પતિનું લિં-ગ સમા-ગમ દરમિયાન કડક થતું ના હોવાથી યુવતીને શારી-રિક સંબંધમાં આનંદ ના આવતાં કરી નાખ્યું આવું કાર્ય.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે.
મિત્રો અહીંયા એક મહિલાની એવી સમસ્યા છે કે તેના પતિનું લિંગ સમાગમ દરમિયાન કડક થતું ન હતું જેથી મહિલાએ પછી કર્યું કઈક એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો.
પ્રશ્ન: મારી ઉંમર અઢાર વર્ષની છે. મારા શિશ્નની લંબાઈ ઘણી નાની છે. લગભગ છ-સાત વર્ષના બાળક જેટલી જ છે. આથી મને ખૂબ જ શરમ આવે છે અને મારા મિત્રો સાથે ફરવાનું પણ મને નથી ગમતું. તો આનો કોઈ ઉપચાર બતાવશો.
ઉત્તર: મારા અનુભવ પ્રમાણે શિશ્નના કદની ફરિયાદ કરનારા પુરુષોને તેના નોર્મલ કદ અંગેની કોઈ જ માહિતી હોતી નથી. તેથી માત્ર તારી માન્યતા ઉપરથી તારા શિશ્નનું કદ નાનું હશે એ વાત હું ન માની લઉં. શિશ્નના કદ અંગેની વિસ્તૃત ચર્ચા મારા સેક્સ વિષયક પુસ્તક સેક્સ સત્ય/અસત્યમાં કરાઈ છે.
આવા કટાકમાં પણ તે વિશે સંખ્યાબંધ આર્ટીકલ્સ પ્રસિદ્ધ કરાયા છે. તેથી એની વિગતવાર ચર્ચામાં નથી ઉતરતો, પરંતુ આવી ફરિયાદ મોટાભાગના લોકો અજ્ઞાાનનો હોય છે. તારી શારીરિક તપાસ પછી જ શિશ્નના કદ અંગેનો યોગ્ય અભિપ્રાય આપી શકાય. આ અંગેની કોઈ પણ પ્રકારનો અણઘડ ઉપચાર ન કરાવવાની મારી સલાહ છે.
પ્રશ્ન : મારી ઉંમર સોળ વર્ષની છે મને સંપૂર્ણ કામોત્તેજના થાય છે. એ દરમિયાન મારું શિશ્ન પણ ઉત્થાન પામે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે મારું શિશ્ન અન્ય પુરુષોની જેમ ઉત્થાન પામતું નથી. તેથી હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું. શું આ નપુંસક થવાની નિશાની છે.
ઉત્તર : જાગ્રત કે અજાગ્રત કોઈ પણ અવસ્થામાં શિશ્નનું ઉત્થાન અનુભવતી વ્યક્તિને નપુંસક ન કહેવાય. આ અંગે વધારે ચિંતા કરી પેટ ચોળીને શૂળ ઊભું ન કરવાની સલાહ છે.પ્રશ્ન:હું ૨૫ વર્ષનો પરિણીત યુવાન છું. મારી પત્નીને ત્રણ માસનો ગર્ભ રહેલ છે. અમે સાંભળ્યું છે કે ગર્ભવતી સ્ત્રી દૂધ સાથે કેસર રીએ તો આવનાર બાળકનો રંગ ગોરો બને છે. તો આ માટે કેટલી માત્રામાં કેસર પીવું જોઈએ.
ઉત્તર: તમારી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. ગર્ભવતી સ્ત્રી અમુક ચોક્કસ વસ્તુ ખાય કે પીએ તેથી બાળકની ચામડીનો રંગ નક્કી થતો નથી. આનો આધાર તો રંગ સૂત્રો પર હોય છે. આમ આવનાર બાળકની ચામડી ગોરી કરવા માટે કેસર પીવાની સલાહ હું આપતો નથી.
