હું એક પરણિત મહિલા છું, એક છોકરો રોજ મારી સામે આવીને તેના કપડાં કાઢી નાખે છે શુ કરું?... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

હું એક પરણિત મહિલા છું, એક છોકરો રોજ મારી સામે આવીને તેના કપડાં કાઢી નાખે છે શુ કરું?…

Advertisement

સવાલ.શું ફેફસાંનો ટીબી થયા પછી ગર્ભધારણ કરવાની ક્ષમતા પર કોઈ અવળી અસર પડે છે? પ્રાથમિક તબક્કે જ તેનો ઉપચાર શરૂ કરી દેવામાં આવે અને પૂરા આઠ-નવ મહિના સુધી બરાબર ઈલાજ કરવામાં આવે તો પણ આ તકલીફ થઈ શકે છે?

શું ઈલાજ પછી સમયસર માસિક આવતું હોય તો તે સ્ત્રીની ગર્ભધારણ કરી શકવાની ક્ષમતાનો પુરાવો નથી?જો કોઈ સ્ત્રીને ટીબી થઈ ગયો હોય અને તે કારણસર તેની ગર્ભપાત કરાવી નખાય તો શું પછી તે ફરીથી માં નથી બની શકતી.

જવાબ.તમે એકસાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા છે એમાંથી દરેકનો હા કે ના માં સ્પષ્ટ જવાબ આપવો પણ શક્ય નથી આમ છતાં એની વિરુદ્ધ વૈજ્ઞાાનિક સ્પષ્ટતા તમને જણાવું છું હા એ સાચું છે કે ફેંફસાંનો ટીબી થવાથી સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતા પર અવળી અસર પણ પડી શકે છે પરંતુ આવું ફક્ત એવા કિસ્સામાં જ થાય છે જેમાં ટીબીનાં જંતુ પ્રજજનઅંગોમાં પહોંચી જાય છે અને અંડવાહિની ફિલોપિયન ટયૂબ્સ માં વિકૃતિ પેદા કરી દે છે.

ભારતમાં ૨ થી ૧૦ ટકા નિ:સંતાન સ્ત્રીઓમાં જ પ્રજનનઅંગોનો ટીબી બાળક ન થવાનું કારણ છે.અને સીધી ભાષામાં કહીએ તો ફેફસાંના ટીબી પછી કેટલીક સ્ત્રીઓને જ પ્રજનનઅંગોનો ટીબી થાય છે.

અને તેમને જ પછીથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે આ માટેનો પૂરો ઈલાજ કરાવવો ખૂબ જ જરૂરી છે પણ આ ઈલાજ એ વાતની ખાતરી નથી આપતો કે એ કરાવ્યા પછી પ્રજનનઅંગ તદ્દન સ્વસ્થ થઈ જશે.

જો અંડવાહિનીઓમાં ખામી ઊભી થઈ જાય તો તે દવાથી દૂર નથી થતી દવાથી ફક્ત ટીબીના જંતુઓ મરે છે અને રોગ જલદી નિયંત્રણમાં આવી જાય તેવી સંભાવના રહેતી હોય છે.માસિકધર્મ નિયમિત આવે એ વાતની ખાતરી નથી કે કે સ્ત્રીમાં મા બનવાની ક્ષમતા છે.

પ્રજનન અવયવોના ટીબીમાં વ્યંધત્વની તકલીફ મોટા ભાગે અંડવાહિની બંધ થઈ જવાથી અથવા તેમાં વિકૃતિ આવી જવાથી થતી હોય છે આવી સ્થિતિમાં માસિકસ્ત્રાવ તો સામાન્ય રીતે થયા જ કરે છે અને જ્યારે વિશેષ પરીક્ષણ અને તપાસ કરાવીએ ત્યારે જ સાચી ખામીની ખબર પડે છે.

