ગુજરાતનું પહેલું એવું ગામ જ્યાં AC વાળું જાહેર શૌચાલય બન્યું,ખજુર ભાઈ પણ આવ્યા હતા,જોવો તસવીરો…

ખજુરભાઈએ તેમના હૃદય અને સેવાભાવી સ્વભાવને કારણે ગુજરાતના તમામ લોકોના દિલ જીતી લીધા છે. રાજ્યના તમામ લોકો ખજુરભાઈના દિવાના છે. આજે ખજુરભાઈએ આટલું સારું કામ કર્યું છે.
આ શૌચાલયમાં 50% સરકારી ગ્રાન્ટ અને 50% સરપંચનો ખર્ચ આવ્યો છે.આ શૌચાલય પાછળ 6 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામમાં એસીથી સજ્જ ગુજરાતનું પ્રથમ ગ્રામીણ જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે. આ ટોયલેટમાં ACની સુવિધા આપવામાં આવી છે.
એટલું જ નહીં, શુદ્ધ RO ઠંડુ પાણી પીવા માટે બારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના એક ગામમાં સૌપ્રથમ પબ્લિક એસી ટોયલેટ ગીર સોમનાથના ધોકડવા ગામમાં બનાવવામાં આવ્યું હતું.
ખજુર ભાઈ ઉર્ફે નીતિન જાની એ AC સુવિધા સાથે ગુજરાતના પ્રથમ ગામડામાં શૌચાલય ખોલ્યું ખજુરભાઈએ AC સુવિધા સાથે ગુજરાતનું પ્રથમ ગામડામાં શૌચાલય બનાવ્યું છે.
એસી ટોયલેટની સાથે ઠંડા પાણીની સુવિધા પણ આપવામાં આવી છે. આ ગામમાં ગંગા ઊલટું વહી રહી છે, આ ગામના સરપંચ પૈસા ખર્ચીને તમામ લોકોને સુવિધા આપી રહ્યા છે.
ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના જ્યાં આજે ગુજરાતનું પહેલું ગ્રામ્ય વિસ્તારનું જાહેર ACથી સુસજ્જ શૌચાલય ખુલ્લું મુકાયું છે. આ શૌચાલયમાં એસીની ફેસિલિટી રાખવામાં આવી છે.
એટલું જ નહિ બહાર પીવાનું શુદ્ધ R.Oનું ઠંડુ પાણી માટેની પણ વ્યવસ્થા કરાય છે. ધોકડવા ગામના સરપંચ પ્રતિનિધિ એભલ બાંભણીયા એ જણાવ્યું કે એસી યુક્ત સુસજ્જ શૌચાલય માટે સરકારે ત્રણ લાખ ગ્રાન્ટ ફાળવી છે.
જો કે ટોટલ ખર્ચ 6 લાખ રૂપિયા થયો છે અને બાકી ના ત્રણ લાખ રૂપિયા સરપંચ પ્રતિનિધિ એ પોતાના ખીચા માંથી ખર્ચ કર્યા છે.સામાન્ય રીતે ગામના સરપંચ પર ભ્રષ્ટાચારના આક્ષેપ થતા હોય છે. પણ અહીંયા ઉલટી ગંગા વહી રહી છે.
અહીં સરપંચ પોતાના ખીચાના પૈસા ખર્ચી લોકોને સુવિધા આપી રહ્યા છે. કારણ કે ધોકડવા ગામ ઉના અમરેલી હાઇવે પર આવેલું હોવાથી ગીર સોમનાથ, અમરેલી સહિત અન્ય જિલ્લામાંથી દીવ અને તુલસીશ્યામ તરફ જતા લોકો અહીથી પસાર થાય છે.
દૂર દૂરથી આવતા લોકોને અગવડતા ન પડે અને ગામની ખરાબ છબી ઊભી ન થાય તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને અહીં મહિલા પુરુષ ની સાથે સાથે વિકલાંગો માટે પણ અલગ શૌચાલય બનાવવમાં આવ્યું છે. જોકે આ સુવિધા થી ગ્રામજનો તેમજ પ્રવાસીઓ માં ખુશી જોવા મળી છે