આ મહિલાને હતી કેન્સર જેવી મોટી બીમારી માં મોગલની માનતા રાખતા ફક્ત 21 દિવસોમાં થયો એવો ચમત્કાર કે... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Dharmik

આ મહિલાને હતી કેન્સર જેવી મોટી બીમારી માં મોગલની માનતા રાખતા ફક્ત 21 દિવસોમાં થયો એવો ચમત્કાર કે…

માં મોગલના પરચા વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે.હજારો લોકો માં મોગલ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા રાખે છે.તેઓ મોગલમાં પાસે પોતાની ઈચ્છાઓ રાખે છે અને મા મોગલ પણ તેઓની બધી ઈચ્છાઓ પૂરી કરે છે.મોગલ ધામ એક એવું સ્થળ છે કે જે લોકોને શાંતિ અને મનોબળ પૂરું પાડે છે.

આ ઉપરાંત મોગલમાના અનેક પરચાઓ વિશે તમે જાણતા જ હશો.આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં.મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે.જેમાં ભગુડા,ઓખાધરા,કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે.જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે.માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે.

Advertisement

પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે.માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.

મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય,તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે.અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે.

Advertisement

થોડા સમય પહેલા જ એક મહિલા પોતાની માનતા પુરી કરવા માટે માં મોગ્લાના દરબારમાં આવી હતી.મહિલાએ કહ્યું કે મારી બહેનને કેન્સર હતો,આ વાત સાંભળતા જ ઘરના બધા લોકો દુઃખી થઇ ગયા હતા.ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે મે માં મોગલની માનતા રાખી હતી.

બીજા જ દિવસથી માં મોગલના નામનો ઘરમાં ધૂપ કરવા લાગી હતી.માં મોગલનો ધૂપ કરતા કરતા 21 દિવસ થયા અને એ દિવસ રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટ નોર્મલ આવ્યો ડોક્ટરોએ કહ્યું કે ઓપરેશ કરવાની જરૂર નથી દવાઓથી જ સારું થઇ જશે.

Advertisement

આ વાત સાંભળતા જ આખા પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.મહિલા તરત જ પોતાની માનતા પુરી કરવા માટે 5500 રૂપિયા લઈને કાબરાઉ મોગલધામ પહોંચી અને મણિધર બાપુને બધી વાત કરી તો મણિધર બાપુએ કહ્યુ કે આ કોઈ ચમત્કાર નથી આ તમારો માં મોગલમાં વિશ્વાસના કારણે તમારું આ કામ થયું છે.

આ પૈસા માં મોગલને કોઈ જ જરૂર નથી આ પૈસા તું તારી બેનને આપી દેજે માં મોગલ ખુશ થશે.માં મોગલ તો ભાવ ના ભૂખ્યા છે. તેમને દાન કે ભેટ ની જરૂર નથી.તેમના પ્રત્યે સાચી શ્રદ્ધા દાખવવામાં આવે ત્યારે જ માં મોગલ તમારી મનોકામના પૂર્ણ કરે છે.

Advertisement

આજની તારીખે પણ મોગલ ધામ માં એક રૂપિયાની પણ ભેટ કે સોગાત લેવામાં આવતી નથી.આ ઉપરાંત આશ્ચર્યની વાત એ છે કે, અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.

આ દરેક ભક્તોને પ્રસાદી પૂરી પાડવામાં આવે છે.એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ભૂખ્યા પેટે પોતાના ઘરે પરત ફર્યો હોય.આ માં મોગલ ની માયા નથી તો શું છે.

Advertisement

માં મોગલના આશીર્વાદ માત્રથી અહીંના અન્નક્ષેત્રો ભરાયેલા રહે છે અને મોટી સંખ્યામાં લોકોને ભોજન કરાવવામાં આવે છે.માતા મોગલના પરચા અપરંપાર છે.

ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે.આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે.માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે.કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite