરિયા દખલ કરે તો આ જ પરિણામ આવવાની શક્યતા છે.
લગ્ન પછી સાસરિયા જ સર્વસ્વ છે એ માનીને આજની યુવતીઓ ચાલતી નથી તેઓ તેમના સાસરિયા કરતા પિયરિયાઓને જ વધુ મહત્ત્વ આપે છે તેમના કહ્યામાં પતિ હોય તો તેમનો માર્ગ સરળ બને છે પરંતુ પતિ આનો વિરોધ કરે તો તેણે ભોગવવું પડે છે અને સંસાર ભાંગી જાય છે.
પિયરિયાનો મોહ ત્યજી દેવો એમ પણ મારું કહેવું નથી એક રેખા ખેંચવી જરૃરી છે અને એ મર્યાદામાં રહેવું જોઈએ તમારા માતા-પિતા અને ભાઈ-બહેનો પ્રત્યે તમને જેટલો લગાવ છે એટલો તમારા પતિને પણ તેમના પરિવાર પ્રત્યે છે એ વાત સમજવાની જરૃર છે.
ખેર છૂટાછેડા ન થયા હોય તો પતિની માફી માગી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એની ગેરન્ટી આપી તેમને ઘરે પાછા ફરો અને છૂટાછેડા થયા હોય તો હવે કશું થઈ શકે તેમ નથી.
આથી કોઈ સારો સાથી શોધી પરણી જાવ અને ભવિષ્યમાં આવી ભૂલો નહીં કરો એવી પ્રતિજ્ઞાા લો આપઘાત કરવાનો વિચાર છોડી દો ભવિષ્યને સુખમય બનાવવાના પ્રયત્ન કરો ભૂતકાળની આ ઘટના પરથી શીખ મેળવો.
સવાલ.હું ૧૯ વર્ષની નવપરિણીતા છું લગ્નની એક મહિનો થયો છે હજુ સુધી અમે સારી રીતે સમાગમ નથી કરી શક્યા જ્યારે પણ મારા પતિ સમાગમ કરે છે ત્યારે મારાથી ચીસ પાડી જવાય છે એટલી પીડા થાય છે શું કરું કાંઈ સમજાતું નથી કોઈની સાથે આ અંગે વાત પણ નથી કરી શકતી.એક મહિલા (મુંબઈ)
જવાબ.યોનિ થોડી મજબૂત હોવાને કારણે શરૂઆતમાં સમા*ગમ વખતે થોડો દુખાવો થાય તે સ્વાભાવિક છે પણ દુખાવો એટલો નથી હોતો કે સહન ન થાય લાગે છે કે તમારામાં સહનશક્તિ ઓછી છે લગ્ન પછી શરૂઆતમાં આવું થતું હોય છે તેને વધારે ગંભીરતાથી ન લો સામાન્ય બની જાઓ અને એન્જોય કરોે તમે કોઈ સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.
સવાલ.હું 25 વર્ષનો છું ગયા મે મહિનામાં મારા લગ્ન થયા છે મારી પત્ની મારાથી પાંચ વર્ષ નાની છે અમારી સ**લાઈફ સંતોષજનક છે પરંતુ સમાગમ પછી મારું વીર્ય બહાર આવી જાય છે શું આ કારણે ગર્ભ રહેવામાં તકલીફ થાય ખરી?રોજ સમાગમ કરવાથી કોઈ નુકસાન થાય ખરું યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક ભાઈ (વેરાવળ)
Javaabnવીર્ય સ્ખલન થયા પછી યોનિમાંથી થોડું વીર્ય બહાર આવવું સ્વાભાવિક છે આ માટે કોઈ ઈલાજની જરૃર નથી ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું બસ છે હજુ તમારાં લગ્ન હમણાં જ થયા છે એટલે ગર્ભ નથી રહેતો એની ચિંતા કરો નહીં એકાદ વર્ષ જવા દો.
આ દરમિયાન ગર્ભ ન રહે તો ડૉકટરની સલાહ લો રોજ સમાગમ કરવાથી તમને કે તમારી પત્નીને કોઈ તકલીફ કે નુકસાન થવાની શક્યતા નથી સમાગમ કેટલી વાર કરવો એના કરતાં સંતોષ મળે એ રીતે કરવો એ વધુ મહત્ત્વનું છે તમને બન્નેને કોઈ વાંધો ન હોય તો રોજ સમાગમ કરી શકાય છે