સવાલ:મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે. મારી સેક્સલાઈફમાં પ્રોબ્લેમ છે. હું સંભોગ કરું છું ત્યારે બહુ જલદી ક્લાઈમેક્સ પર પહોંચી જાઉં છું. હું મારી પત્નીને સંતોષ આપી નથી શકતો. મારે શું કરવું એની સલાહ આપશો.
જવાબ:લગ્નજીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે. અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ ‘નવરો’ થઈ જાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે. આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે.
ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો.આ માટે કામસૂત્રમાં ત્રણ ઉપાય સૂચવ્યા છે : ઔપરિષ્ઠિકમ (મુખમૈથુન) અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ અથવા વાઈબ્રેટર) અને ઉપમર્દન અથવા પાણિમંથન (હસ્તમૈથુન). તમે પાર્ટનરને સંતોષ આપ્યા પછી યોનિપ્રવેશ કરો.
સવાલ:ફોરપ્લે એટલે શું આ વિશે વિસ્તૃત સમજણ આપશો.જવાબ:ફોરપ્લે એટલે સંભોગ પહેલાંની ક્રિયા. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સંવનનની ક્રિયા. ચુંબન, સ્પર્શ, પરસ્પર ઉત્તેજના થાય એવી વાતચીત અને એકબીજાને ગમે એ વસ્તુ કરવાની ક્રિયા એટલે ફોરપ્લે.
ફોરપ્લે કરવાથી સ્ત્રી દ્રવિત થઈ જશે અને તેના યોનિમાર્ગમાં યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન થશે. આને પરિણામે શિશ્ન યોનિપ્રવેશ કરશે ત્યારે કોેઈ પણ દુખાવા કે તકલીફ વગર અંદર દાખલ થઈ શકશે. સ્ત્રી પણ સામે એટલો જ સારો પ્રતિસાદ આપશે. ઘણી સ્ત્રીઓ યોગ્ય ફોરપ્લે ન થતો હોય તો લિંગપ્રવેશ વખતે દુખાવાની ફરિયાદ કરે છે. આને લીધે તેની સંભોગ પ્રત્યેની મજા કે આનંદ ઊડી જાય છે.
સવાલ:હું ૧૭ વર્ષની છોકરી છું. મારા સ્તન બહુ નાના છે. તમે ઘણા પ્રશ્નના ઉત્તરમાં કસરત કરવાનું જણાવ્યું છે તો એ કસરત કેવી રીતે કરવી એ જણાવશો.
જવાબ:દુનિયામાં આજ સુધી એવી કોઈ દવા નથી શોધાઈ કે જેનાથી માત્ર સ્તન વિકસિત થાય. બ્રેસ્ટની નીચે પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ આવેલા છે. એને વિકસાવવાથી અથવા ટોન-અપ કરવાની કસરત કરવાથી એની સાઈઝમાં વધારો થઈ શકે છે. આ સ્નાયુની સાઈઝ થોડી વધારવા માટે અમુક કસરત કરવી પડે. પહેલાં તમે ઊભાં રહો, બન્ને હથેળીઓ કમર પર રાખો અને જોરથી દબાવો.
તમને છાતીની નીચે થોડું ખેંચાણ જેવું લાગશે જે ભાગમાં ખેંચાણ લાગશે એ પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ છે. આ દબાણ લગભગ પંદર સેકન્ડ સુધી આપવું અને પછી ત્રીસ સેકન્ડ સુધી રિલેક્સ થવું ફરી આ કસરત ચાલુ કરવી. સવાર-સાંજ વીસ વાર આવું કરવાથી છ-આઠ મહિનામાં તમને સ્તનની સાઈઝમાં એક-દોઢ ઈંચનો વધારો થયો હોવાનું અનુભવાશે. એટલું યાદ રાખો કે સ્તનની સાઈઝ વધારવામાં કોઈ ટોનિક, ક્રીમ, તેલ કામમાં આવતા નથી. સૌથી જલદ ઈલાજ છે સ્તન મોટા કરવાની બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરીનો.
