ગુજરાત માં દેવ પગલી નામ થી પ્રખ્યાત આ ગુજરાતી કલાકાર જીવે આવી લાઈફ સ્ટાઇલ,જોવો તસવીરો.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ABC

ગુજરાત માં દેવ પગલી નામ થી પ્રખ્યાત આ ગુજરાતી કલાકાર જીવે આવી લાઈફ સ્ટાઇલ,જોવો તસવીરો..

Advertisement

ગુજરાતી ગાયક દેવ પગલીના ગીત ચાંદ વાલા મુખડા અને માટલા ઉપર માટલું ખૂબ જ ફેમસ થયા છે દેવ પગલીને આ ગીત પછી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે તેથી તેને પોતાની ફી પણ વધારી દીધી છે આ બે ગીત બાદ તેને સાઉથમાંથી પણ ઓફરો આવી રહી છે.

Advertisement

તો તેને ચાંદ વાલા મુખડા ગીત પર અત્યાર સધીમાં 47 લાખ રીલ્સ બની ચૂકી છે ત્યારે દેવ પગલીનો થોડો પરિચય મેળવીએ દેવ પગલી ડીસા તાલુકાના આસેડા ગામનો રહેવાસી છે તેનું સાચુ નામ દેવ પૂરી છે.

Advertisement

તેને ક્રિકેટર અથવા એકટર બનવાનો શોખ હતો દેવ પગલી ઘર છોડીને આ સપનું પૂરું કરવા માટે મુંબઈ ભાગી ગયો તેને અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીને મળવાના ખૂબ પ્રયાસ કર્યા ત્યારબાદ ક્રિકેટરની આશા રાખી તે વડોદરા ગયો.

Advertisement

ગુજરાતી સિંગર દેવ પગલીએ રીલ્સની રેસમાં બાદશાહ અને અક્ષય કુમારને પાછળ રાખી દીધા છે આ સોંગથી રાતોરાત સ્ટાર બની ગયેલા દેવ પગલી સાથે મીડિયાએ વાતચીત કરી હતી આ વાતચીતમાં દેવ પગલી વિશેની અજાણી વાતો પહેલીવાર સામે આવી છે.

Advertisement

દેવ પગલી ખૂબ ગરીબ ઘરમાંથી આવે છે આજની તેની સફળતામાં વર્ષોનો સંઘર્ષ છૂપાયેલો છે દેવ પગલી પાસે એક સમયે મરચું અને હળદર લાવવાના પૈસા નહોતાં તો આવો જાણીએ.

Advertisement

લાખો લોકોના દીલમાં સ્થાન મેળવનાર દેવ પગલી વિશે દેવ પગલી બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામના વતની છે દેવ પગલીનું સાચું નામ દેવ પુરી છે દેવ પગલી સિંગર બન્યા તે પહેલાં ક્રિકેટર અથવા ઍક્ટર બનવાની ઈચ્છા ધરાવતા હતા.

Advertisement

દેવ પગલી હીરો બનવા ઘર છોડીને ભાગી ગયા હતા મુંબઈમાં પહોંચી અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીને મળવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી નહોંતી આથી ક્રિકેટર બનવાની આશા એ મુંબઈથી પાછા ફરી વડોદરા પહોંચ્યા હતા.

જયાં નયન મોંગીયા અને ઈરફાન પઠાણના ઘરે મળવા પહોંચી ગયા હતા ઈરફાન પઠાણના પિતાજી સાથે દેવ પગલીની મુલાકાત શક્ય બની હતી જોકે ક્રિકેટર અથવા ઍકટર બનવાનું સપનું અધુરુ રહ્યું હતું દેવ પગલી ઘર છોડ્યા બાદ લાંબો સમય સુધી પાછા ફર્યા નહોંતા.

Advertisement

આ દરમિયાન તેઓના પિતા પાગલ થઈને મૃત્યુ પામ્યા હતા આથી દેવ પગલીએ એક વખત પોતાની માતાને કહ્યું હતું કે મારા પિતાનું પુત્ર વિયોગમાં મૃત્યુ થયું છે આથી હવે હું આખી દુનિયાને પાગલ કરીશ દેવ પગલીએ ગીતકાર તરીકે કામની શરૂઆત કરી હતી.

Advertisement

આ દરમિયાન કિંજલ દવેના એક સોંગમાં અભિનય કરવાનો પણ મોકો મળ્યો હતો દેવ પગલીએ ધીરે ધીરે ગાવાની શરૂઆત કરી અને પછી ગાયક તરીકે સફળતા મેળવી હતી લાખ રૂપિયાનો ઘાઘરો સોંગથી દેવ પગલીની કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ આવે છે.

દેવ પગલીએ જણાવ્યું હતું કે મારા પિતા પાગલ થઈને મૃત્યુ પામ્યા હતા મેં ઘર છોડ્યું ત્યારે હું માતાને કહીને આવ્યો હતો કે મારા પિતા પાગલ થઇને મૃત્યુ પામ્યા પણ હું આખી દુનિયાને પાગલ કરીને આવીશ.

Advertisement

શરૂઆત તો ઘણા વર્ષોથી થઇ હતી અને ત્યારબાદ લાખ રૂપિયાના ઘાઘરાથી લોકોનું ધ્યાન ખેંચાયું આટલા ઉપર માટલું ગીત મેં કારમાં બેસીને 20 કિલોમીટરના અંતરમાં લખ્યું છે તેમને વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મોટા પ્રોજેક્ટ લઇને આવી રહ્યો છે.

Advertisement

હૈદરાબાદ અને બેંગ્લોરમાં શૂટિંગ માટે જવાની તૈયારી છે તેના પછી વિદેશમાં પણ શૂટિંગ માટે વાત થઇ છે ઘરમાં તેલ અને હળદર લાવવાના પૈસા ન હોતા ડીસા તાલુકાના આસેડા ગામમાં હું રહેતો હતો અને આ ઘર આજે પણ ઝૂંપડું છે.

ઝૂંપડાને પણ બંગલો આજે પણ કરી શકું છું પણ એ નથી એટલા માટે કરતો કે ત્યાં મારી ઔકાત છૂપાયેલી છે કે દેવ પગલી આ છે ઘણી કઠીન પરિસ્થિતિનો સામનો કર્યો છે બહેન અને માતાએ પણ કઠીન પરિસ્થિતિમાં કામ કર્યું છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button