ફેફસાંનો ટીબી થાય ત્યારે સગર્ભા સ્ત્રીએ ગર્ભપાત કરાવવાની જરૂર નથી સામાન્ય રીતે તો તે ટીબીનો ઈલાજ ચાલુ રાખીને સ્વસ્થ બાળકનો જન્મ પણ આપી શકે છે પણ જો કોઈ કારણસર સ્ત્રીએ ગર્ભપાત કરાવવો જ પડે તો પણ ફરીથી ગર્ભધારણ કરવામાં આમ તો કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ હા મુશ્કેલી ત્યારે જ આવે છે જ્યારે પ્રજનન અવયવોમાં કોઈ ચેપ લાગી જાય અને અંડવાહિની બંધ પણ થઈ જાય.

સવાલ.ત્રણ વર્ષ પહેલાં મારા દીકરાના જન્મ વખતે મારું સિઝેરિયન ઓપરેશન કરાયું હતું અને એના એક વર્ષ પછી ગર્ભ રહી જવાથી મારે ડી.એન્ડ.સી.કરાવવું પડયું હતું બસ ત્યારથી મારું પેટ અને નિતંબ ખૂબ વધી ગયા છે આથી શરીર બહુ બેડોળ લાગે છે.

સિઝેરિયન થયું હતું એટલે ક્યાંક કંઈ નુકસાન ન થઈ જાય એ બીકે વ્યાયામ પણ નથી કરતી તમે જ કહો કે શું યોગ અને વ્યાયામ મારા માટે ઉચિત રહેશે?મારો દીકરો પણ બહુ દૂબળો-પાતળો છે એને જાડો કરવા માટે કોઈ ટોનિક કે મિલ્ક પાઉડરનું નામ સૂચવો.

જવાબ.આ પત્ર તમે અમને થોડા સમય પહેલા લખ્યો હોત તો સારું થાત પેટના કોઈ પણ ઓપરેશન પછી જો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તો ત્રણથી છ મહિના પછી દરેક પ્રકારનું મહેનતવાળું કામ કરી શકાય છે જો તમે પહેલેથી જ યોગ અને વ્યાયામ શરૂ કરી દીધાં હોત અને ખાવા-પીવામાં ધ્યાન પણ રાખ્યું હોત તો શરીર આટલું ફૂલી ન ગયું હોત હવે તમે વ્યાયામની સાથે સાથે ખાવા-પીવામાં પણ ધ્યાન રાખો.

તળેલી ચીજો ઘી-માખણ મલાઈવાળી ચીજો સ્નેક્સ ફાસ્ટફુડને ન ખાવા લીલાં શાકભાજી સલાડ અને ફળ ખાશો તો શરીર સ્ફૂર્તિનું બનશે તમારો દીકરો દૂબળો છે એની ચિંતા ન કરો જો તે બરાબર દોડતો કૂદતો હોય હસતો-રમતો હોય અને ખાતો-પીતો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કોઈ ટોનિક કે મિલ્ક પાઉડર એને જાડો નહીં કરે.

સવાલ.મારા પતિ 2 વર્ષથી વિદેશમાં છે તેથી મેં છેલ્લા બે વર્ષથી કર્યું નથી શું આ મને અથવા માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે?શું મારી કરવાની ક્ષમતા પર અસર થશે?હું આ વિશે ખૂબ જ મૂંઝવણમાં છું આ બે વિચારોને લીધે મને સારી ઊંઘ આવી નથી કૃપા કરીને આ બાબતે મને માર્ગદર્શન આપો અને મને સલાહ આપો.

જવાબ.લોકો કહે છે કે નિષ્ક્રિયતા ઉપયોગ વિના આવે છે પરંતુ ઉપયોગ દ્વારા નહીં પરંતુ મને નથી લાગતું કે 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી ન કરવાથી કોઈ ફરક પડે છે તે અથવા માનસિક અસ્વસ્થતાનું કારણ નથી કે તે ભોગ કરવાની ક્ષમતાને પ્રતિકૂળ અસર કરતું નથી હા જો વ્યક્તિ લાંબા સમય સુધી હવાસથી દૂર રહેવા માંગતી હોય તો તેની કામવાસના જાતે જ પૂરી કરી શકે છે વાસ્તવિકતા એ છે કે ન કરવાથી વ્યક્તિની ઉર્જા કે કામવાસનાને અસર થતી નથી.

