ખૂબ નાની ઉંમરે મોટું નામ કમાનાર ગુજરાતની અલવીરા મીર જીવે છે આવી લાઈફ સ્ટાઇલ,જોવો તસવીરો.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ABC

ખૂબ નાની ઉંમરે મોટું નામ કમાનાર ગુજરાતની અલવીરા મીર જીવે છે આવી લાઈફ સ્ટાઇલ,જોવો તસવીરો..

Advertisement

આજના સમયમાં ગુજરાતી કલાકારો માત્ર ગુજરાત નહિ પણ દેશ અને વિદેશમાં પણ પોતાનો ડંકો વગાડી રહ્યા છે ખાસ કરીને તમને જણાવીએ કે ગુજરાતી કલાકારો પોતાના સુનેહરા સૂર અને સંસ્કૃતિને દેશ અને વિદેશમાં પ્રસરાવી રહ્યા છે.તેમજ ગુજરાતની ધરતી એ ઘણા બધા સંગીત કલાકારો અને ખૂબ જ અનોખી ઓળખ આપી છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના લોક કલાકારો તેમજ ડાયરા ના કલાકારો અને સંગીત કલાકારો નો ખૂબ જ સોનેરી સમય ચાલી રહ્યો છે.

આજે અલવીરા મીર નાની ઉંમરમાં ખૂબ જ મોટું નામ બનાવી દીધું છે અને પોતાના મધુર કંઠ ના લીધે આજે સમગ્ર ભારતમાં ફેમસ બની ચૂકી છે.

આજે ગુજરાતમાં ખૂબ જ કલાકારો છે જેમને હજુ સુધી પોતાની ઓળખાણ પણ નથી મળી.પરંતુ અલવીરા મીર એ આજે પોતાના કામ થી સમગ્ર લોકોને પ્રભાવિત કર્યા છે આપણે હંમેશા સંગીત કલાકારો ને પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે તે આપણી સાંસ્કૃતિક વારસો સાચવી રહ્યા છે.

આજે અલવીરા મીર વિશે આજે આપણે વિસ્તારમાં વાત કરીશું અલમીરા નું નામ લેતાં જ આપણને તેમના પિતા આલમ વીર ની યાદ આવી જાય છે જો વાત કરવામાં આવે તો તેમના જીવન વિશે તો ખૂબ ઓછા લોકોને તેમના જીવન વિશે માહિતી હશે અલવીરા મીર આજે ધોરણ 11માં અભ્યાસ કરે છે.

આટલી નાની ઉંમરમાં ગુજરાતમાં પોતાનો ડંકો વગાડી રહી છે આ ગુજરાત ની છોકરી નો જન્મ સુરેન્દ્રનગર માં થયો હતો પરંતુ આજે તે કચ્છના ગગોદર માં રહે છે એમ કહેવામાં આવે ને કે સંગીત તેમના લોહીમાં છે.તો પણ ચાલે કારણ કે એ પેઢી દર પેઢી આ વારસો ચાલી આવી રહ્યો છે.

દાદા અને પરદાદા પણ સંગીત ક્ષેત્ર સાથે ખૂબ જ રીતે જોડાયેલા છે તેમના પિતા ગુજરાતમાં ખૂબ જ ફેમસ કલાકાર છે.અલવીરા સૌપ્રથમ પ્રાથમિક શાળામાં તેમજ ગામમાં થતાં પ્રોગ્રામમાં તેને ભાગ લઇને પોતાની આવડત વધારી હતી અને આજે ખૂબ જ લોકપ્રિય કલાકાર બની ચૂકી છે.

અલવીરા મીર નાની ઉંમરમાં સમગ્ર ગુજરાતભરમાં પોતાનો ડંકો વગાડી રહી છે.આજે તેમના પ્રોગ્રામ જોવા લોકો દૂર દૂરથી આવતા હોય છે અને આજે તે કેટલાક આલ્બમ સોંગ પણ બનાવી રહી છે પેઢી દર પેઢી ચાલી આવતો વારસો અલવીરા મીર આજે ખૂબ સારી રીતે સાચવી રહી છે અલવીરા મીર instragram માં ખૂબ જ એક્ટિવ જોવા મળતી હોય છે

 

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button