મારા પતિનું ઓઝાર ખૂબ મોટું છે,એને મારી યોની ખૂબ નાની,એ સમા-ગમ કરે ત્યારે એવું લાગે છે કે જાણે વેલણ ઘાલી દીધું હોઈ,શુ કરવું?..

સવાલ.હું જે લત્તામાં રહું છું ત્યાં એક આધેડ વયના પુરુષની દુકાન છે હું તેની દુકાનેથી ઉધાર ચીજ વસ્તુઓ લાવું છું અને જરૂર પડે તો ઉછીના પૈસા પણ તે મને આપે છે પરંતુ આના બદલામાં તે મારી સાથે શૈયા સુખ માણે છે.
મારા પતિને આ વાતની ખબર પડશે તો શું થશે એનો ડર પણ મને સતાવે છે મારે બે સંતાન છે હું દેખાવડી છું હું ૩૫-૪૦ વર્ષની છું. મને આ પુરુષ સાથે શરીર સુખ માણવું ગમે છે પણ પતિને ખબર પડશે એનો ડર પણ લાગે છે યોગ્ય સલાહ આપવા વિનંતી.એક મહિલા (સુરત).
જવાબ.આજે નહીં તો કાલે તમારા પતિને આ વાત ખબર પડવાની જ છે આવી વસ્તુ લાંબા સમય સુધી છૂપી રહેતી નથી તમારે પર પુરુષ સાથે જાતીય સુખ પણ માણવું છે અને પતિના ડર પણ છે બે નાવમાં સવાર થઇ સફર કરવાની આદત જોખમી છે.
આ પુરુષ બીજા સાથે યૌન સંબંધ રાખતો હશે અને ન કરે નારાયણ તેને એઇડ્સ થશે તો તમોને પણ આનો ચેપ લાગવાની શક્યતા છે એક જ સાથી સાથે શૈયા સુખ માણવાની ભલામણ કરવામાં આવે છે.
એ તો તમને ખબર જ હશે આથી આ પુરુષ સાથે સંબંધ તોડી તમારા પતિ સાથે સુખ માણવાનો પ્રયાસ કરો તેની દુકાનેથી ઉધાર સામાન અને પૈસા લેવાનું બંધ કરો તમારા લત્તામાં ઘણી દુકાન હશે એમાંની એક દુકાનમાંથી માલ-સામાન લેવાનું રાખો.
સવાલ.મારી યોનિમાર્ગ બહુ નાની છે જ્યારે મારા પતિનું લિં-ગ ઘણું મોટું છે તેને મારી સાથે પેનિટ્રેટિવ સે** કરવામાં મુશ્કેલી પડે છે આ સમસ્યાના ઉકેલ માટે આપણે શું કરવું જોઈએ?શું તમે કોઈ પગલાં સૂચવી શકો છો?
જવાબ.યો*નિમાર્ગને એક્સપાન્ડ કરીને બાળકને જન્મ આપવો તે કેટલું ફ્લેકિસબલ છે તમારે ગાયનેકોલોજિસ્ટ પાસે જવાની જરૂર છે જે તપાસ કરશે અને તમને વિગતવાર જણાવશે કે સમસ્યા શું છે.
સવાલ.હું 19 વર્ષનો છું મારી સગાઇ થયે છ વર્ષ થયા છે મેં મારી ભાવિ પત્નીને પહેલી વાર જોઇ ત્યાંરથી જ તે મને પસંદ નથી પરંતુ મારા ઘરવાળા તેને પસંદ કરે છે કેટલીક વાર મને આપઘાત કરવાનો વિચાર આવે છે મારે શું કરવું તે જણાવવા વિનંતી.એક યુવક (મામવાડા)
જવાબ.આપઘાત કરવાનો વિચાર છોડી દો આપઘાત કરવો એ કાયરતાની નિશાની છે અને તમે કાયર નથી એમ હું ધારું છું અને આમપણ ભગવાને આપેલી અમુલ્ય જિંદગીનો અંત લાવવાનો આપણને કોઇ અધિકાર નથી.
તમે તમારા પરિવારને સમજાવવાનો પ્રયાસ કરો હજુ તમારી ઉંમર ઘણી નાની છે આ યુવતી તમને કેમ ગમતી નથી? કોઇ વ્યક્તિને પરખવા માત્ર બાહ્ય સૌંદર્ય પૂરતું નથી આંતરિક સૌંદર્ય પણ મહત્વનું છે.
તમને એ યુવતી પસંદ ન હોય તો તમારા વડીલોને તમારા મનની વાત નિઃસંકોચ જણાવો કારણ કે આ યુવતી સાથે તમારે જિંદગી પસાર કરવાની છે આથી આ મહત્વનો નિર્ણય પણ તમારે જ લેવો પડશે ચારે બાજુની પરિસ્થિતિ પર વિચાર કરી આ નિર્ણય લેજો તમારે કારણે કોઇ નિર્દોષની જિંદગીને નુકસાન ન થાય એ વાતનો ખ્યાલ રાખજો