અમદાવાદમાં આટલી જગ્યાએ ચાલે છે વેશ્યાવૃત્તિના ધંધા,સરનામાં સાથે આ રહ્યા પુરાવા.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

અમદાવાદમાં આટલી જગ્યાએ ચાલે છે વેશ્યાવૃત્તિના ધંધા,સરનામાં સાથે આ રહ્યા પુરાવા..

Advertisement

ગુજરાતમાં અવાર-નવાર કૂટણખાના પકડવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે વેશ્યાવૃત્તિ વિશે તમારા વિચારો ગમે તે હોય પરંતુ તે સાચું છે કે તે વિશ્વના દરેક દેશમાં તે કોઈને કોઈ રીતે હાજર છે કેટલાક દેશોએ તેને પોતાના દેશમાં કાયદેસર બનાવી છે.

સે-ક્સ વર્કરની દુનિયા ખૂબ જ ભયાનક છે રેડ લાઇટ એરિયા નશાને કારણે તેમની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક સ્થળોમાં થાય છે અમદાવાદમાં ગોતાની જાળીઓથી માંડીને નારણપુરા સ્ટેડિયમ પાસે હાઈપ્રોફાઈલ એસ.જી.હાઈવેથી લઈને કાંકરિયા લેક પાસે બેફામ ચાલે છે.

દેહવ્યાપારનો કાળો કારોબાર રૂપરૂપના અંબાર જેવી સ્વરૂપવાન કોલેજિયન યુવતીઓથી લઈને બાંગ્લાદેશથી આવેલી મલ્લુ આંટીઓ કરે છે ચામડીના વેપારમાં ખૂંપી ગઈ છે કોઈ મજબુરીમાં તો કોઈ મોજ-શોખ માટે કરી રહી પોતાના શરીરનો સોદો જોકે સ્થિતિ કોઈપણ હોય પણ આ ગંદા કામના કારણે ગંદુ થઈ રહ્યું છે.

અમદાવાદ શહેરના અનેક સ્પા સેન્ટરો અને હોટલોમાં પણ આજ ધંધા ચાલે છે માહિતી એવી પણ સામે આવી છેકે આમાંથી ઘણાં સેન્ટરોમાં રાજનેતાઓ અને પોલીસકર્મીઓની ભાગીદારી છે તો ક્યાંક આવા મોટા માથાઓની વગના કારણે સે-ક્સ સ્કેન્ડલ ચાલે છે.

પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યાં છે ત્યાર અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચાલતી દેહવ્યાપારની હાટડીઓનું સ્ટીંગ ઓપરેશન કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અમદાવાદના સોલા નારણપુરા સ્ટેડિયમ એઈસી ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારમાં ગંદુકામ બેરોકટોક ગંદુ કામ ચાલે છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે નરોડા વિસ્તારમાં આવેલ નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર 22માં આવેલ આયુશી સ્પામાં સ્પાના મલિક અને મહિલા મેનેજર બન્ને ભેગા મળી બહારથી યુવતીઓને લાવી તેમને ગ્રાહક દીઠ 300 રૂપિયા આપવાનું નક્કી કરી.

પોતાના સ્પામાં રાખી દેહવ્યાપાર કરાવતી હતી બહારથી પુરુષ ગ્રાહકોને બોલાવી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવી રહ્યા છે જ્યારે દેહવ્યાપાર સાથે સંકળાયેલી યુવતીઓ સાથે વાતચીત કરી તો સે-ક્સ વર્કર કહે છે કે અમે દેહવ્યાપાર નહીં કરીએ.

તો દેશભરમાં બળાત્કારના કિસ્સા વધી જશે અમે આ કંઈ શોખથી આ ધંધો નથી કરતા અમારી પણ મજબુરી છે મુંબઈમાં રેડલાઈટ એરિયા છે અને સેક્સવર્કરને સરકાર લાયસન્સ પણ આપે છે.

એક યુવકે નામ ન આપવાની શરતે તમામ ઘટના ક્રમ જણાવ્યો કહ્યું- 700થી 800 રૂપિયામાં યુવતી પોતાના શરીર સાથે સોદો કરે છે દુકાનની અંદર બે રૂમ બનાવવામાં આવ્યા છે અંદર દેહવ્યાપાર ધમધમે અને બહાર અલગ-અલગ છોકરી અને દલાલ બેઠા હોય સ્ટેડિયમ વિસ્તારમાં પણ કંઈક આવું જ છે.

પૈસા આપો તો યુવતીઓ બધુ જ કરવા તૈયાર હોય છે કેમ બંધ નથી થતું દૂષણ કહેવત છે કે પોલીસ ધારે તો મંદિરની બહારથી ચંપલ પણ ચોરી ન થાય શું અમદાવાદ અને ગુજરાતની પોલીસ આ દેહવ્યાપારના ધંધાથી અજાણ છે કે પછી પોલીસને આના હપ્તા પહોંચે છે.

શું પોલીસ પણ આ મહિલાઓ સાથે સંબંધ બાંધીને મજા કરે છે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે હાલ તો અનેક એવા દલાલ છે કે જે કોન્ટેકથી છોકરીઓ સ્પલાય કરે છે આવા કેટલાક લોકોના મોબાઈલ નંબર પણ અમારી પાસે આવ્યા છે.

અમે ખરાઈ કરી તો સાચે છે અમદાવાદ શહેરમાં કેટલાક એવા દલાલો બહારથી છોકરીઓ બોલાવીને સ્પલાય છે શરીર સુખ માટે ક્યાંથી લવાય છે યુવતીઓ મોટા વેપારીઓ નેતાઓ અધિકારીઓ અને ઉંચા ઘરના નબીરાઓને ખુશ કરવા બહારની મોડેલ અને હીરોઈન જેવી છોકરીઓ બોલાવાય છે.

હાઈ પ્રોફાઈલ છોકરી હોય તો 5000 હજાર થી લઈને 25000 હજાર રૂપિયા સુધીનો ચાર્જ ગ્રાહક પાસેથી લેવામાં આવે છે જ્યારે સામાન્ય ગ્રાહકો પાસેથી 500 થી લઈને 2500 સુધીનો ચાર્જ વસુલવામાં આવે છે.

મોટાભાગની યુવતીઓ પ્રશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી યુવતીઓ લાવવામાં આવે છે આ ઉપરાંત ગુજરાતના વિવિધ શહેરોમાં રહેતી કેટલીક પરિણીત અને છૂટાછેટા લીધાં હોય તેવી મહિલાઓ પણ આ ધંધામાં સંકળાયેલી છે.

જયારે કેટલીક સ્વરૂપવાન કોલેજિયન યુવતીઓ પણ પોતાનો મોજ-શોખ પુરો કરવા વધારે પૈસાની જરૂરીયાત હોવાથી આ ધંધામાં આવે છે એટલું જ નહીં હાઈપ્રોફાઈલ પાર્ટીઓ માટે અને પૈસાદાર ગ્રાહકોને ખુશ કરવા માટે થાઈલેન્ડ ફિલિપાઈન્સ બેંગકોંક ઓસ્ટ્રીયા દુબઈ.

અને નેપાળથી હીરોઈન જેવી યુવતીઓને ગુજરાતના અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં બોલાવવામાં આવે છે મણિનગર કાંકરિયા પાસે આ વિસ્તારતો ફેમસ છે જી હાં કાંકરિયા તળાવની ફરતે રિક્ષામાં એકલી યુવતીને ફરતી જોઈ હશે.

તમારી પાસે રિક્ષા આવીને ઉભી રહેશે પહેલાં તમને રિક્ષામાંથી યુવતીઓ ઈશારો કરશે કે ચલના હૈ જો આ વિસ્તાર અંગેની માહિતી સ્થાનિકોને પહોંચે છે તો સ્થાનિક પોલીસને કેમ નહીં સીજી રોડ MM માર્કેટ પાસે હાઈપ્રોફાઈલ વિસ્તાર પણ દૂષણોથી ખદબદી રહ્યો છે.

જીં હાં ખૂબ સુરત દેખાતી યુવતીઓ પણ કંઈ કમ નથી યુવાનોને ચેનચાળા કરીને બોલાવે છે અને હોટલમાં જાય છે સે-ક્સની મજા કરવા નારણપુરા અંકુર પાસે આ વિસ્તાર તો સૌ કોઈ માટે જાણીતો છે અહીંયા પણ પોલીસના નાક નીચે દેહવ્યાપાર ધમધમતો હોવાનો સ્થાનિકે આક્ષેપ કર્યો છે.

પોલીસની ગાડી રોજે 10 વખત નીકળતી હશે પંરતુ પોલીસ આંખ આડા કાન કરી રહી છે એસજી હાઈવે ગોતા પાસે વાત કરીએ એસ.જી.હાઈવે પર આવેલી ગોતા વિસ્તારની જાડીઓમાં અને નજીકના બ્રિજ પાસે આવેલી ટાંકી પાસેના ખેતરની અંદર તો લાઈનમાં છોકરીઓ બેઠી હોય છે.

નજીવી કિંમતમાં યુવતીઓ પોતાનું શરીર ગ્રાહકને હવાલે કરી દે છે ગ્રાહકોને બોલાવવા અને પોલીસનું ધ્યાન રાખવા માટે દલાલો રસ્તા પર બાઈક લઈને બેસે છે ખેતરોમાં સે-ક્સની મજા માણો માત્ર 200થી 300 રૂપિયામાં યુવતીઓ શરીરને વહેંચી દે છે.

નરોડા ગેલક્સી અને બાપુનગર પાસે નરોડા ગેલેક્સી પાસેની રોનક હોટલમાં પાટીયા નજીકની અનેક હોટલોમાં અને બાપુનગરમાં આવેલી અનેક હોટલોમાં પણ સે-ક્સ રેકેટ ચાલી રહ્યું છે.

વોટ્સઅપ પર યુવાનોને યુવતીને ફોટા મોકલાય છે અને ખુલ્લેઆમ સે-ક્સ રેકેટ ચાલે છે ઈસ્કોન મંદિર પાસે હાઈપ્રોફાઈલ વિસ્તારમાં પણ સ્પાની આડમાં દેહવ્યાપાર ધમધમી રહ્યો છે જીં હા રાત્રે રિક્ષામાં યુવતીઓ એકલી બેસેલી જોવા મળશે રિક્ષા ચાલક મધ્યસ્થી બનીને બંને વચ્ચે મુલાકાત કરાવશે.

અને પછી હોટલમાં ગુરુકુલ પાસે ઓકે લેડીઝ એન્ડ જેન્ટસ બ્યુટી પાર્લર બ્લ્યુ વેલી બ્યુટી પાર્લર અને ભોયરામાં આવેલા એક સ્પામાં પણ દેહવ્યાપાર ધમધમે છે ગુજરાત યુનિવર્સિટી અને લો ગાર્ડન નજીક ગુજરાત યુનિવર્સિટી નજીક પણ દેહવ્યાપાર ચાલે છે.

અહીં કેટલીક યુવતીઓ રિક્ષા કે એક્ટીવા મારફતે બહારથી આવે છે પોતાનું વાહન ત્યાં પાર્કિંગમાં મુકીને મોંઘીદાટ ગાડીમાં પોતાના ગ્રાહક સાથે ચાલી જાય છે બે થી ત્રણ કલાક બાદ ફરી એજ સ્થળ પર પહોંચે છે.

કોલેજિયનના વેશમાં આ યુવતીઓ ગંદા કામમાં જતી હોવાનું પણ સામે આવ્યું છે રિલીફ રોડ મૂર્તિમંત માર્કેટ પાસે બસ સ્ટેન્ડમાં કેટલીક યુવતીઓ મોંઢા પર રૂમાલ બાંધીને બેસેલી તમને જોવા મળશે આ તમામ યુવતીઓ ગંદુ કામ ચલાવે છે.

અગાઉ અહીં એવા પણ કિસ્સા બન્યા છે કે કોઈ મા-દીકરી મોંઢા પર રૂમાલ બાંધીને નિકળ્યા હોય અને કોઈ યુવાને ચેનચાળા કર્યા હોય પોલીસે ક્યારે આ દૂષણ બંધ કરશે લાલ દરવાજા સરદાર બાગ પાસે હવે આ સરદાર બાગ પાસે પણ દેહવ્યાપાર ચાલી રહ્યો છે.

યુવતીએ પણ સ્માર્ટ થઈ ગઈ છે યુવાનોને બોલાવીને રિક્ષામાં હોટલમાં લઈ જશ કાલુપુર અલંકાર પાસે યુવતીઓ અને યુવાનો બંને ગમે તે રીતે એકબીજાનો સંપર્ક કરતા હોય છે ભાવ-તાલ કર્યા બાદ હોટલમાં જાય છે.

અને પછી તમે જાણો જ છો નવરંગપુરા સ્ટેડિયમ પાસે બ્યુટીપાર્લની આડમાં દેહવ્યાપાર પાર્લરની કોડ ભાષામાં કહેવામાં આવે છેકે ચેસ્ટના 200 હેન્ડ જોબના 400 આવા ભાવ કહેવાય છે.

અને અંદર રૂમમાં જઈને ખુલ્લેઆમ ઓફર વસ્ત્રાપુર લેક પાસે વસ્ત્રાપુર લેક અને વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી અને હિમાલયા મોલ પાસે પણ દેહવ્યાપાર ધમધમે છે યુવાનોને સીધા હોટલમાં બોલાવાય છે સૂત્રો પાસેથી માહિતી મળી છે.

કે અહીંયા ગેસ્ટ હાઉસમાં પણ પોલીસ કર્મચારી અધિકારીઓને ફૂલ સેટિંગ છે પ્રહલાદન નગર ગાર્ડન અને પેટ્રોલપંપ પાસે રોજ સાંજ થતાંની સાથે જ સ્વરૂપવાન યુવતીઓ સેક્સી કપડાં પહેરીને અહીં રસ્તા પર ઉભેલી દેખાય છે.

પલખ જપકાતા મોંઘીદાટ ગાડી આવે અને યુવતી એ ગાડીમાં સવાર થઈને ચાલી જાય છે આ સિલસિલો રોજ ચાલ્યાં કરે છે ગાડીઓ અને યુવતીઓ બદલાતી રહે છે આ ઉપરાંત અહીં નજીકમાં આવેલી કેટલીક હોટલો અને સ્પા સેન્ટરોમાં પણ આ પ્રકારના ધંધા ચાલે છે.

કેટલાંક સ્પામાં તો સ્પાની આડમાં સે-ક્સ રેકેટ જ ચાલે છે બાકી કેટલાં કિસ્સામાં સ્પામાં જઈને યુવક પોતાની મનગમતી યુવતીને પસંદ કરે છે અને પછી એકબીજાને નંબર આપીને પોલીસના ડરથી બન્ને બહારની હોટલોમાં પણ જાય છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button