અમારા લગ્નને હજુ 4 મહિના થયા છે અમે સે@ક્સ કરતી વખતે કો-ન્ડોમનો ઉપયોગ કરીએ છીએ, મને એ ડર છે કે કો-ન્ડોમ અંદર રહી ગયો તો શું થશે?…

સવાલ.મારી પત્નીની વય 65 વર્ષ છે. તેને હાલમાં હાર્ટ એટેક આવ્યો હતો પણ એ અત્યંત માઇલ્ડ હોવાનાં કારણે બહુ તકલીફ ન પડી. જોકે હવે ભવિષ્યમાં આવી કોઇ કટોકટી સર્જાય તો શું ધ્યાન રાખવું જોઇએ?.
જવાબ.હાર્ટ એટેક એક એવી બીમારી છે જે ગમે તે વ્યક્તિને ભોગ બનાવી શકે છે. જો યોગ્ય સમય પર દર્દીને મેડિકલ સુવિધા ન આપવામાં આવે તો તેનો જીવ પણ જઈ શકે છે.જો હાર્ટ એટેક આવે ત્યારે કેટલીક સાવધાની અને સ્ટેપ ફેલો કરવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. સૌ પહેલાં એમ્બ્યુલન્સને કોલ કરો. જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી પેશન્ટને સીધા કરીને સુવાડો.તેના કપડાંને લૂઝ કરો જેથી દર્દીને બેચેની ઓછી થાય.
દર્દીને લાંબા શ્વાસ લેવા માટે કહો અને આસપાસ ભીડ ન કરો. રોગીના પગ ઊપરની તરફ ઉઠાવો જેથી લોહીનો પ્રવાહ હાર્ટ તરફ રહે. જો શ્વાસ અથવા પલ્સ ન આવતી હોય તો તરત સી.પી.આર. આપો. આ માટે તમારા ડાબા હાથને સીધો રાખો અને જમણો હાથ તેની ઊપર રાખો. આંગળીઓ લોક કરી દો.
બાદમાં તમારા હાથને દર્દીની છાતીની મધ્યમાં લાવો અને છાતીને દબાવો. છાતીને દબાવતી વખતે દર 25-30 કોમ્પ્રેશન બાદ દર્દીને મોઢા થાકી ઓક્સિજન આપો. મોઢા થાકી ઓક્સિજન આપતી વખતે વ્યક્તિનું નાક બંધ કરો. આ સમયે દર્દીને કંઇ ખાવાનું કે પીવાનું ન આપો. હાર્ટ એટેક આવે ત્યારે ઘણી વખત ઊલટી થશે એવું લાગે છે.
જો દર્દીને આવું થતું હોય તો એને ઊલટી કરવાનું કહો. દર્દીને લઈ જવા માટે તેને ચલાવવાની ભૂલ ન કરો અને ઊંચકીને લઇ જાઓ. આ સિવાય દર્દીનો પલ્સ રેટ જો ખૂબ ઓછો હોય તો છાતીમાં દબાણ બનાવવાથી રાહત મળે છે. પણ જો તેને કરવાની રીત ખોટી હોય તો દર્દીની તકલીફ્ વધી શકે છે.
સવાલ.હું 25 વર્ષનો છું અને હું જાણવા માંગુ છું કે એચઆઇવીથી બચવા કો-ન્ડોમ સિવાય બીજો સલામત ઉપાય કર્યો છે,મને આ વિષયમાં યોગ્ય માર્ગદર્શન આપો,
એક યુવક
જવાબ.સૌથી પેહલા હું તમને ક્વ કે એચઆઇવીથી બચવા માટે કો-ન્ડોમ સિવાય બીજો કોઈ ઉપાય નથી, પણ તમારે ખુદે તમારી સેફ્ટી રાખવી પડશે, કેમ કે અજાણી વ્યક્તિ જોડ અસુરક્ષિત સમા-ગમ કરવું એ એડ્સને આમંત્રણ આપે છે
સવાલ.અમારા લગ્નને બે મહિના જ થયા છે. ગર્ભાવસ્થા ટાળવા માટે, હું ગર્ભનિરોધક ગોળીઓ લેવા માંગતી નથી, તેથી મારા પતિ કો-ન્ડોમનો ઉપયોગ કરે છે. મારી સમસ્યા એ છે કે સે@ક્સ દરમિયાન મને ડર લાગે છે કે કો-ન્ડોમ યોનિમાં ન રહી જાય. શું અન્ય યુગલો સાથે આવું થાય છે?
જવાબ.તમારો ડર વાજબી છે. તમારી જેમ અનેક યુગલોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે. લગ્નના પ્રારંભિક વર્ષોમાં, મોટાભાગના યુગલો ગર્ભનિરોધકના વિકલ્પ તરીકે કો-ન્ડોમનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, કારણ કે તે સલામત, અનુકૂળ છે અને તેની કોઈ આડઅસર નથી.
જ્યાં સુધી કો-ન્ડોમ યોનિમાર્ગની અંદર રહે છે, આ બહુ ઓછા કિસ્સાઓમાં થાય છે. જો આવું થાય તો પણ, એટલે કે સે@ક્સ દરમિયાન કો-ન્ડોમ યોનિમાર્ગમાં રહી જાય તો પણ ડરવાની કોઈ વાત નથી.તમે તેને યોનિમાર્ગમાં આંગળી નાખીને સરળતાથી દૂર કરી શકો છો. તમામ યુગલો, ખાસ કરીને મહિલાઓએ આ અંગે જાગૃત રહેવું જોઈએ.
