વીડિયો માં જોવો મહિલાઓ કેવી રીતે પહેરે છે કોન્ડોમ?.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

વીડિયો માં જોવો મહિલાઓ કેવી રીતે પહેરે છે કોન્ડોમ?..

Advertisement

તમે પુરૂષો માટેના કોન્ડોમ વિશે ઘણું સાંભળ્યું હશે પરંતુ તમે ક્યારેય સ્ત્રીઓ માટેના કોન્ડોમ વિશે જાણવાની કોશિશ નહીં કરી હોય તમે વિચાર્યું પણ નહીં હોય કે ફિમેલ કોન્ડોમ કેવો હોય છે એક સર્વે રિપોર્ટ અનુસાર અમેરિકામાં લગભગ 91 ટકા મહિલાઓ એવી છે.

જે સે** દરમિયાન ફિમેલ કોન્ડોમનો ઉપયોગ કરે છે પરંતુ જો ભારતની વાત કરીએ તો ફિમેલ કોન્ડોમનું નામ સાંભળીને લોકો ચોંકી જાય છે પરંતુ આવો અમે તમને બતાવીએ કે મહિલાઓના કોન્ડોમનો ઉપયોગ કેવી રીતે થાય છે.

Advertisement

અને તેના શું ફાયદા છે પુરૂષ કોન્ડોમની સરખામણીમાં સ્ત્રીઓ તેમના કોન્ડોમથી વધુ આરામદાયક અનુભવે છે સ્ત્રી કોન્ડોમ પોલીયુરેથીનથી બનેલું હોય છે જે પુરુષ કોન્ડોમ કરતાં ઘણું પાતળું હોય છે.

આ કોન્ડોમનું લેયર એટલું પાતળું છે કે મહિલાઓ સં** દરમિયાન ગરમી અનુભવે છે મહિલાઓ માટે બનેલા કોન્ડોમની લંબાઈ લગભગ 6.5 ઈંચ હોય છે તમને જણાવી દઈએ કે પુરૂષ કોન્ડોમ લેટેક્સથી બનેલું હોય છે.

Advertisement

જેમાં એલર્જી થવાની સંભાવના હોય છે પરંતુ જો આપણે સ્ત્રી કોન્ડોમની વાત કરીએ તો તેમાં કોઈપણ પ્રકારની એલર્જી થવાની સંભાવના નથી તમને જાણીને નવાઈ લાગશે કે પહેલું મોડલ 1993માં માર્કેટમાં આવ્યું હતું.

અને પછી 2007 અને પછી 2009 આવ્યું હવે માર્કેટમાં ત્રણ પ્રકારના ફીમેલ કોન્ડોમ ઉપલબ્ધ છે પરંતુ આજના યુગમાં જ્યારે પણ કોન્ડોમનું નામ સામે આવે છે ત્યારે લોકો શરમ અને જાહેર શરમના કારણે તેનાથી દૂર ભાગી જાય છે.

Advertisement

જેની તેમના જીવન પર ખરાબ અસર પડે છે ફિમેલ કોન્ડમને ફેમિડોમ કહે છે સોફ્ટ અને ખબ જ પાતળા પ્લાસ્ટિક પોલિયુરેથેનમાંથી આ કોન્ડમ બને છે ઇન્ટરકોર્સ દરમિયાન સીમેનને ગર્ભાશય સુધી પહોંચતું અટકાવવા માટે વજાઇનામાં લગાડવામાં આવે છે.

જો આ કોન્ડમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો વણજોઇતા ગર્ભ સાથે સાથે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસિઝ એટલે કે STD સાથે 95% જેટલી સુરક્ષા પ્રદાન કરે છે જે રીતે ટેમ્પૂનને વજાઇનાની અંદર એન્ટર કરાય છે.

Advertisement

તે જ રીતે ફિમેલ કોન્ડમને પણ પ્રાઇવેટ પાર્ટની અદંર ઇન્સર્ટ કરવામાં આવે છે આ કોન્ડમની ઇનર રિંગને અંદરની તરફ અને આઉટર રિંગને બહારની તરફ રાખવામાં આવે છે યોગ્ય રીતે ઉપયોગ કરવાથી બંને પાર્ટનર્સને STD STI અને HIV જેવા સંક્રમણથી બચાવે છે.

વણજોઇતા ગર્ભથી બચાવવા માટે કારગર ઉપાય કોઇ સાઇડ ઇફેક્ટ નથી મેલ કોન્ડમની જેમ આને પણ ઇન્ટરકોર્સ પહેલા ગમે ત્યારે સે** ક્રિડા દમરિયાન યૂઝ કરી શકાય છે કેટલાક કપલ્સ માને છે.

Advertisement

કે સે** ક્રિડા વચ્ચે કોન્ડમ લગાવવા માટે સમય કાઢવાથી તમને ઉત્તેજના ખરાબ થઇ જાય છે ફિમેલ કોન્ડમ આમ તો મજબૂત હોય છે પણ જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે વજાઇનામાં ફાટી પણ શકે છે જેનાથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે માર્કેટમાં તેની અવેબિલિટ ખૂબ ઓછી હોવાના કારણે તે ખૂબ મોંઘા આવે છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button