આવનાર 3 કલાક માં અહીં ધોધમાર વરસાદ ની આગાહી..

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા થોડા સમયથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો.
ત્યારે હાલ ધોધમાર વરસાદથી થોડી રાહત મળી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્યપ્રદેશમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે 20 અને 21મી તારીખે ગુજરાત અને સૌરાષ્ટ્ર રીઝનમાં ભારે વરસાદની શક્યતા નથી જ્યારે રાજ્યમાં 22 તારીખે સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે.
સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અમદાવાદ બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુર વડોદરા સુરત ભરૂચ વલસાડ નવસારી ડાંગ તાપી ભાવનગર બોટાદ અને અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 3 કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાતથી લઇ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અમદાવાદ બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુર વડોદરા સુરત ભરૂચ વલસાડ.
નવસારી ડાંગ તાપી ભાવનગર બોટાદ અને અરવલ્લીમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં વરસાદ પડતાની સાથે જ સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જેમાં ખાસ કરીને દાણીલીમડા ઉસ્માનપુરા વાડજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે અડધા કલાકના વરસાદમાં અનાજ પાણી પાણી થઈ ગયું હતું લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે.
વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક લોકો પરેશાન છે હવામાન વિભાગે રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં વલસાડ નવસારી ડાંગ સુરત અરવલ્લી મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે 20 અને 21 તારીખે વરસાદની આગાહી છે જેમાં 22મીથી વરસાદનું જોર વધશે 22 સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે દરમિયાન અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.