મોટી ઉંમર ની યુવતી જોડે સમા-ગમ કરવાથી થાય છે આ ફાયદા,જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય..

સવાલ.મારાં લગ્નને 6 મહિના થયાં છે મારી પત્ની આકર્ષક અને સરળ સ્વભાવની છે મારા પરિવારમાં તે સારી રીતે સેટ પણ થઇ ગઈ છે મારી સમસ્યા એ છે કે અમારાં લગ્નને 6 મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં અમે જાતીય જીવન નથી માણી શક્યા.
મારી પત્નીને જાતીય જીવન માણવામાં બિલકુલ રસ નથી અને એ મને હંમેશાં ટાળતી રહે છે શું તે મને પસંદ નહીં કરતી હોય?હું બહુ કન્ફ્યુઝ છું મારી આ સમસ્યાનો ઉકેલ શું છે?
જવાબ.એક જમાનો હતો જ્યારે લગ્ન પછી પણ છોકરા છોકરીઓ એકબીજાને સ્પર્શ કરતા ડરતાં હતાં લગ્નના શરૂઆતના દિવસોમાં જાતીય સે-ક્સ દરમિયાન એક ગભરાટ કે ધ્રુજારી રહેતી હતી.
હવે એવો જમાનો નથી પણ આમ છતાં તમારી પત્ની જાતીય સંબંધ બાંધવામાં રસ ન દર્શાવતી હોય તો એની પાછળ કોઇ ચોક્કસ કારણ હશે હકીકતમાં લગ્ન પછીના શરૂઆતના મહિનાઓમાં જાતીય સે-કસ બાંધવાની દૃષ્ટિએ કપલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ હોય છે.
શરૂઆતમાં એક એક્સાઈટમેન્ટ હોય છે જે ધીમે ધીમે ઓછું થતું જાય છે જોકે લગ્નના છ મહિના તો દંપતી માટે ગોલ્ડન સમય ગણાય છે જો આ દિવસોમાં જ પત્ની તમારાથી દૂર રહેતી હોય તો એની પાછળ ચોક્કસ કારણ હોઇ શકે છે.
સૌથી પહેલાં તો તમારી પત્ની સાથે સારી રીતે વાત કરીને એના દિલની વાત સમજવાનો પ્રયાસ કરો તમારી પત્નીના વલણ પાછળ કોઈ માનસિક કે શારીરિક કારણ હોઇ શકે છે.
કપલ વચ્ચે કમ્યુનિકેશન ન હોય ડિપ્રેશન હોય બાળપણમાં જાતીય સતામણી થઈ હોય. અને એક પક્ષથી આકર્ષણ જ ન હોય તો લગ્નજીવનમાં આ સમસ્યા ઊભી થાય છે.
આ બાબતે સ્પષ્ટ વાતચીત કરીને વચ્ચેનો રસ્તો કાઢો એક વાત સમજી લો કે જાતીય જીવન એ લગ્નજીવનનું એન્જિન સમાન છે જેની હંમેશાં તમારે કાળજી કરવી પડશે
સવાલ.હું 18 વર્ષનો છું. મારી સમસ્યા એ છે કે લિં-ગની ધાર ખૂબ જ ખંજવાળ આવે છે અને તે કાળી થઈ જાય છે. સામાન્ય સારવાર તરીકે હું મલમનો ઉપયોગ કરું છું, પરંતુ થોડીવાર આરામ કર્યા પછી મુશ્કેલી પાછી આવે છે. તો આનો ઉપાય જણાવવા વિનંતી.
જવાબ.તમારી સમસ્યા ફંગલ ઇન્ફેક્શનને કારણે છે. આ સમસ્યા ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં અને ઉનાળામાં જોવા મળે છે કારણ કે ભેજમાં આ રોગના જંતુઓ ઝડપથી વધે છે.
આ માટે તમારે સારી કંપનીની એન્ટિફંગલ ટેબ્લેટ (Floconazole 150 mg) લેવી પડશે. એક ટેબ્લેટ અઠવાડિયામાં બે વાર લેવી જોઈએ. જે ચાર અઠવાડિયા સુધી ચાલુ રહેવું જોઈએ.
બગલ અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા પણ જરૂરી છે. હવે તમે સ્નાન કર્યા પછી એન્ટિફંગલ પાવડરનો ઉપયોગ કરી શકો છો અને કોટન અંડરવેર પહેરવાનું રાખો.
સવાલ.હું 18 વર્ષનો છોકરો છું. મારી બાજુમાં રહેતી 27 વર્ષીય પરિણીત મહિલા છેલ્લા કેટલાક સમયથી પ્રેમ અને સે-ક્સ માણતી હતી. મેં તાજેતરમાં ક્યાંક વાંચ્યું છે કે મોટી ઉંમરની સ્ત્રી સાથે સંબંધ રાખવાથી શક્તિ ઓછી થાય છે. ભવિષ્યમાં નપુંસકતા આવે છે. શુ તે સાચુ છે?
જવાબ.જેમ કુંવારી છોકરી સાથે સમા-ગમ કરવાથી શક્તિ પાછી આવતી નથી. એ જ રીતે મોટી ઉંમરની સ્ત્રી સાથે જાતીય સંબંધ નપુંસકતામાં પરિણમતો નથી. દોસ્તો, જો તમને લાગે છે કે તમારી ઉર્જા ઘટી રહી છે, તો તે તમારા મનમાં રહેલો દોષ છે. આ કારણે તમને લાગે છે કે તમારી એનર્જી ઘટી રહી છે.
તમારા અને મહિલા પાડોશીના બહોળા હિતમાં આવી પ્રવૃત્તિ બંધ કરવી તમારા તરફથી જરૂરી છે. તમે જેને પ્રેમ કહો છો તે માત્ર વાસના છે અને તેને સંતોષવા માટે પરિણીત સ્ત્રી સાથે સંબંધ બાંધવો જરૂરી નથી. તમે તમારી કામેચ્છાને સંતોષવા માટે હસ્ત-મૈથુન પણ કરી શકો છો અને તે જરાય હાનિકારક નથી.