આ છે દુનિયાની સૌથી સુંદર ફિટનેસ ટ્રેનર,તસવીરો જોશો તો મોમાં આવી જશે પાણી….

બોલીવુડમાં ઘણી એવી મોડલો છે જેમાં અમુક મોડલોને રોજે રોજનું કામ કરવું પડે છે. બીજી ઘણીઓ એક્ટ્રેસેસને બોલીવુડ અથવા મોડલિંગ કરિયરમાં જગ્યા નથી મળતી અને તેઓનું બોલીવુડ અને મોડલિંગ કરિયર ખતમ થઇ જાય છે.પરંતુ આજે મોડલિંગ સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે જેમાં ફેમસ થઇ શકાય છે. આજે અમે તમને એક એવી જ છોકરીની વાત કરવાના છીએ જેની વધુ પડતી મહેનતના કારણે તે ફેમસ થઇ શકી.
AdvertisementView this post on Instagram
Advertisement
આજકાલના યુવક-યુવતીઓમાં આકર્ષક ફીગર બતાવવાનો ક્રેઝ વધ્યો છે. તેથી જ આજકાલ જીમની ખૂબ જ બોલબાલા છે. પોતાની હેલ્થને લઈને દરેક સજાગ થઈ ગયા છે. બોલીવુડમાં તમે અનેક એવા અભિનેતા-અભિનેત્રીને જોયા હશે જેમની ફીગર જોઈને તમને પણ થતુ હશે કે આ લોકો કેવી રીતે આટલી વ્યસ્ત લાઈફમાં આવી ફિગર જાળવી રાખે છે. પરંતુ હકીકતમાં આ તેમની નહી તેમના જીમ ટ્રેનરની મહેનત હોય છે.
View this post on Instagram
Advertisement
27 વર્ષીય રિચી શાહ તેના યૂટ્યુબ ચેનલ દ્વારા વિવિધ ફિટનેસ ટિપ્સ આપે છે. તેણે કેટલાંક મ્યૂઝિકક આલબમમાં પણ કામ કર્યું છે. હાલ રિચી શાહ તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે રિચીને પહેલાથી જ ફિટનેસનો ખૂબ શોખ હતો. તેના માટે રિચી શાહે શોખને કામના રૂપમાં પરિવર્તન કર્યું છે અને આજે ખૂબ ફેમસ પણ છે.
AdvertisementView this post on Instagram
Advertisement
આ છોકરીનું નામ રિચી શાહ છે.રિચીને જોઇને તમને એવું લાગશે કે તે એક બહુ મોટી મોડેલ છે. પરંતુ આવું બિલકુલ નથી. રિચી શાહ એક મોટી ફિટનેસ ટ્રેનર છે. રિચીને પહેલાથી જ ફિટનેસનો ખુબ શોખ હતો. તેના માટે રિચી શાહે શોખને કામના રૂપમાં પરિવર્તન કર્યું છે અને આજે ખૂબ ફેમસ પણ છે.રિચી શાહનો થોડા સમય પહેલા એક ફોટો વાયરલ થયો હતો જેના કારણે તે ખૂબ ફેમસ થઇ ગઈ છે. રિચી શાહ સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહે છે. આ રીતે તેમને એક નવી ઓળખ મળી છે.
View this post on Instagram
Advertisement
રિચીને પહેલાથી જ ફિટનેસનો ખૂબ શોખ હતો. તેના માટે રિચી શાહે શોખને કામના રૂપમાં પરિવર્તન કર્યું છે અને આજે ખૂબ ફેમસ પણ છે તેના ફિટનેસના વખાણ સમગ્ર મુંબઇમાં થાય છે. દરેક વ્યક્તિ તેની પાસેથી ટ્રેનિંગ લેવાની ઇચ્છા રાખે અને શીખવા માંગે છે કે, આકર્ષક અને ગ્લેમરસ ફિગર કેવી રીતે બનાવી શકાય.
AdvertisementView this post on Instagram
Advertisement
યૂટ્યૂબ ચેનલ પર તેના હજારો ફોલોઅર્સ છે. જેઓ રિચીની વીડિયો ટિપ્સ જોઈને તેમની બોડીને પણ ફિટ રાખે છે રિચી શાહ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. તેની સતત તસવીરો તે અહીંયા પોસ્ટ કરતી રહે છે ઇન્સ્ટાગ્રામ પર રિચી શાહના ફોલોઅર્સની સંખ્યા 2 લાખથી પણ વધારે છે.