ચૂંટણી ના તામામ પરિણામ જાણો ક્યાં, કોણ આવ્યુ, એક જ ક્લિક કરીને
ગુજરાતમાં ગઈકાલે પાણી કરવાનું છે તમામ ચૂંટણી થઈ તે નું રીઝલ્ટ આવી ગયું છે – 31 જિલ્લાની જિલ્લા પંચાયતો માંથી લગભગ ભાજપ આવ્યું છે એક પણ વાર દુકાનમાં કોંગ્રેસે પોતાની જીદ્દ કરી નથી 231 ત્રણ તાલુકા પંચાયતમાંથી 198 વિજય મેળવ્યો છે જ્યારે કોંગ્રેસે ફક્ત ૩૩ માં જ વિજય મેળવ્યો છે.
81 નગરપાલિકામાં ઓગણ 79 ભાજપના પક્ષે અને બે કોંગ્રેસના ફાળે ગઇ છે જોકે કોંગ્રેસ આ વખતે ખૂબ જ ખરાબ રીતે પડ્યું છે ભુજ શરમજનક હાર કોંગ્રેસ નોંધાવી છે એક પણ જગ્યા એવી પક્ષ તરીકે ઉભરી રહેલી જોવા મળી નથી તો કોઈ ભાજપને ખોબલે ને ખોબલે ભરી ભરીને માતા આપ્યા છે ભાજપને જાણે ક્લીન સ્વીપ કરીએ તો પણ કોઈપણ જાતની તેમાં અતિશયોક્તિ રહેવાશે નહીં
કોંગ્રેસની હાલત આ વખતની ચૂંટણીમાં એવી થઈ છે કે જાણે તે પક્ષ નવો-નવો ગુજરાતમાં ચૂંટણી લડતો હોય અને કોઈ પણ માણસ તેના પર ભરોસો મૂકી શકતું ન હોય તેવી ખરાબ હાલત આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની નોંધાઇ છે કોંગ્રેસ દર ચૂંટણીએ પાછળ ને પાછળ ધકેલાતો જાય છે દરેક ચૂંટણીમાં તેના બોર વેચાય છે અને સામે ભાજપ ને દરેક વખતે ઘણી વખત કરતા બમણા વોટ થી જીત મળે છે