સુહાગરાતના દિવસે પતિએ એવા સૉર્ટ માર્યા કે પત્ની બીજા દિવસે ઘરે જતી રહી,પાવર વધારવા લીધું હતું આ વસ્તુ..

સવાલ.મારી ઉંમર 22 વર્ષની છે મારી સમસ્યા એ છે કે મારી છાતી છોકરી જેવી દેખાય છે આ સમસ્યાના નિવારણ માટે મારે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવક (પાદરા)
જવાબ આ સમસ્યાને ગાયનેકોમેસ્ટિયા કહેવાય છે ઘણી વખત શરીરમાં યુવાસ્થામાં થતા શારીરિક હોર્મોનના બદલાવને કારણે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે છથી બાર મહિના રાહ જોવી જો આપમેળે આપની સમસ્યા ઓછી ન થાય તો પ્લાસ્ટિક સર્જ્યનને બતાવવું.
પ્લાસ્ટિક સર્જ્યન તમારી નિપલની આજુબાજુ ચીરો મૂકી સર્જરી દ્વારા આ ચરબી ખૂબ સરળતાથી બહાર કાઢી શકે છે અને તમે ફરી પાછા નોર્મલ લેવલ પર આવી શકો છો ઓપરેશન કરાવ્યા પછી તમને ખ્યાલ પણ નહીં આવે કે આ જગ્યાએ ઓપરેશન થયું હતું.
સવાલ.હું 31 વર્ષની યુવતી છું મારા પતિ ૩૫ વર્ષના છે લગ્નને સાડાત્રણ વર્ષ થયાં છે પણ અમે આજ સુધી પૂર્ણ સં** નથી કરી શક્યાં પરણ્યા ત્યારે મને ખબર નહોતી કે મારા પતિને ઘણીબધી ખરાબ આદતો છે તેઓ ગાંજો અફીણ ચરસ વગેરે કેફી દ્રવ્યો અને ડ્રગ્સનું સેવન કરે છે.
તેઓ સં* કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમને ઇચ્છા થાય છે કોઈ વાર ઇન્દ્રિય ઉત્તેજિત થાય છે તો ક્યારેક જરાય ઉત્તેજિત નથી થતી મુખ્ય તકલીફ એ છે કે તેમની ઇન્દ્રિય ઉત્તેજિત થાય છે ત્યારે યોનિપ્રવેશ કર્યા પછી ૨૦-૩૦ મિનિટ સુધી અમે સમાગમ કરીએ છીએ હું અને તે થાકી જઈએ તો પણ વીર્યસ્ખલન નથી થતું મારે બાળક જોઈએ છે શું કરવું જોઈએ?એક યુવતી (ભરૂચ)
જવાબ તમારી તકલીફ મૂંઝવણભરેલી છે અમુક વ્યક્તિઓને તમારા જેવી તકલીફ હોય છે જેમાં ઇચ્છા થાય છે ઇન્દ્રિય ઉત્તેજિત થાય છે યોનિપ્રવેશ પણ બરાબર થાય છે પણ વીર્યસ્ખલન નથી થતું અમારી મેડિકલ ભાષામાં આવી તકલીફને રિટાર્ડેડ ઇજેક્યુલેશન કહેવાય છે.
તમારા કેસમાં જોઈએ તો તમારા પતિ ગાંજો ચરસ અફીણ વગેરેના વ્યસની છે અને એની આડઅસરને લીધે પણ ઘણી વાર સ્ખલન જલદી ન થતું હોઈ શકે તમે બન્ને કોઈ સારા સેક્સોલોજિસ્ટને મળશો તો તે તમારી હિસ્ટરી જાણી જરૂરી.
તપાસ કરીને સેક્સથેરપી દ્વારા કે વાઇબ્રેટરની મદદથી અને જરૂર પડશે તો ઇલેક્ટ્રો-ઇજેક્યુલેશનની મદદથી વીર્યનું સેમ્પલ મેળવશે વીર્યનું સેમ્પલ નોર્મલ હશે તો બાળક થવાની પ્રક્રિયામાં ફાયદો થશે.
સવાલ.હું 25 વર્ષની છું મારા લગ્નને 2 મહિના થઈ ગયા છે મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે હું અંગત સમસ્યાથી પરેશાન છું સુહાગરાત સાથે જીવવામાં મને ઘણું લાગ્યું હજુ પણ હું સં** દરમિયાન સામાન્ય થઈ શકતો નથી હું ખૂબ પીડામાં છું મારા પતિ પણ ઘણીવાર મારા વર્તનથી નારાજ થઈ જાય છે મારા પતિ મારા કરતા 10 વર્ષ મોટા છે શું તેનાથી મને જાતીય સંભોગ દરમિયાન દુખાવો નહીં થાય?
જવાબ.સં* દરમિયાન ખાસ કરીને પ્રથમ સં* વખતે દુખાવો થવો સ્વાભાવિક છે થોડા સમય પછી હવે એવું રહેતું નથી એવું લાગે છે કે તમે પીડા કરતાં પીડાથી વધુ ભયભીત છો તેથી તમે સં** દરમિયાન સામાન્ય નથી રહી શકતા જો તમે કુદરતી રીતે સંબંધો બાંધશો તો સહવાસ સુખદ રહેશે પતિ તમારા કરતાં ઉંમરમાં મોટો છે આ તમને પરેશાન કરે છે તમારા મનમાંથી મૂંઝવણ દૂર કરો.