તે ઉદાહરણ દ્વારા સમજી શકાય છે કે જો કોઈ વ્યક્તિ 15-16 વર્ષની ઉંમરે સાયકલ ચલાવતા શીખી ગયો હોય અને 1-2 વર્ષ સુધી યોગ્ય રીતે ચાલી શકતો હોય પછી કોઈ કારણસર તેણે 3-4 વર્ષ સુધી સાઈકલ ચલાવવાથી દૂર રહેવું પડ્યું તેનો અર્થ એ નથી કે તે સાઈકલ ચલાવવાનું ભૂલી જશે સહવાસનું પણ એવું જ છે.

જો તમે થોડા વર્ષો સુધી સહવાસથી દૂર રહેશો તો તેનાથી તમને કોઈ માનસિક સમસ્યા નથી થતી ભોગ પછી ગમે તેટલો સમય વીતી ગયો હોય સ્ત્રીની કામેચ્છા તેની ઉત્તેજિત થવાની ક્ષમતા અને તેની પકાષ્ઠાની ભાવનામાં કોઈ ફરક પડતો નથી જ્યારે સ્ત્રી લાંબા સમય પછી પણ સેકરે છે.

ત્યારે તેની કામવાસના ઉત્તેજના અને પરાકાષ્ઠાનું સ્તર હંમેશા પહેલા જેવું જ રહે છે તમારે આ અંગે તણાવમાં રહેવાની જરૂર નથી જો તમને હજુ પણ શંકા હોય તો તમે તમારી જરૂરિયાતોને પહોંચી વળવા ટૂંકા અંતરાલમાં તમારા પતિ પાસે જઈ શકો છો.

અથવા જો તમને અનુકૂળ આવે તો તમે તેમને અહીં કૉલ કરી શકો છો અને જો આમાંથી કોઈપણ વિકલ્પ તમને અનુકૂળ ન આવે તો તમારી પાસે એસ્કોર્ટ છે તમે સેવાની મદદ પણ મેળવી શકો છો. એમાં કંઈ ખોટું નથી.

સવાલ.મારી છાતીથી લઈને પેટ સુધી નાના નાના વાળ ઊગી નીકળ્યા છે એનાથી છુટકારો મેળવવાનો કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવશો હોઠ ઉપર પણ નાના નાના વાળ પણ છે આમ તો હું ઉબટણનો નિયમિત ઉપયોગ કરું છું એનાથી ખાસ ફેર પડયો નથી તો હું શું કરું?

જવાબ.આછાં રૂંવાં ઊગી આવવાં એ સામાન્ય બાબત છે એને લઈને મન પર ભાર ન રાખવો આવા વાળ દરેકના શરીર પર જોવા મળે છે જો તમારા કિસ્સામાં કોઈ ખાસ કારણને લીધે આ વાળ તમને પરેશાન કરી રહ્યા હોય તો તમે તેમનાથી છુટકારો મેળવવા અથવા તેમને છુપાવવા માટે આ પ્રમાણેના ઉપાય અપનાવી શકો છો.

હોઠ ઉપર દેખાતા વાળને થ્રેડિંગથી દૂર કરી શકાય છે અથવા બ્લીચિંગથી છૂપાવી શકાય છે આનાથી વાળનો રંગ સોનેરી પણ થઈ જશે અને તે દેખાશે નહીં બીજો વિકલ્પ ઈલેક્ટ્રોલિસિસ કરાવવાનો છે પેટ પર ઊગી આવેલા વાળને એમ ને એમ જ રહેવા દો જો તે ન ગમતા હોય તો ત્યાં ઈલેક્ટ્રોલિસિસ કરાવવું એ જ ઉત્તમ ઉપાય છે.

સવાલ.હું એક એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું હું કોઈપણ છોેકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે જાત પર કાબૂ રાખી જ શકતો નથી આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે.

મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ પણ અનુભવું છું પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો?.

જવાબ.દરેક વ્યક્તિમાં સે-ક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે તે માટેની કોઈ જ દવા નથી આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે.

પરંતુ અશક્ય નથી તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો તે જરૂરી છે આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ પણ થઈ શકે છે તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.

સવાલ.મારી એક સહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે શું કરવું.

જવાબ.તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હો પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું જ હોય છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button