અસગર અલી એ નામ બદલીને વારંવાર યુવતીને બનાવી હવસનો શિકાર,મહિના સુધી રોજ આવું કર્યું

છોટા ઉદેપુર જિલ્લાના આંતરીક તાલુકાની યુવતી સાથે એક યુવકે સેલ્ફી લીધી હતી અને તેણીને નામ બદલવા માટે મળવા બોલાવી હતી. સેલ્ફી બતાવ્યા બાદ યુવક યુવતીને બ્લેકમેલ કરતો હતો અને તેની સાથે અલગ-અલગ જગ્યાએ બળાત્કાર કરીને કુદરત વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. છોટા ઉદેપુર પોલીસે આ નરધામને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. ગામનું નામ અસગર અલી પરવાલા છે.
જેણે પોતાનું નામ બદલીને અનિલ જયસ્વાલ રાખ્યું હતું અને યુવતી સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કર્યો હતો અને યુવતીને વારંવાર ફોન કર્યો હતો. અને તે જિમ મેનેજર હોવાનો ઉભો કરીને યુવતીને મળવા બોલાવતો હતો. એક દિવસ છોકરી તેને મળવા ગઈ. ત્યારબાદ યુવકે યુવતી સાથે દુષ્કર્મ કર્યું અને સેલ્ફી લીધી.
જે બાદ અસગર અલી પરવાલા નામના યુવકે આ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી અને જો જીમમાં કોઈ ન હોય તો યુવતીને બ્લેકમેલ કરી બળજબરીથી શારી-રિક સંબંધો બાંધ્યા અને કુદરત વિરુદ્ધનું કૃત્ય કર્યું. આરોપીએ યુવતીના માતા-પિતાને પણ ધમકી આપી હતી જે બાદ યુવતીને ખબર પડી કે આ આરોપી અનિલ જયસ્વાલ નહીં પરંતુ અસગર અલી પરવાલા છે અને તે પણ પરિણીત છે. પરંતુ યુવતીએ પરિવારના ડર તેમજ સમાજમાં બદનામીના ડરથી પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી.
આખરે યુવતીએ યુવકથી કંટાળીને પરિવારજનોને જાણ કરતાં યુવતીના પિતા સહિત પરિવારના સભ્યો અસગરઅલી પરવાલાના ઘરે ગયા હતા અને તેને સંબંધ ન રાખવા સમજાવ્યા હતા. ત્યારે અસગર અલીએ ધમકી આપી હતી કે ગમે તે થાય હું તેને મારી પત્ની બનાવીશ અને યુવતીનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની પણ ધમકી આપી હતી. અને આબરૂની બીકે પરિવારનો ત્રાસ ચાલુ રાખ્યો હતો.
18 જુલાઈ 2022ના રોજ આરોપી યુવક યુવતીને બળજબરીથી લોનાવાલા લઈ ગયો અને તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો. પીડિતા બીજા દિવસે લોનાવાલાથી પાછી આવી અને નરાધમ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પરિવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન ગઈ. ત્યારબાદ છોટા ઉદેપુર જિલ્લા પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આવોજ એક બીજો કિસ્સો, અમદાવાદ શહેર ના સોલા વિસ્તાર માં એક યુવતીને સાથે અભ્યાસ કરતા યુવક સાથે મિત્રતા કેળવીને શારીરિક સંબંધ બાંધવો મુશ્કેલ પડ્યું છે. એક વખત ગર્ભપાત કરાવ્યા બાદ યુવતી ફરીથી ગર્ભવતી બનતા આરોપી યુવકે ફરી ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું. જો કે યુવતીએ ગર્ભપાત કરાવવાની ના પાડતા અંતે યુવક યુવતીને તરછોડી જતો રહ્યો છે.
જે અંગે યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.મૂળ જમ્મુ કાશ્મીરનો યુવક એજાઝ નાઈક વર્ષ 2018 માં રાજસ્થાનનાં જયપુરમાં આવેલી જ્ઞાનવિહાર યુનિવર્સિટીમાં બી ફાર્મામાં અભ્યાસ કરતો હતો. તે સમયે આ જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક યુવતી સાથે તેની મિત્રતા થઈ હતી. જે મિત્રતા પ્રેમમાં પરિણમતા બન્ને એ એક જ ઘરમાં સાથે રહેવાનું શરૂ કર્યું હતું. જ્યાં 3 વર્ષથી વધુ સમય સાથે રહ્યા હતા.
જે દરમિયાન યુવતીને ગર્ભ રહી જતા બન્નેની મરજીથી ગર્ભપાત કરાવ્યો હતો. કેટલાક સમય પહેલા ફરિયાદી યુવતીએ પ્રેમી સાથે અમદાવાદમાં રહેવા આવી હતી અને સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી હતી. યુવતી અને પ્રેમી ખાનગી કંપનીમાં નોકરી પણ કરતા હતા. જે દરમિયાન ફરિયાદી યુવતીને ફરીવાર ગર્ભ રહી જતા તેણે આ બાબતની જાણ પ્રેમીને કરી હતી. જેથી પ્રેમી એ યુવતીને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું.
જો કે યુવતીને આ વખતે બાળકને જન્મ આપવા માંગતી હોવાથી તેણે ગર્ભપાત કરાવવાની મનાઈ કરતા બન્ને વચ્ચે તકરાર થઈ હતી. જે તકરાર બાદ આરોપી પ્રેમી અચાનક જ યુવકીને મુકીને ભાગી જતા સોલા પોલીસ સ્ટેશન માં યુવક ગુમ થયો હોવાની જાણવાજોગ પણ નોંધાઈ હતી.
મહત્વનું છે કે પ્રેમસંબંધ બાંધી 4 વર્ષ સુધી યુવતી સાથે શારિ-રીક સંબંધ બાંધી જ્યારે યુવતીએ ગર્ભ રાખવાનું કહેતા આરોપી પ્રેમી ફરાર થઈ ગયો હતો. આમ લવ સે@ક્સ ઓર ધોખા જેવી સ્થિતી સર્જાઈ છે. આ અંગે યુવતીએ પ્રેમી સામે દુષ્કર્મ અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.