સવાલ.અમારા લગ્નને એક મહિનો જ થયો છે. લગ્ન પહેલા, જ્યારે અમે ડૉક્ટરની સલાહ લીધી અને ગર્ભનિરોધક વિશે માહિતી માંગી, ત્યારે તેમણે અમને કો-ન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપી. મેં એવું પણ સાંભળ્યું છે કે સેફ પીરિયડ દરમિયાન કો-ન્ડોમ વગર સે@ક્સ કરવાથી પ્રેગ્નન્સી થતી નથી.
શું તે સાચું છે, મારા પતિ ઘણીવાર કો-ન્ડોમ વિના સે@ક્સ કરવાની માંગ કરે છે. શું આપણે કો-ન્ડોમનો ઉપયોગ કર્યા વિના સલામત સમયગાળા દરમિયાન સે@ક્સ કરી શકીએ?
જવાબ.સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે સે@ક્સમાં સેફ પીરિયડ જેવી કોઈ વસ્તુ હોતી નથી. આમ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા રહે છે. ઘણી વખત સ્ત્રીઓને સમય પહેલા અથવા પછી પીરિયડ્સ આવે છે, જેના કારણે તેમના ઓવ્યુલેશનનો સમયગાળો બદલાઈ શકે છે અને સલામત સમયગાળામાં પણ ગર્ભાવસ્થા થઈ શકે છે.
આવી ભૂલ ક્યારેય ન કરવી. જો તમે કો-ન્ડોમ વગર સે@ક્સ કરવા ઈચ્છો છો તો ગર્ભનિરોધકનો બીજો વિકલ્પ પસંદ કરો જેથી કરીને તમે તમારા પતિની ઈચ્છા પૂરી કરી શકો. સેફ પીરિયડના નામે સે@ક્સમાં વ્યસ્ત ન થાઓ.
સવાલ.આજથી ત્રણ વર્ષ પહેલાં જ મારા લગ્ન મારી જ્ઞાતિની છોકરી જોડે થયાં હતાં. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પરંતુ છ મહિનામાં જ પત્ની મને નપુંસક છે તેમ જણાવીને પિયર જતી રહી. છૂટાછેડાની પણ વાત ચાલે છે. આને કારણે મારી અને અમારા કુટુંબની પણ બદનામી થઇ ગઇ છે. સાહેબ, હકીકતમાં મારે આવી કોઇ જ તકલીફ નથી.
માર તરફ મારા પોતાના કુટુંબીજનો પણ શંકાથી જોવા લાગ્યા છે. છોકરીવાળા કહે છે કે તમે અમારી જોડે છેતરપિંડી કરી છે. પરંતુ હકીકત જુદી છે. અમે લોકોએ ઘણીવાર સે@ક્સ માણેલું છે. તેના ફેમિલી ડોક્ટરો વી@ર્યની તપાસ કરાવવાની સલાહ આપે છે, જેના માટે હું તૈયાર છું. તો શું આ તપાસથી સાબિત થઇ શકશે કે હું પુરુષમાં જ છું?
જવાબ.ઘણીવાર છોકરીની ઇચ્છા વગર બળજબરીથી લગ્ન કરાવવાથી આવી સ્થિતિ ઊભી થાય છે. છૂટાછેડાના મોટાભાગના કિસ્સાઓમાં છોકરીવાળા છોકરા ઉપર દોષ નાખતા હોય છે અને છોકરાવાળા છોકરી ઉપર. આ બહુ વિચિત્ર સમસ્યા છે. બેડરૂમમાં શું થાય છે તેની ખબર પતિ-પત્ની સિવાય કોઇને જ હોતી નથી. માટે સાચું કોણ બોલે છે તે નક્કી કરવું અશક્ય બને છે. જોકે, હવે એક નિદાન છે, જેનું નામ ‘રિજિસ્કેન પ્લસ’ છે.
આના પરીક્ષણથી ખબર પડી જાય છે કે કોણ સાચું બોલે છે. ઉપરાંત દુનિયાની દરેક કોર્ટ પણ આના પરિણામને માન્ય રાખે છે. આ પરીક્ષણ માટે ઓછામાં ઓછી બે રાત તમારે હોસ્પિટલમાં રોકાવું પડે. જરૂર પડે તો ત્રીજી રાત પણ. આનાથી ખબર પડે છે કે એક રાતમાં તમને કેટલીવાર ઉત્તેજના આવે છે. વળી, કેટલા ટકા આવે છે તે વધારે અગત્યનું છે.
આમા ખબર પડે છે કે ઇન્દ્રિયના ઉપરના ભાગમાં કેટલા ટકા અને નીચેના ભાગમાં કેટલા ટકા કડકપણું આવે છે. સાઠ કે તેનાથી વધારે ટકા આવેલું કડકપણું નોર્મલ ગણાય. જો આમ નથી થતું તો તેનું કારણ પણ જાણવા મળી શકે છે. આપના શરીરમાં એક ટીપું પણ જો વીર્ય ના હોય તો પણ આપ જીવનના છેલ્લા દિવસ સુધી જાતીય જીવન તો માણી જ શકો છો.