અંબાલાલ કાકાની આગાહી, આજથી આ વિસ્તારોમાં થશે ભારેથી અતિભારે વરસાદ…

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સારું રહેવાના અણસાર દેખાઈ રહ્યા છે ત્યારે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની સાથે આવતીકાલે 28 જૂન રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.
બીજી તરફ હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે આ વર્ષ ચોમાસું સારું રહેશે આગામી 24 કલાક માં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે રાજ્યના કુલ 87 તાલુકામાં વરસાદ નોંધાયો હતો આ સાથે ઉમરગામમાં સૌથી વધુ 9.92 ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ સાથે વલસાડમાં 4.56 ઇંચ વાપીમાં 3.76 ઇંચ નર્મદના ગરુડેશ્વરમાં 3.6 ઇંચ વલસાડના પારડીમાં 3.2 ઇંચ નર્મદાના તિલકવાડામાં 2.84 ઇંચ જ્યારે કપરાડામાં 2.36 ઇંચ વરસાદ વરસ્યો હતો આ સાથે બોટાદના બરવાળા નવસારીના ખેરગામમાં 50 એમએમથી વધુ વરસાદ નોંધાયો હતો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ હળવો વરસાદ પડશે.
અબાલાલ પટેલ જણાવે છે કે આજરોજ અને આવતીકાલ બાદ રાજ્યના અનેક શહેરોમાં ભારે વરસાદ પડશે જો શહેરોની વાત કરવામાં આવે તો વડોદરા ખેડા અને આણંદ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જુલાઈથી ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધીમાં સારો વરસાદ પડશે અને સપ્ટેમ્બર ના પાછલા દિવસોમાં વરસાદ નું જોર થોડું ઘટશે નદીઓ અને તળાવો ના જળસ્તરમાં વધારો થશે.
અને મહત્વનું એ છે કે અંબાલાલ પટેલે ખેડૂતોને આંદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ગીર સોમનાથ જુનાગઢ અમરેલી નવસારી પોરબંદર વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે હાજી પણ અમદાવાદ શહેરમાં ગરમીનું જોર વધી રહ્યુ છે અમદાવાદીઓ આતુરતાપૂર્વક વરસાદ ની રાહ જોઈ રહા છે ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ થશે ગીર સોમનાથ અમરેલી અને પોરબંદરમાં હળવાથી ભારે વરસાદ થશે તો અમદાવાદ વડોદરા આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.
દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગરમીનો પારો હજી પણ વધી રહ્યો છે તેના કારણે ઉકળાટ અને તાપમાન વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટ મનોરમા મોહંતીએ જણાવ્યું કે અમદાવાદ શહેર માત્ર એક વખત વરસાદની પધરામણી કર્યા બાદ વરસાદ હાથતાળી આપી રહ્યો છે.
અને આગામી ત્રણ દિવસ સુધી સારા વરસાદની કોઇ શક્યતા નથી શનિવારે ભેજનું પ્રમાણ સાંજે 44 ટકા નોંધાયું હતું હવામાન વિભાગના મતે અમદાવાદમાં 28મી સુધી તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે અને બીજી તરફ નંગી સંસ્થાના મતે રવિવારે તાપમાન એટલે કે આજરોજ 44 દીકરી અને સોમવારે 43 ડિગ્રી તાપમાન પહોંચવાની સંભાવના છે.
અરવલ્લી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે આ સાથે જૂન મહિનાના અંતમાં ગુજરાત પાણીની તરબોળ થઇ થશે અત્રે જણાવી દઇએ કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
કેટલાંક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે જ્યારે મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શનિવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 48 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો જેમાં સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં સવા ઈંચ મહેમદાવાદમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો કપડવંજ ચોટીલા સુરત શહેર ધોળકા અને બોટાદના રાણપુરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.