મહિલાને જોડે દોઢ વર્ષ સુધી મરજી વિરુદ્ધ વારંવાર બનાવી હવસનો શિકાર,એક ગેરેજ માં બોલાવતો અને…

આખા દેશમાં રેપ અને યૌન શોષણની ઘટના બંધ થવાનું નામ લેતા નથી મોટાભાગના પુરુષો મહિલાઓ ને ખરાબ નજરથી જોતા હોય છે જેની અંદર ઘણા પુરુષો તમામ હદો પાર કરી જતાં હોય છે.
ખુબજ ગંદુ કામ કરી બેસે છે આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે.
અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે સુરત માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ.
અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે.
જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં રૂમ ભાડે રાખી પત્ની તરીકે રાખવાના બહાને ગેરેજ સંચાલકે છેલ્લા દોઢ વર્ષથી વારંવાર મરજી વિરૂદ્ધ દૂષ્કર્મ આચર્યાની ત્યકતાએ ફરીયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પકડી લીધો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કેનાલ રોડ પર લલુડી વોકળીમાં રહેતો અને 80 ફૂટ રોડ નજીક સત્યમપાર્ક પાસે ગેરેજ ચલાવતો જતીનગીરી ગોસ્વામી નામના શખસે અગાઉ પાડોશમા રહેતી અને હાલ માલવીયાનગર વિસ્તારમાં ભાડાના રૂમમાં રહેતી.
ત્યકતાને પત્ની તરીકે રાખવાના બહાને વારંવાર મરજી વિરૂદ્ધ શારીરિક સં* બાંધી ઝઘડો કર્યો હોવાનું જણાવતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ વાછાણીએ તપાસ કરતા અગાઉ આરોપી જતીનગીરી અને ફરિયાદી મહિલા પાડોશમા રહેતા હોય બન્નેને ઓળખ થઈ હતી.
ત્યારબાદ મહિલાએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા બાદ આરોપી જતીનગીરીએ તેને મવડી વિસ્તારમાં ઓરડીમાં આગલા ઘરના પુત્ર સાથે રહેતી હોય બે સંતાનોનો પિતા એવા ગેરેજ સંચાલક જતીનગીરીએ દોઢ વર્ષથી લગ્ન વગર સાથે રહેતો.
હોવાનું અને છેલ્લા એક માસથી બન્ને વચ્ચે ઝઘડો થતાં તે તેને મૂકીને નાસી ગયો હોય અને ફોનમાં પણ જવાબ આપતો ન હોવાનું બહાર આવતા પોલીસે આરોપી ગેરેજ સંચાલક જતીનગીરી ગોસ્વામી સામે ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો