બબીતાજીનાં આટલાં હોટ ફોટા તમે ક્યારેય નહીં જોયા હોય,ફોટા એવા છે કે નજરો નહીં હટે. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ABC

બબીતાજીનાં આટલાં હોટ ફોટા તમે ક્યારેય નહીં જોયા હોય,ફોટા એવા છે કે નજરો નહીં હટે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝન જગતના સૌથી લોકપ્રિય શોઝમાંથી એક છે. તેના બધાં જ કલાકારો દર્શકોને ખૂબ હસાવે છે.ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેટલો લોકપ્રિય છે તેટલા તેના કલાકારો પણ લોકપ્રિય છે.

Advertisement

આ શોમાં બબીતાની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તા પાછળ લોકો એટલા પાગલ છે કે તેમની જીભનો દરેક શબ્દ તેમના માટે મહત્વપૂર્ણ છે.એટલું જ નહીં તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે તરસી જતા હોયછે.

Advertisement

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલા પણ ઘણા શોમાં કામ કરી ચૂકી છે પરંતુ તે કોઈ કલાકારને સ્પર્શવાનું પસંદ નથી કરતી.તમને જણાવી દઈએ કે આખા દેશમાં લોકડાઉન થવાને કારણે તમામ ફિલ્મ અને ટીવી સીરીયલોનું શૂટિંગ બંધ થઈ ગયું છે.

Advertisement

આવી સ્થિતિમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા એપિસોડ પણ ટેલિકાસ્ટ નથી કરી રહ્યા. બધા સેલેબ્સ તેમના ઘરે પરિવાર સાથે સમય વિતાવે છે. ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેઓ ક્યારે તેમના પ્રિય કોમેડી શોનો આનંદ માણી શકશે.

Advertisement

સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માં જેમાં જેઠાલાલ બબીતાજી એટલે મુનમુન દત્તા પાછળ લટ્ટુ છે તેમ બતાવવામાં આવ્યું છે અને હોય પણ કેમ નહીં બબીતાજી એટલા સુંદર છે.પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવિક જીવનમાં મુનમુન દત્તા શો કરતા વધારે બોલ્ડર અને હોટ છે.

Advertisement

મુનમુન દત્તાએ અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી.પુણેમાં રહેતા દરમિયાન, દત્તા ફેશન શોમાં ભાગ લીધો હતો.તે મુંબઈ આવીને ઝી ટીવીની 2004 ની સિરિયલ હમ સબ બારાતીથી અભિનયની શરૂઆત કરી.તેમની પહેલી ફિલ્મની ભૂમિકા કમલ હાસનની મુંબઈ એક્સપ્રેસમાં હતી.

Advertisement

2006 માં તે ફિલ્મ હોલિડેમાં જોવા મળી હતી.આ તસવીરમા મુનમુન દત્તા તેના બિકીની અવતારમાં ખૂબ જ હોટ દેખાઈ રહી છે.આ યલો લુકમાં મુનમુન દત્તાને જોઇને તેના ચાહકોની ઊંઘ ચોક્કસ ઉડી જશે.

Advertisement

અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, મુનમુન દત્તા મુંબઈ આવી અને અહીં ફેશન શોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ફેશન શોની સાથે મુનમૂને તેની ઓળખ બનાવી અને તે પછી તેણે તારક મહેતાના ઉલટા ચશ્માંમાં ઓડિશન આપ્યુ.

Advertisement

અને છેલ્લા 12 વર્ષથી તે બબીતાજીની ભૂમિકા ભજવી રહી છે.જોકે સોશિયલ મીડિયા પર મુનમૂન દત્તાની ઘણી બિકીની તસવીરો વાયરલ થતી રહે છે.આ લુકમાં મુનમુન દત્તાને ઓળખવી મુશ્કેલ બની રહી છે.

Advertisement

મુનમુન દત્તા ખૂબ જ સરળ સ્વભાવનો છે.તે તેના ચાહકોને ખૂબ પ્રેમથી મળે છે.ચાહકોને ઓટોગ્રાફ આપવો કે સેલ્ફી લેવી મુનમૂન કદી ઇનકાર કરશે નહીં.તે તેના ચાહકોને કદી દુ:ખી કરતી નથી.મુનમુન દત્તાને બધા લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની બબીતાજીના નામથી ઓળખે છે.

Advertisement

આમ તો બબીતાજી શોમાં જોવા મળતા એક ખૂબ જ સુંદર ચહેરા છે. તેના શોમાં જે પણ મુનમુન દત્તાને જુએ છે તે ફક્ત જોતો જ રહે છે.મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, ત્યારે જ તેના ઇન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધુ ફોલોઅર્સ છે.

Advertisement

તેમના ચાહકો તેમને કેટલો પસંદ કરે છે, તે આ હકીકત પરથી અંદાજ લગાવી શકાય છે કે દરેક પોસ્ટ પર ચાહકોની લાઇક્સ અને કોમેન્ટ ખૂબ જ આવે છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીના પાત્રથી મુનમુન દત્તાને ઘર ઘરમાં નવી ઓળખ મળી છે.આ જ કારણ છે, મુનમુન દત્તાને બોલિવૂડમાં પણ કામ કરવાની તક મળી છે. મુનમુન દત્તાએ કમલ હાસનની ફિલ્મ મુંબઈ એક્સપ્રેસમાં પણ કામ કર્યું છે.

Advertisement

બબીતાજી ના ઘર વિશે વધુ વાત કરીએતો તેઓનું ઘર અંધેરીના વીરાદેસાઈ રોડ પર આવેલા ટાવરના પાંચમા માળે રહે છે.1BHK ઘરની કિંમત અંદાજે 1.25 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે.આ ઘર 340 સ્કેવરફૂટમાં ફેલાયેલું છે.ઘર અંદર થી ખુબજ આલીશાન છે.તેવું કહેવાય છે.

Advertisement

મિત્રો મળતી માહિતી મુજબ બબીતાજી આ ઘર રાખવા માંગતી નથી.મુનમુન દત્તા પોતાનું આ ઘર વેચવા માગે છે અને નવું ઘર લેવાનું વિચારે છે.પરંતુ અમુક કારણોસર તેઓ આ ઘર છોડી રહ્યાં નથી.બબીતાજી જે ભાવમાં ઘર વેચવું છે તે ભાવ મળતો ના હોવાથી હજી સુધી ઘર વેચાયું નથી.

Advertisement

ઈચ્છે છે કે તેનું આ ઘર 1.25 કરોડમાં વેચાય પરંતુ હજી સુધી કોઈ આ રકમમાં ઘર ખરીદવા તૈયાર થયું નથી.મુનમુન દત્તા જે વિસ્તારમાં રહે છે.ત્યાં ટીવી જગતની ઘણી જ હસ્તીઓ રહે છે.જોકે તેમણે કહ્યું છે કે થોડી રાહ જોયાં બાદ હું આ ઘર વેચીને અન્ય સ્થાને સેટલ થઈ જઈશ.

Advertisement

બબીતાજી ની સ્ટડી વિશે વાત કરીએ તો તેઓ પોતે મહારાષ્ટ્ર માંજ ભણ્યાં હતાં.મુનમુન દત્તા મૂળ બંગાળી છે પરંતુ તેમણે પૂનામાં અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી લીધી છે.અહીંયા તે ફેશન શોમાં ભાગ લેતી હતી.

Advertisement

અહીંયા બબિતાએ ગ્લેડરેગ્સ માટે ઓડિશન પણ આપ્યું હતું. આ ઓડિશનને કારણે એક્ટ્રેસ મુંબઈ આવી હતી અને ગ્લેમર વર્લ્ડને ઓળખતી થઈ હતી.પોતાના ગ્લેમરેશ લૂક ને કારણે મુન મૂન સૌ કોઈની પસંદ બની હતી.

Advertisement

લગભગ તમે નહીં જાણતાં હોય પરંતુ બબીતાજી નું પાત્ર બીજું કોઈ નહીં પરંતુ જેઠાલાલ જાતે લાવ્યાં હતાં.વર્ષ 2008માં પ્રોડ્યૂસર અસિત મોદીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ બનાવવાની જાહેરાત કરી હતી.આ સીરિયલમાં જેઠાલાલના રોલમાં દિલીપ જોષીને લેવામાં આવ્યા હતાં.

Advertisement

દિલીપ જોષીએ જ બબિતાજીના પાત્ર માટે મુનમુન દત્તાના નામનું સૂચન કર્યું હતુ.કેહવાય છે કે મુનમુન દત્તા તથા દિલીપ જોષી એકબીજાને વર્ષ 2004થી ઓળખતા હતાં.ત્યારે સિરિયલ માં પણ તમે જોઈ શકો છો બન્ને એક બીજા સાથે સુપર રોલ પ્લે કરી રહ્યાં છે.

Advertisement

મિત્રો તમે ના જાણતાં હોય તો જણાવી દઈએ કે બબીતાજી પોતે ફિલ્મો માં પણ કામ કરી ચુકી છે.મુનમુન દત્તાએ કમલ હાસનની ફિલ્મ મુંબઈ એક્સપ્રેસ માં પણ કામ કર્યું છે.આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી.આ ઉપરાંત બબિતાએ હોલિડે તથા ઢીંચાક એન્ટરપ્રાઈઝ જેવી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.

Advertisement

હતું અને ત્યારબાદ સૌથી ફેમસ ટીવી સીરિયલ તારક મહેતાકા ઉલટા ચશ્માં માં બબીતાજી નો સુપર રોલ પ્લે કરી રહ્યા છે. મિત્રો થોડી જૂની જાણકારી મુજબ વાત કરીએ તો બબીતાજી નું સપનું કંઈક અલગજ હતું આવો તેનાવિશે જાણીએ.

Advertisement

વર્ષ 2006માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન મુનમુન દત્તાએ કહ્યું હતું કે તે ડોક્ટર બનવા માગતી હતી પરંતુ નસીબે તેને એક્ટ્રેસ બનાવી દીધી.ત્યારે લોકોએ પણ તેમને ઘણી પ્રેમ આપ્યો અને સપોર્ટ પણ કર્યો હતો.

Advertisement

મિત્રો એક ખુબજ નવાઈ ની વાત તો એ છે કે બબીતાજી પોતે સમાજ ની સેવા કરવામાં હંમેશા તત્પર રહે છે તેઓ અવરનાવર કેટલું ક ગુપ્ત દાન પણ કરે છે.આટલું જ નહીં મુનમુન સામાજિક કામોમાં પણ એટલી પ્રવૃત્ત રહે છે.

Advertisement

થોડાં સમય પહેલાં તેણે ઈન્ડિયન એજ્યુકેશન સિસ્ટમને લઈ ઓપન લેટર લખ્યો હતો અને તેમાં તેણે ભારતી શિક્ષણ પ્રણાલીની ટીકા કરી હતી.બબિતાએ પોતાના હેરડ્રેસરની દીકરી તથા કામવાળીના બાળકનો ભણવાનો તમામ ખર્ચ ઉપાડ્યો છે.

Advertisement

પોતાના ઘરે કામ એ આવતા તમામ ને બબીતાજી ખર્ચો પૂરો પાડે છે ત્યારે તમે અંદાજો લઈ શકો છો કે બબીતાજી કેટલી સેવા કરી રહ્યાં છે.ભલે તમને વાત જાણી ખોટું લાગે પરંતુ બબીતાજી પોતે હાલમાં સીંગલ જ છે.

Advertisement

32 વર્ષીય બબિતા હાલમાં સિંગલ છે.એક સમયે બબિતાના સંબંધો ‘બિગ બોસ’ના પૂર્વ સ્પર્ધક અરમાન કોહલી સાથે હતાં.પરંતુ પતિની હરકતો એ બન્ને ને અલગ કરવા પર મજબૂર કર્યા હતાં.

Advertisement

ઓસ્ટ્રેલિયામાં અરમાને મુનમુન દત્તાનું ગળું દબાવ્યું હતું અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.આ બનાવ બાદ બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા હતાં.ત્યારે આજ સુધી બબીતાજી સીંગલ જ છે તેઓ આ બનાવ બાદ લગ્નને લઈને કોઈ પણ વાત કોઈ સમક્ષ કરી હતી નહિ.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite