પતિ વિદેશ માં મજૂરી કરે અને અહીં પત્ની પ્રેમી જોડે રાતો રંગીન કરતી એક દિવસ પતિ પાછો આવ્યો તો..

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે.
અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ.
કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
જેમાં એક પુત્રએ માતા સાથે શારીરિક સં* બનાવતા પ્રેમીનો વિરોધ કર્યો તો તેને પસંદ ન આવ્યું જો કે પ્રેમિકાની સામે તે કંઇ જ ન બોલ્યો પરંતુ રસ્તાનો કાંટો હટાવવા પ્રેમીએ પ્રેમિકાના પુત્રની હત્યા કરી દીધી.
બાદમાં મૃતદેહને ઠેકાણે લગાવવા પોતાના બનેવીની મદદ લીધી પરંતુ ઘટનાસ્થળે ઉતાવળમાં વોટર આઇડી કાર્ડ પડી ગયું જે પોલીસના હાથ લાગી ગયું અને ગણતરીની કલાકોમાં જ હત્યાકાંડનો પર્દાફાશ થઇ ગયો.
આગવી ઢબે પુછપરછ કરી તો સમગ્ર બનાવ સામે આવી ગઇ આ મામલો બિહારના ઔરંગાબાદનો છે પોલીસના જણાવ્યા પ્રમાણએ કપિલ નામના વ્યક્તિના 15 વર્ષિય ભરતની માતા સાથે આડાસંબંધ હતા ભરતના પિતા રોજીરોટી માટે અવાર નવાર વિદેશ રહેતા હતા.
એવામાં નવનીત અવારનવાર ઘરે આવતો અને ભરતની માતા સાથે શારીરિક સં* બનાવતો હતો તો નવનીતની આવી હરકતોથી ભરત રોષે ભરાયો અને એક વખત આ બાબતે ભરતે વિરોધ પણ કર્યો ભરત ઘણી વખત વિરોધ પણ કરતો હતો.
એવામાં કપિલે મનોમન ભરતનો કાંટો રસ્તામાંથી હટાવી લેવાનું જ નક્કી કરી લીધું જેથી તેની અને તેની પ્રેમિકા વચ્ચે કોઇ આવે નહીં નવનીતે પોતાના ષડયંત્ર અંતર્ગત પોતાના બનેવી મિહિર પાસવાનને પણ સાથે રાખ્યો 12 જુને ભારતનું ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી.
ભરતની હત્યા બાદ તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો પરંતુ હત્યાની આ વારદાત દરમિયાન ઘટનાસ્થળ પર તેનું વોટર આઇડી કાર્ડ પડી ગયું જે તપાસમાં પહોંચેલી પોલીસને હાથ લાગી ગયું.
પોલીસે ગણતરીની કલાકોમાં એક પછી એક કડી જોડી અને આરોપી નવનીતને શોધી કાઢ્યો એસડીપીઓ અનૂપ કુમારે કહ્યું કે શરૂઆતથી જ એકદમ બ્લાઇન્ડ આ કેસને ઉકેલનારા પોલીસકર્મીઓનું ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે