છોકરી એ લગ્ન ની રાત્રે છોકરાને અડવાની ના પાડી...... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Relationship

છોકરી એ લગ્ન ની રાત્રે છોકરાને અડવાની ના પાડી……

આ એક વાત છે અમદાવાદ ની એક છોકરો તેની મા સાથે ગામડામાં રહેતો હતો તેને અમદાવાદમાં જોબ મળવાથી તેની માતા સાથે અમદાવાદ શિફ્ટ થાય છે કઈ એક મકાનમાં તે રહેવા લાગે છે તે પોતાની નોકરી માં સેટ થયા બાદ એક કન્યા સાથે લગ્ન કરી લે છે

લગ્ન કર્યા બાદ તેમની પહેલી રાતે છોકરો તેના બેડરૂમમાં ગયા તેની પત્ની હતી ત્યાં દૂધ અને થોડું નાસ્તો લઈને જાય છે તો આ જોઈને તેની પત્ની એવું કહે છે કે જો છોકરી ની ઈચ્છા વગર તેની સાથે સંબંધ બનાવવામાં આવે તો તેને કહેવાય કે પછી હક કહેવાય

Advertisement

છોકરો આ વસ્તુનો જવાબ તો કહે છે કે તારી ઇચ્છા ના હોય ના હોય તો કોઈ જ વાંધો નથી તું ફક્ત આ દૂધ પી લે અને થોડોક નાસ્તો કરી અને સુઈ જા હું બહાર જઈને સૂઈ જાઉં છું છોકરો આવું કઈ અને બહાર જતો રહ્યો હવે વાતમાં એવું હતું કે છોકરીને બીજા એક છોકરા જોડે પ્રેમ હતો પણ તેના પપ્પાએ તેને પરાણે આની જોડે લગ્ન કરાવ્યા હતા.

તું છોકરી ને તો ગમે તે કરીને ઝઘડો જ કરવું હતું પણ આ છોકરાએ ઝઘડો કરવાનો કોઈ પણ મૂકું ન આપ્યો અને જાતે જ તે બહાર નીકળી ગયું તો છોકરીને આ બધું જોઈને ખૂબ જ ગુસ્સો આવ્યો

Advertisement

બીજા દિવસે ઊઠીને સવારે છોકરી પોતાનું વર્તન વધારે ખરાબ કરવા લાગી તે ઉઠીને તૈયાર થઈને પોતાના રૂમમાં જઇને બેસી ગઇ અને મોબાઈલ પર ચેટિંગ કરવા લાગી છોકરો જોબ પર જાય છોકરાની મંમ્મી ઘરના તમામ કામ કરે છે.

જમવાનું બનાવે અને આ તેના રૂમમાં બેસી અને ભક્ત સેટિંગ કર્યા કરે નાની-નાની વાતે તો કે અને જેમતેમ બોલે છે જેનાથી ઝઘડો થાય પણ છોકરો અને તેની મમ્મી બન્ને ખૂબ જ સમજદાર અને સરળ સ્વભાવના હતા પેલી ના ગમે તેટલા ટોર્ચર પછી પણ એક શબ્દ બોલતા ન હતા છોકરો ઓફિસે જાય ત્યારબાદ છોકરી જોડે ઉભી હતી

Advertisement

તો તે પોતાની સ્કુટી લઈ અને દરરોજ તેના પ્રેમીને મળવા જતી અને છોકરો ઓફિસેથી ઘરે આવે તે પહેલા કે પછી ઘરે આવી જતી આવું ને આવું આખો મહિનો ચાલ્યું હવે એક દિવસ છોકરાને ઓફિસમાં રજા હતી એ છોકરી ને બહાર જવું પડતું હતું છોકરીએ ઘરમાં ખાવાનું બરોબર નથી તેવું બહાનું કાઢી અને ખાવાનું ફેંકી દીધું.

અને તેની મમ્મીને જેમતેમ ગાળો બોલવા લાગી આ બધું છોકરાથી જોવાયું નહીં અને છોકરા એ તેની પત્ની ઉપર હાથ ઉપાડ્યો તો છોકરી ગુસ્સામાં ત્યાંથી જતી રહી અને તેના પ્રેમી જોડે ગઈ તેણીએ તેના પ્રેમીને કીધું કે ચલ હવે આપણે ભાગી જઈએ હું તો કંટાળી ગઈ છું

Advertisement

મારા થી હવે એક મિનિટે આ ઘરમાં રહેવાશે નહીં છોકરો કે હું તો તને ક્યારનો કહેતો ભગવાન એક કામ કર તું થોડા ઘણા પૈસા લઈ આયે ઘરે લઈ જાય પછી આપણે બે ભાગી જઈએ છોકરી કરે છે.

હું કઈ થી લઈને આવીશ છોકરો કહે તું ગમે દેશી લઈને આવે પણ પૈસા વગર તો આપણે કેમ ના ભાગીએ પૈસા શું આપણે કંઈક નવો બિઝનેસ શરૂ કરીશું છોકરીને તેના પપ્પાએ દહેજમાં પાંચ લાખ લાખ રૂપિયા અને એક ગાડી આપી હતી તે છોકરીના પતિ જોડે હતું છોકરી કરે છે

Advertisement

કે મારી જોડે કશું જ છે ને થોડા ઘણા ઘણા છે તો એવું લઈ આવીશ તો આ લોકોને નક્કી થાય છે કે ઘરે આવીને તું આવજે આપણે ભાગી જઈશું છોકરી તે દિવસે ઘરે જાય છે.

અને તેના પતિને કહે છે કે હું બહારથી જમીને આવું છું મને ડિસ્ટર્બ કરતો નહીં અને આવું કંઈ જ તેના રૂમમાં બંધ કરી અને બેસી જાય છે થોડીક વાર રહીને તેનો પતિ તેને મારે છે અને કહે છે તો મને ખાલી મારી ડાયરી આપજે ને પછી હું તને ડિસ્ટર્બ નહીં કરું પણ છોકરી આ વાત ન કરે મ્યુઝિક નો અવાજ વધારી દે છે

Advertisement

થોડીક વાર રાહ જુએ છે પછી ત્યાંથી જતો રહ્યો છે હું મોડી રાત્રે છોકરી ડાયરી માટે નું કપાટ ખુલે છે કે શું શું છે આ ડાયરીમાં જોવા માટે તો તેને કહીએ તે ની પાસબુક અને એટીએમ મળે છે જેમાં પાંચ લાખ રૂપિયા હતા અને તમામ કર્યા પણ મળ્યો છે તે ખુશ થઈ જાય છે તેવું આટલા બધા પૈસા લઈને ભાગી જશે.

અને શાંતિથી રહીશ પણ સાથે તેની ડાયરીમાં જોવાની ઉત્સુકતા જાગે છે અને તો ડાયરીમાં જુએ છે અંદરથી વાંચીને તેનું દિલ ભરાઈ આવે છે અંદર લખેલું હતું કે મને બધી જ ખબર છે કે તો બીજા કોઈ છોકરાને પ્રેમ કરે છે મારી તરફથી તને કોઈ પણ જાતનો પોસ્ટ કરવામાં આવશે નહીં તારા પપ્પાએ મારી મમ્મી ને રક્તદાન કર્યું હતું એટલા માટે મેં તારી જોડે લગ્ન કર્યા છે અને હું તને દિલથી પ્રેમ કરું છું તારી ખુશીમાં જ ખુશ છું

Advertisement

જો તને તેના જોડે રહેવું હોય તો આ દિવસ પર મુકેલા છે અને તારા પપ્પાની આપેલી ગાડી પણ હતી પપ્પા ના ઘરે પડી છે હું લાવ્યો નથી જે દિવસે તું મને પતિ તરીકે સ્વીકાર કરી કેવી રીતે જન્મે ગાડી લાઈ છે અને આશરે પાંચ લાખ રૂપિયા પણ તારા એકાઉન્ટ માં છે આ રહ્યું તેનું એટીએમ બધી જ વસ્તુ હોય છે.

તારી મરજી ને તારી ઈચ્છા તારે જે કરવું હોય એ પણ પેલા છોકરા વિશે તારા પપ્પાએ તપાસ કરાઇ હતી તે છોકરો બહુ જ ખરાબ છે તેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેણે આ રીતે ઘણી બધી છોકરીઓને ફસાવે અને પૈસા પડાવી લીધા છે જો તારી ઇચ્છા હોય.

Advertisement

એના જોડે જ રહેવું હોય તો દિવસ ઉપર મુકેલા છે કરી દે જે હું પણ સાઈન કરી દઈશ અને સુધારો સામાન લઈને જવું હતું જઇ શકે છે ખુશી ખુશી આવું બધું વાંચીને છોકરી ને આંખ ભરાઈ આવે છે એક બાજુ આ ડાયરી છે અને બીજી બાજુના ફોનમાં પહેલા તેના પ્રેમીની સતાવ્યા કરે છે

તે સીમકાર્ડ તેજ મિનિટે કાઢી અને તોડીને ફેંકી દે છે અને સુઈ જાય છે બીજા દિવસે સવારે વહેલી ઉઠે ભાઈ તૈયાર થઈ અને તે રસોડા માં જાય છે નાસ્તો બનાવે છે જમવાનું બનાવે છે ઘરના તમામ કામ કરે છે તેની મમ્મીને પણ તૈયાર થવા માટે કહે છે.

Advertisement

અને બંને ઉપર ટિફિન ભરી અને તેના પતિની ઓફિસે આપવા માટે જાય છે તેનો પતિ આ તો જોઈ અને નવાઈ પામે છે તે પૂછે છે તે બધું બરોબર તો છે જ ને પત્ની જવાબ આપતા કહે છે હા બધું બરોબર છે અને મને ખબર પડી ગઈ છે આઇ લવ યુ ઓફિસના સ્ટાફને તે કહે છે કે હવેથી એક મહિનો આ ઓફિસમાં નહીં આવે તો તેને પૂછવામાં આવે છે કે ત્યાં નહીં આવે તો એ છે કે હવે અમે એક મહિનાની લાંબી honeymoon trip જવાના છીએ

આ બધું જોઈ સાંભળી અને છોકરો ખૂબ જ આશ્ચર્ય પામે છે અને પૂછે છે કે શું છે શું થઈ રહ્યું છે છોકરી જવાબ આપતા કહે છે કે મેં તમને પતિ માની લીધા છે અને આવું કહી અને તેમને ભેટી પડે છે અને તેમની જિંદગી વ્યવસ્થિત ચાલ્યા કરે છે અને આ સાવ જોઈ ઓફિસમાં સૌ લોકો તાળી પાડી તેમને વધાવે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite