મારું પેલું અંગ ખુબજ નાનું છે, શું એની સાઇઝ વધારવા માટે કોઈ ઉપાય છે? મને જણાવો?…..

સવાલ.હું 18 વર્ષનો છું અને યુરિન કરતી વખતે હું કિગલની મેથડ પ્રમાણે સ્ટોપ એન્ડ સ્ટાર્ટ કરી રહ્યો છું. હું નાનો હતો ત્યારે હું યુરિન પાસ કરવાનું વચ્ચેથી જ સ્ટોપ કરતો ત્યારે મને પે-નિસમાં બળતરા થતી. હવે બળતરા તો બિલકુલ નથી થતી પણ મને યુરિન પાસ કરવામાં વધુ સમય લાગે છે. બધું બરાબર છે ને?
જવાબ.કોઈ પ્રોબ્લેમ નથી. તમે બિલકુલ સ્વસ્થ છો. આ નોર્મલ છે અને ટેન્શન ના કરો.
સવાલ.મારે જાણવું છે, કે માસ્ટર-બેશન કરવું તે બીમારી છે? મને માસ્ટરબેશન કરવાથી લઘુતાગ્રંથિ આવી ગઇ છે, તો તેના કારણે કરિયર કે ભણવા પર કોઇ અસર થઇ શકે?.
તો હું માસ્ટર-બેશન બંધ કરું કે એન્જોય કરવા શું કરું? મને માસ્ટર–બેશન કર્યા બાદ દુઃખ થાય છે, મને લાગે છે કે હું કંઇ ખોટું કરી રહ્યો છું તો મારી આ મૂંઝવણ દૂર કરો અને યોગ્ય જવાબ આપો.
જવાબ.ભાઇ, તમારો જ ફક્ત આ વિચાર નથી, અનેક લોકો માસ્ટર-બેશનને એક બીમારી માને છે, પરંતુ માસ્ટર-બેશન કરવું એ કોઇ બીમારી નથી. માસ્ટર-બેશન કરવાથી તમારા કરિયર પર કોઇ પ્રકારની અસર નહીં થાય. સાથે એક વાત છે કે દરેક વસ્તુ એક મર્યાદામાં હોય.
તેનું ધ્યાન તમે રાખશો તો તમારી લાઇફમાં કોઇ મુશ્કેલી નહીં આવે. તથા ભણવાના સમયે ભણવા પર જ ધ્યાન આપો. માસ્ટર-બેશન કરવું તે કોઇ ખોટી બાબત નથી તેથી તેનાથી દુઃખ લગાડવાની પણ જરૂર નથી. ચિંતા કર્યા વિના તમારા કરિયર પર ધ્યાન આપો.
સવાલ.મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સે-કસ દરમિયાન મારું પે-નિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?
જવાબ.આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો. પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.
સવાલ.મારી ઉંમર 25 વર્ષ છે. મારા લગ્નને 4 વર્ષ થઈ ગયા છે, અમારે બાળક જોઇએ છે. પત્ની સાથે સે-ક્સ વખતે ક્લાઈમેક્સ પછી બધો ડિસ્ચાર્જ વજાઈનામાંથી બહાર નીકળી જાય છે. મને લાગે છે કે એના કારણે પત્ની પ્રેગ્નન્ટ થઈ શકતી નથી, તો મારે શું કરવું જોઇએ.
જવાબ.સામાન્ય રીતે જો પતિ-પત્નીની વજાઈનામાં ક્લાઈમેક્સ પછી સીમન ડિસ્ચાર્જ કરે તો પ્રેગ્નન્સી થઈ જ જાય છે. શુક્રાણુઓ ખૂબ જ વેગથી વજાઈનામાંથી ગર્ભમુખમાં થઈ ગર્ભાશયમાં પહોંચી જાય છે. ત્યાંથી ફેલોપિયન ટયૂબ સુધી પણ પહોંચી જાય છે.
તમારા કેસમાં એમ ન થતું હોય તો બે કારણ હોઈ શકે. પત્નીની વજાઈના એસિડીક હોવાથી શુક્રાણુઓ નબળા પડી મૃત્યુ પામી શકે. બીજું, તમારા શરીરની ખામીના કારણે નબળા અને વિકૃત શુક્રાણુ બનતા હોય એ પણ શક્ય છે.
શરૂઆતમાં એક અખતરો કરી જુઓ, સે-ક્સ માટે જેને મિશનરી પોઝિશન કહે છે એ આસન અજમાવો. ક્લાઈમેક્સ આવે અને ડિસ્ચાર્જ થાય એ પછી દસેક મિનિટ એ જ સ્થિતિમાં સ્થિર રહો.
એમ કરવાથી સીમન બહાર નીકળશે નહીં.પત્ની માસિક ધર્મથી ૫રવારે એના નવમા દિવસથી ૧૨મા દિવસ દરમિયાન રોજ સે@કસ કરો.ત્રણ-ચાર મહિના આ પ્રયોગ કર્યા છતાં પત્ની પ્રેગ્નન્ટ ન થાય તો ગાયનેક ડોક્ટરને બતાવવું પડશે.
સવાલ.સર મારી ઉંમર 18 વર્ષ છે. મારું પેનિસ ઉત્તેજિત થાય છે, ત્યારે તે ડાબી બાજુ વળેલું હોય છે. મને ડર છે કે આ સીધું કઇ રીતે કરી શકાય? અને જો તેના કારણે ભવિષ્યમાં સે-ક્સલાઇફમાં કોઇ મુશ્કેલી થાય ખરી? હું દિવસમાં ચારથી પાંચ વખત માસ્ટર-બેશન કરું છું તો તેના કારણે તો પે-નિસ વળી નહીં ગયું હોય ને?
જવાબ.ઘણા છોકરાઓને આ સમસ્યા રહે છે, જે સામાન્ય છે. ઘણી વખત એક જ પરિસ્થિતિમાં રોજ સુવાના કારણે પણ આ સમસ્યા થતી હોય છે. તેનો અર્થ એ નથી કે તમારી સે-ક્સલાઇફમાં મુશ્કેલી થશે.
આ ઉપરાંત તમે જે માની રહ્યા છો કે માસ્ટરબેશન કરવાના કારણે તમારું પેનિસ વળી ગયું છે, તે વાત સાચી નથી.માસ્ટર-બેશનના કારણે આમ ન થાય, આ ફક્ત તમારો ભ્રમ છે.
તમારી ઉંમર નાની છે, તેના કારણે તમારા મનમાં આ પ્રકારના વિચાર આવે તે સ્વાભાવિક છે, પરંતુ ચિંતા ન કરો. તમારી સે@ક્સલાઇફમાં કોઇ પ્રોબ્લેમ નહીં થાય.છતાં જરૂર જણાય તો તમે સે@ક્સોલોજીસ્ટની સલાહ લઇ શકો છો.
સવાલ.હું મારા લિં-ગના લંબાઈને લઈને ખૂબ જ ચિંતિત છું. શું તેનું કદ વધારી શકાય?
જવાબ.ઘણી વખત પુરુષોમાં તેમના લિં-ગની લંબાઈને લઈને ઘણો અસંતોષ જોવા મળે છે. આજે ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનના યુગમાં ભ્રામક જાહેરાતોની કમી નથી, જેના કારણે પુરૂષો અવારનવાર પોતાના લિં-ગની સાઈઝ વધારવાની જાળમાં ફસાઈ જાય છે અને ગેરમાર્ગે દોરાતા રહે છે.
દુનિયામાં કોઈપણ વ્યક્તિ તેની લિં-ગ લંબાઈ વધારવા માટે ક્રીમ, દવા, તેલ અથવા પંપ સાથે આવતું નથી. આવી કોઈપણ જાહેરાત ભ્રામક છે અને તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ.
ઓપરેશન દ્વારા જ લિં@ગની લંબાઈ વધારી શકાય છે. આ ઓપરેશન 2-3 કલાક સુધી ચાલે છે અને તેના દ્વારા લિં@ગની લંબાઈ એકથી ચાર ઈંચ સુધી વધારી શકાય છે.પરંતુ અહીં હું એક ખાસ વાત કહેવા માંગુ છું કે તમારે આ ઓપરેશનની જરૂર નથી.
જો તમે આ ઓપરેશન કરાવો તો પણ વિશ્વાસ રાખો કે તમારા પાર્ટનરને જે આનંદ મળે છે તેમાં કોઈ ફરક નહીં પડે. તમારા શારી-રિક આનંદને પણ આનાથી અસર થશે નહીં.
તે એક પ્રકારનો માનસિક સંતોષ આપે છે, પરંતુ તમે જરૂર અનુભવો છો કારણ કે તમે ગેરસમજ કરી છે કે લિં-ગના કદને જા-તીય આનંદ સાથે કોઈ લેવાદેવા નથી. લિં-ગના કદ સાથે કોઈ લેવાદેવા નથી.
આ એક એવો મોટો ભ્રમ છે જે અનાદિ કાળથી માણસોની માનસિક શાંતિને ખલેલ પહોંચાડતો આવ્યો છે. ભ્રામક જાહેરાતો આ ચિંતા અને ગેરસમજનો લાભ લે છે. માનવ જાતિ જેટલી જૂની છે, પ્રશ્ન એ છે કે શું લિં-ગની કદથી સે-ક્સના આનંદમાં ફરક પડે છે.
આ પ્રશ્ન અંગે પુરુષોને હંમેશા તમામ પ્રકારની શંકાઓ અને ગેરમાન્યતાઓ હોય છે.દરેક પુરૂષના મનમાં એક વિચાર આવે છે કે તેના લિં-ગની સાઈઝ અન્ય પુરૂષો કરતા નાની છે. તે હંમેશા આ પ્રશ્નને લઈને ચિંતિત રહે છે અને ઘણા કિસ્સાઓમાં ઈન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી પણ પીડાય છે.
આમાં બ્લુ ફિલ્મોનો પણ મોટો રોલ છે.બ્લૂ ફિલ્મોના હીરોને એક્શનમાં જોઈને પણ પુરુષોમાં હીનતાનો અહેસાસ થાય છે.જો કે ફિલ્મોમાં એવું બતાવવામાં આવે છે કે હીરો એક સાથે દસ ગુંડાઓને મારી નાખે છે, તે લાર્જર ધેન લાઈફ હોય છે, પણ એ સાચું નથી.
એ જ રીતે વસ્તુઓ બ્લુ ફિલ્મોમાં બતાવવામાં આવે છે તે પણ સામાન્ય પ્રવૃત્તિઓ નથી. એકસાથે દસ ગુંડાઓને મારનાર હીરો સાથે આપણી સરખામણી કરીને આપણે નીચું નથી અનુભવતા, કારણ કે આપણે જાણીએ છીએ કે તે સાચું નથી.
તેવી જ રીતે, બ્લૂ ફિલ્મોમાં બતાવવામાં આવતી વસ્તુઓ અને પો-ર્ન સ્ટાર્સની ગતિવિધિઓ સાથે પોતાની તુલના ન કરવી જોઈએ અને તેના વિશે મનમાં કોઈ પ્રકારની ગ્રંથિ પણ હોવી જોઈએ નહીં.