ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગાય ને આ ફળ ખવડાવવાથી ગરીબી દૂર રહે છે.
શ્રી કૃષ્ણના અનુસાર ગાયને આ ફળ ખવડાવવાથી મનુષ્યના જીવનમાંથી દુઃખ અને નિરાશા સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિ પર મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.
દોસ્તો,ભગવાન કૃષ્ણ કહે છે કે ગાય આખા જગતની માતા સ્વરૂપ છે,ગાયમાં બધા દેવી-દેવતાઓનો નિવાસ છે. એટલે ગાયની સેવા કરવાથી પુણ્ય મળે છે.
જો કોઈ માણસ ગાયની સેવા કરે છે તો તેના બધા જન્મોના પાપ, કર્મ નષ્ટ થઈ જાય છે અને તેને અક્ષય પુણ્ય ની પ્રાપ્તિ થાય છે.ગાય ની સેવા કરતો માણસ મૃત્યુ પેહલા ગૌલોક માં જઈને શ્રી કૃષ્ણ પાસે નિવાસ કરે છે.
ગાય હિન્દૂ ધર્મનું સૌથી પવિત્ર પશુ છે.આમ તો બધા જ પશુઓ પૂજનીય જ છે.હિન્દૂ ધર્મમાં મોટેભાગે બધા પશુ-પક્ષીઓને પૂજવામાં આવે છે.પુરાણો મુજબ ગાય કામધેનુનું પ્રતીક છે.કામધેનુ માતા બધી મનોકામના પુરી કરે છે.એની પૂજા કરવાથી બધા દેવી-દેવતાઓની પૂજા કરવાનું પુણ્ય મળે છે.એટલે આજે અમે તમને જણાવીશુ કે ગાય માતાની કૃપા મેળવવા માટે મનુષ્યએ કયું ફળ ખવડાવવું જોઈએ?
દોસ્તો,ગાય માતાના શીંગના આગળના ભાગમાં જનારદર વિષ્ણુશૂર ભગવાન વેદવ્યાસ વસે છે ,તેથી જ્યારે તમારા અંગળે ગાય માતા આવે તો તેમના માથે માથું લગાઈને નમન કરવું જોઈએ.
શીંગોના જડમાં દેવી પાર્વતી અને મધ્યમાં ભગવાન શિવ બિરાજમાન રહે છે એટલે શીંગ આ કુમકુમ લગાવીને માં પાર્વતીની આરાધના કરવી જોઈએ.અને મધ્યમાં ઇબીત લગાવીને મહાદેવની પૂજા કરવી જોઈએ.
ગાય માતાના મસ્તકમાં બ્રહ્મદેવ,કંધા પર બ્રાહસમતી,લલાટમાં વ્રશાભરૂટ ભગવાન શંકર ,કાનોમાં અશ્વિનીકુમાર,આંખોમાં સૂર્યમાં અને ચંદ્રમા રહે છે.એટલે ગાયની સેવા કરવાથી આ બધાના આશીર્વાદ મળે છે.
ગાયને પાણીથી નવડાવીને રોટલી ખવડાવવી જોઈએ.પુરાણોના મુજબ ગાયને રોજ કેળું ખવડાવવાથી ઘણું પુણ્ય મળે છે.કેળા ભગવાન વિષ્ણુનું મનપસંદ ફળ છે.ગાયને રોજ કેળા ખવડાવવાથી દુઃખ ,કલેશ દૂર થશે અને ધનની પ્રાપ્તિ થશે.
જો આ માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં “જય ગૌમાતા” અથવા “જય શ્રી કૃષ્ણ” જરૂર થી લખજો.