સવાલ:હું ૭૦ વર્ષનો તંદુરસ્ત પુરુષ છું. મને હજી સંભોગ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ શિશ્નોત્થાન ન થવાને કારણે હું સંભોગ નથી કરી શકતો. મને ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી કોઈ બીમારી નથી. મારી પત્નીની ઉંમર ૬૦ વર્ષની છે અને તેને પણ સંભોગ કરવાની ઈચ્છા થાય છે. શું મારી પત્ની માટે વાઈબ્રેટરનો ઉપયોગ સહીસલામત ગણાય?
જવાબ:વાઈબ્રેટર અથવા મસાજ સંપૂર્ણપણે સલામત છે. તમે બેટરીથી ચાલતું વાઈબ્રેટર ખરીદજો, કેટલાંક વાઈબ્રેટરો જુદી જુદી સ્પીડ ધરાવતાં હોય છે, જેનાથી ઉત્તેજનાનો સ્તર વધારી શકાય છે. મોટાભાગની સ્ત્રીઓને એનાથી ખૂબ સંતોષ મળે છે. પરંતુ આ સાધનનો ઉપયોગ સાવધાનીથી કરવો. જડભરતની જેમ નહીં.
સવાલ:હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. બે વર્ષ સુધી સંતાનની ઇચ્છા ન હોવાથી હું ગર્ભનિરોધક ગોળી લઉં છું. આ ગોળી લેવાને કારણે સેક્સ પ્રત્યેની મારી રૂચિ ઘટી ગઇ છે. મારા પતિ આ માનવા તૈયાર નથી. શું ગર્ભ નિરોધક ગોળીની આવી આડઅસર થાય છે.
જવાબ:કેટલાક કિસ્સામાં આમ થઇ શકે છે. ગર્ભ નિરોધક ગોળીથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર એવા પુરુષોના હાર્મોન ટેસ્ટેસ્ટેરોનમાં ઊણપ આવી શકે છે. આ કારણે સેક્સમાં રૂચિ ઘટી જાય છે. તમારી પતિને સમજાવી તેમને નિરોધનો ઉપયોગ કરવાનું કહી તમે ગોળી બંધ કરો. અથવા તો ડૉક્ટરને મળી તેમની સલાહ લો.સવાલ:એઈડ્સથી બચવા નિરોધ સિવાયની કઈ દરકાર રાખવી જોઈએ? લિંગ પર ચીરા પડયા હોય અને મુખમૈથુન કરાવીએ તો એઈડ્સનો ચેપ લાગવાની શક્યતા ખરી.
જવાબ:કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ એ એઈડ્સને નોતરું આપવા જેવું છે. એવી વ્યક્તિ સાથે સંભોગ કરવાથી દૂર ન રહી શકાતું હોય તો નિરોધ એ એઈડ્સથી બચવાનો એકમાત્ર ઉપાય છે.
એનો બીજો કોઈ વિકલ્પ નથી.જો તમારા લિંગ પર ચીરા પડયા હોય તો નિરોધ પહેરીને મુખમૈથુન કરાવવું બહેતર રહેશે. હવે તો બજારમાં વિવિધ સુગંધ અને સ્વાદવાળા નિરોધ મળે છે. ધારો કે તમે એ પહેર્યા વિના મુખમૈથુન કરાવો અને તમને એઈડ્સ થયો હોય તો સામેવાળી વ્યક્તિને એનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છ
એ જ રીતે સામેવાળી વ્યક્તિના મોઢામાં ચાંદા પડયાં હોય અને તમારા લિંગ પર ચીરા પડયા હોય એ સમયે પ્રવાહીની આપ-લે થાય તો એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નકારી ન શકાય.જો તમને લિંગ પર કાપા પડતા હોય તો કેન્ડિડ-બી કે બિટામિલ-જીએમ બેમાંથી કોઈપણ એક મલમ ચાર-પાંચ દિવસ સુધી લગાવો અથવા ચમેલીનાં ફૂલનું તેલ લગાવો તો આ તકલીફમાંથી મુક્ત થઈ જશો. ત્યારબાદ મુખમૈથુન કરાવશો તો તમે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશો અને એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નહીંવત્ બની જશે.
સવાલ:હું ૨૮ વરસની છું. મારા લગ્નને પાંચ વરસ થયા છે. પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમાગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી. આ કારણે હું ઘણી ટેન્શનમાં છું. અધુરામાં પૂરું હું ગર્ભવતી છું. મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.
જવાબ:સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો. તેમજ તમારી શારીરિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે. ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ગર્ભવતી છો. આઆ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે. હવે તમારી સાથે તમારા સંતાનનો પણ વિચાર કરવાનો છે. કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.
સવાલ:હું ૨૫ વરસની છું. મારા અરેન્જ્ડ મેરેજ છે. મારા લગ્નને એક વરસ થયું હોવા છતાં અમારી વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ સ્થપાયો નથી. મારા પતિ સાથે વાત કરું તો તેઓ આ વાત ટાળી દે છે. હું મારા પતિને ઘણો પ્રેમ કરું છું. તેઓ પણ ઘણા પ્રેમાળ છે. તેઓ હસ્તમૈથુન કરતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.
જવાબ:શક્ય છે કે તેઓ સેક્સયુઅલ સંબંધ બાંધવામાં અસમર્થ હોય અને આ વાત તમને કેવી રીતે જણાવવી એ તેઓ સમજી શકતા નહીં હોય. તેમને કોઇ ગંભીર સમસ્યા હોવી જોઇએ. જેની સારવાર જરૂરી છે. આમા અનુમાન કરવાને બદલે સમય ન ગુમાવતા તબીબી સહાયની જરૂર છે. તેમની સમસ્યા શારીરિક કે માનસિક હોઇ શકે છે જેનો ઇલાજ થતા જ બધુ સામાન્ય બની જશે.
સવાલ:હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. પરંતુ અમને આમા સફળતા મળી નથી.
સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ:તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.
સવાલ:હું ૧૯ વરસની છું. મને સ્વપ્નદોષની સમસ્યા સતાવે છે. છેલ્લા એક વર્ષથી હું આ સમસ્યાથી પીડાઉ છું. પહેલા મને હસ્તમૈથુનની આદત હતી. જે મેં છોડી દીધી છે. મારી આ સમસ્યા દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી.જવાબ;સ્વપ્નદોષ એ મૈથુનનો જ એક પ્રકાર છે. તમને કોઇ બીમારી નથી. ચિંતા કરવાની જરૂર નથી. હસ્તમૈથુનની આદત હતી ત્યારે તમને સ્વપ્નદોષ થતો નહોતો. આ આદત બંધ કરી દેતા મનનો આવેગ સ્વપ્નદોષ દ્વારા દૂર થાય છે. આ સમસ્યા નથી અને આની કોઇ દવા નથી.
સવાલ:હું ૩૧ વરસની ડિવોર્સી છું. છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું. મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી. પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી. તે મને છોડી દેશે એનો મને ડર છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ:સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા. આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી. આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે.
હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો. તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી. તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.
સવાલ:હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ:નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.
સવાલ:હું ૧૬ વરસની છું. ૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી. આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે. પરંતુ હું આમ કરી શકતી નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.જવાબ:આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી.
સવાલ: હું ૧૮ વરસની છું. માસિક નજીક આવે ત્યારે મારો સ્વભાવ ચીડચીડો બને છે. બહારગામ જવાનું હોય ત્યારે આ સમસ્યા વધુ વકરે છે. મારું માસિક પણ અનિયમિત હોવાથી હું પ્રવાસની પૂર્વ યોજના પણ બનાવી શકતી નથી. માસિક લંબાવી શકાય એવી કોઈ પદ્ધતિ છે ખરી.
જવાબ: પ્રોજેસ્ટોરોન ગોળીઓ લઈને તમે તમારું માસિક લંબાવી શકો છો. આ બાબતે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય દવા લો. આ દવા માસિક આવે એના પહેલા છ-સાત દિવસ પૂર્વે શરૂ કરવી પડે છે.અને પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રાખવી પડે છે. ગોળી બંધ કર્યાંના સાત દિવસ પછી માસિક આવે છે. આ ઉપરાંત તમારે તમારા અનિયમિત માસિકની સમસ્યા માટે ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે.
