છોકરી એ લગ્ન ની રાત્રે છોકરાને અડવાની ના પાડી તો છોકરા એ બે પગ બાંધી એવી ફટકારી કે.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

છોકરી એ લગ્ન ની રાત્રે છોકરાને અડવાની ના પાડી તો છોકરા એ બે પગ બાંધી એવી ફટકારી કે..

Advertisement

આ એક વાત છે અમદાવાદની મહેશ તેની મા સાથે ગામડામાં રહેતો હતો તેને અમદાવાદમાં જોબ મળવાથી તેની માતા સાથે અમદાવાદ શિફ્ટ થાય છે કઈ એક મકાનમાં તે રહેવા લાગે છે.

મહેશ પોતાની નોકરી માં સેટ થયા બાદ એક કન્યા સાથે લગ્ન કરી લે છે લગ્ન કર્યા બાદ તેમની પહેલી રાતે મહેશ તેના બેડરૂમમાં ગયા તેની પત્ની માધુરી હતી ત્યાં દૂધ અને થોડું નાસ્તો લઈને જાય છે.

Advertisement

તો આ જોઈને માધુરી એવું કહે છે કે જો છોકરી ની ઈચ્છા વગર તેની સાથે સંબંધ બનાવવામાં આવે તો તેને કહેવાય કે પછી હક કહેવાય મહેશ આ વસ્તુનો જવાબ તો કહે છે કે તારી ઇચ્છા ના હોય તો કોઈ જ વાંધો નથી.

તું ફક્ત આ દૂધ પી લે અને થોડોક નાસ્તો કરી અને સુઈ જા હું બહાર જઈને સૂઈ જાઉં છું મહેશ આવું કઈ અને બહાર જતો રહ્યો હવે વાતમાં એવું હતું કે માધુરીને બીજા એક છોકરા જોડે પ્રેમ હતો પણ તેના પપ્પાએ તેને પરાણે આની જોડે લગ્ન કરાવ્યા હતા.

Advertisement

માધુરી ને તો ગમે તે કરીને ઝઘડો જ કરવું હતું પણ આ મહેશએ ઝઘડો કરવાનો કોઈ પણ મૂકું ન આપ્યો અને જાતે જ તે બહાર નીકળી ગયું તો માધુરીને આ બધું જોઈને ખૂબ જ ગુસ્સો આવ્યો બીજા દિવસે ઊઠીને સવારે માધુરી પોતાનું વર્તન વધારે ખરાબ કરવા લાગી.

તે ઉઠીને તૈયાર થઈને પોતાના રૂમમાં જઇને બેસી ગઇ અને મોબાઈલ પર ચેટિંગ કરવા લાગી મહેશ જોબ પર જાય મહેશની મંમ્મી ઘરના તમામ કામ કરે છે જમવાનું બનાવે અને આ તેના રૂમમાં બેસી અને ભક્ત સેટિંગ કર્યા કરે નાની-નાની વાતે તો કે અને જેમતેમ બોલે છે.

Advertisement

જેનાથી ઝઘડો થાય પણ મહેશ અને તેની મમ્મી બન્ને ખૂબ જ સમજદાર અને સરળ સ્વભાવના હતા પેલી ના ગમે તેટલા ટોર્ચર પછી પણ એક શબ્દ બોલતા ન હતા મહેશ ઓફિસે જાય ત્યારબાદ માધુરી જોડે ઉભી હતી.

તો તે પોતાની સ્કુટી લઈ અને દરરોજ તેના પ્રેમીને મળવા જતી અને છોકરો ઓફિસેથી ઘરે આવે તે પહેલા કે પછી ઘરે આવી જતી આવું ને આવું આખો મહિનો ચાલ્યું હવે એક દિવસ છોકરાને ઓફિસમાં રજા હતી.

Advertisement

એ મહેશ ને બહાર જવું પડતું હતું માધુરીએ ઘરમાં ખાવાનું બરોબર નથી તેવું બહાનું કાઢી અને ખાવાનું ફેંકી દીધું અને તેની મમ્મીને જેમતેમ ગાળો બોલવા લાગી આ બધું મહેશથી જોવાયું નહીં અને મહેશ એ તેની પત્ની ઉપર હાથ ઉપાડ્યો તો માધુરી ગુસ્સામાં ત્યાંથી જતી રહી.

અને તેના પ્રેમી જોડે ગઈ તેણીએ તેના પ્રેમીને કીધું કે ચલ હવે આપણે ભાગી જઈએ હું તો કંટાળી ગઈ છુ મારા થી હવે એક મિનિટે આ ઘરમાં રહેવાશે નહીં મહેશ કે હું તો તને ક્યારનો કહેતો ભગવાન એક કામ કર તું થોડા ઘણા પૈસા લઈ આયે ઘરે લઈ જાય પછી આપણે બે ભાગી જઈએ માધુરી કરે છે.

Advertisement

હું કઈ થી લઈને આવીશ છોકરો કહે તું ગમે દેશી લઈને આવે પણ પૈસા વગર તો આપણે કેમ ના ભાગીએ પૈસા શું આપણે કંઈક નવો બિઝનેસ શરૂ કરીશું માધુરીને તેના પપ્પાએ દહેજમાં પાંચ લાખ લાખ રૂપિયા અને એક ગાડી આપી હતી.

તે માધુરીના પતિ જોડે હતું છોકરી કરે છે કે મારી જોડે કશું જ છે ને થોડા ઘણા ઘણા છે તો એવું લઈ આવીશ તો આ લોકોને નક્કી થાય છે કે ઘરે આવીને તું આવજે આપણે ભાગી જઈશું માધુરી તે દિવસે ઘરે જાય છે અને તેના પતિને કહે છે કે હું બહારથી જમીને આવું છું મને ડિસ્ટર્બ કરતો નહીં.

Advertisement

અને આવું કંઈ જ તેના રૂમમાં બંધ કરી અને બેસી જાય છે થોડીક વાર રહીને તેનો પતિ તેને મારે છે અને કહે છે તો મને ખાલી મારી ડાયરી આપજે ને પછી હું તને ડિસ્ટર્બ નહીં કરું પણ છોકરી આ વાત ન કરે મ્યુઝિક નો અવાજ વધારી દે છે.

થોડીક વાર રાહ જુએ છે પછી ત્યાંથી જતો રહ્યો છે હું મોડી રાત્રે માધુરી ડાયરી માટે નું કપાટ ખુલે છે કે શું શું છે આ ડાયરીમાં જોવા માટે તો તેને કહીએ તે ની પાસબુક અને એટીએમ મળે છે જેમાં પાંચ લાખ રૂપિયા હતા અને તમામ કર્યા પણ મળ્યો છે તે ખુશ થઈ જાય છે.

Advertisement

તેવું આટલા બધા પૈસા લઈને ભાગી જશે અને શાંતિથી રહીશ પણ સાથે તેની ડાયરીમાં જોવાની ઉત્સુકતા જાગે છે અને તો ડાયરીમાં જુએ છે અંદરથી વાંચીને તેનું દિલ ભરાઈ આવે છે અંદર લખેલું હતું કે મને બધી જ ખબર છે કે તો બીજા કોઈ મહેશને પ્રેમ કરે છે.

મારી તરફથી તને કોઈ પણ જાતનો પોસ્ટ કરવામાં આવશે નહીં તારા પપ્પાએ મારી મમ્મી ને રક્તદાન કર્યું હતું એટલા માટે મેં તારી જોડે લગ્ન કર્યા છે અને હું તને દિલથી પ્રેમ કરું છું તારી ખુશીમાં જ ખુશ છું જો તને તેના જોડે રહેવું હોય તો આ દિવસ પર મુકેલા છે.

Advertisement

અને તારા પપ્પાની આપેલી ગાડી પણ હતી પપ્પા ના ઘરે પડી છે હું લાવ્યો નથી જે દિવસે તું મને પતિ તરીકે સ્વીકાર કરી કેવી રીતે જન્મે ગાડી લાઈ છે અને આશરે પાંચ લાખ રૂપિયા પણ તારા એકાઉન્ટ માં છે.

આ રહ્યું તેનું એટીએમ બધી જ વસ્તુ હોય છે તારી મરજી ને તારી ઈચ્છા તારે જે કરવું હોય એ પણ પેલા મહેશ વિશે તારા પપ્પાએ તપાસ કરાઇ હતી તે મહેશ બહુ જ ખરાબ છે તેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેણે આ રીતે ઘણી બધી છોકરીઓને ફસાવે અને પૈસા પડાવી લીધા છે.

Advertisement

જો તારી ઇચ્છા હોય એના જોડે જ રહેવું હોય તો દિવસ ઉપર મુકેલા છે કરી દે જે હું પણ સાઈન કરી દઈશ અને સુધારો સામાન લઈને જવું હતું જઇ શકે છે ખુશી ખુશી આવું બધું વાંચીને છોકરી ને આંખ ભરાઈ આવે છે એક બાજુ આ ડાયરી છે અને બીજી બાજુના ફોનમાં પહેલા તેના પ્રેમીની સતાવ્યા કરે છે.

તે સીમકાર્ડ તેજ મિનિટે કાઢી અને તોડીને ફેંકી દે છે અને સુઈ જાય છે બીજા દિવસે સવારે વહેલી ઉઠે ભાઈ તૈયાર થઈ અને તે રસોડા માં જાય છે નાસ્તો બનાવે છે જમવાનું બનાવે છે ઘરના તમામ કામ કરે છે.

Advertisement

તેની મમ્મીને પણ તૈયાર થવા માટે કહે છે અને બંને ઉપર ટિફિન ભરી અને તેના પતિની ઓફિસે આપવા માટે જાય છે તેનો પતિ આ તો જોઈ અને નવાઈ પામે છે તે પૂછે છે તે બધું બરોબર તો છે જ ને પત્ની જવાબ આપતા કહે છે હા બધું બરોબર છે અને મને ખબર પડી ગઈ છે.

આઇ લવ યુ ઓફિસના સ્ટાફને તે કહે છે કે હવેથી એક મહિનો આ ઓફિસમાં નહીં આવે તો તેને પૂછવામાં આવે છે કે ત્યાં નહીં આવે તો એ છે કે હવે અમે એક મહિનાની લાંબી હનીમૂન ટ્રીપ જવાના છીએ આ બધું જોઈ સાંભળી અને છોકરો ખૂબ જ આશ્ચર્ય પામે છે.

Advertisement

અને પૂછે છે કે શું છે શું થઈ રહ્યું છે છોકરી જવાબ આપતા કહે છે કે મેં તમને પતિ માની લીધા છે અને આવું કહી અને તેમને ભેટી પડે છે અને તેમની જિંદગી વ્યવસ્થિત ચાલ્યા કરે છે અને આ સાવ જોઈ ઓફિસમાં સૌ લોકો તાળી પાડી તેમને વધાવે છે

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button