સવાલ: મારા બન્ને પગમાં સતત દુ:ખાવો રહે છે. ખાસ કરીને રાત્રે આ દુ:ખાવો અસહ્ય હોય છે. આ કારણે મને બેચેનીનો અનુભવ થાય છે. અને આખી રાત આમતેમ પગ ફેરવીને પસાર કરું છું. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ: તમને ‘રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ’ હોવાની શક્યતા છે. આ સમસ્યાથી પીડાતા લોકોને પગમાં તીવ્ર ઉત્તેજના થાય છે અને પગ આમ-તેમ ફેરવે નહીં ત્યાં સુધી રાહત મળતી નથી. કેટલાક આ સમસ્યા પર જળ ચિકિત્સાનો ઉપાય અજમાવે છે. બન્ને પણ વારા ફરતી ઠંડા અને ગરમ પાણીમાં નાખી પગ સુધી પહોંચતા રક્ત અને વાયુ સંબંધી આપૂર્તિને સુધારી શકાય છે. આ ચિકિત્સાથી થોડો આરામ મળે છે.
આ ઉપરાંત ડૉક્ટરની સલાહ લઈ વિટામીનની દવાઓ લઈ શકાય છે. આ સમસ્યા મોટે ભાગે મધ્યમ વયની મહિલાઓમાં ચિંતા, ટેન્શન, લો-બ્લડ પ્રેશર તેમજ ખરાબ રક્ત જેવા કારણોને લીધે જોવા મળે છે. તમે સંતુલિત આહાર લેવાનું રાખો. તેમજ નિયમિત વ્યાયામ કરી માનસિક તાણથી દૂર રહો.
સવાલ:મેં સેક્સના ઉપકરણો વિશે ઘણું સાંભળ્યું છે. એ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. જવાબ:સેક્સ ઉપકરણો સેક્સ ટોયસ નામે પણ ઓળખાય છે. વર્ષોથી તેનો ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક વરસમાં તેનું મશીનીકરણ થઈ ગયું છે. સિન્થેટીક અને વૈજ્ઞાાનિક દ્રષ્ટિથી માન્ય લિંગ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્ટીમ્યુલેટર વાઈબ્રેટર્સ તેમજ સેક્સ ઉપકરણો પણ મોજુદ છે. પરંતુ આવા ઉપકરણો વાપરવા કરતા પ્રાકૃતિક રૂપે સેક્સ માણવું યોગ્ય છે. એકલા હો તો તમે હસ્તમૈથુનનો સહારો લઈ શકો છો. સેક્સ ટોયસનો ઉપયોગ ડૉક્ટરની યોગ્ય સલાહ લીધા પછી જ કરવો જોઈએ.
સવાલ:હું ૨૫ વરસની નવ પરિણીત છું. છેેલ્લા છ મહિનાથી અને નિયમિત સેક્સ કરીએ છીએ પરંતુ મને ચરમ સુખનો અનુભવ થતો નથી. આ વિશે વિસ્તુત માહિતી આપવા વિનંતી.
જવાબ:ઘણી મહિલાઓને આ સમસ્યા સતાવે છે, પરંતુ ચરમ સુખને સમજવું તેમજ તેને સમજાવવાનું કામ મુશ્કેલ છે. સંભોગ દરમિયાન ઘણી મહિલાઓને આ અનુભવ થાય છે, પરંતુ ઘણી મહિલાઓને આ અનુભવ થતો નથી, પરંતુ આનો સંબંધ સફળ સેક્સ સાથે નથી. ક્યારેક વધુ સમય સુધી હસ્ત મૈથુન કરવાથી પણ આ અનુભવ થાય છે. દર વખતે સેક્સ દરમિયાન આ અનુભવ થવો આવશ્યક નથી. આ એક એવી અનુભૂતિ છે જે સમયે અને પ્રેક્ટિસથી જ મળે છે.