હું કપડાં વગર બિસ્તર પર પડી રવ તો પણ પતિ મારી જોડે નથી આવતો,મારે હવે શું કરવું મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈ.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

હું કપડાં વગર બિસ્તર પર પડી રવ તો પણ પતિ મારી જોડે નથી આવતો,મારે હવે શું કરવું મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈ..

આજકાલ પ્રેમ પ્રકરણના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે અને અમુક એવા કિસ્સાઓ પણ આપણી સમક્ષ આવતા રહે છે અને આજકલ નાના નાના છોકરાઓ પણ પ્રેમ ના લફડાઓમાં ફસાઈ જાય છે.

તો ક્યારેક પરણિત લોકો પણ યુવતીઓ ના લફડાઓ માં પડી જાય છે ત્યારે અહીંયા એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ શું છે.

Advertisement

સમગ્ર મામલો અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીના લગ્નના બે જ વર્ષમાં ભંગાણ પડ્યું હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે યુવતીની સાસુ તેને કામ બાબતે અને અન્ય બાબતોને લઇને ત્રાસ આપતી હતી સાથે તેનો પતિ પણ તેને ત્રાસ આપતો હતો યુવતી તેના પતિને કોઇ વાત કરે તો તેનો પતિ સાંભળતો નહીં.

અને તેને ઇગ્નોર કરતો હતો યુવતીનો પતિ જયપુર મિત્રો સાથે દર શુક્રવારે જવાનું કહી દિલ્હી જતો અને અલગ-અલગ યુવતીઓ સાથે પાર્ટી કરી ફરવા જતો હતો યુવતીને ફોન પણ તેનો પતિ ન કરતો અને તમામ સોશિયલ મીડીયા પર તેને બ્લોક કરી દેતો હતો.

Advertisement

યુવતીનો પતિ બેડરૂમમાં પણ નહોતો જતો અને યુવતીને ઘરમાંથી નીકળી જવા સતત દબાણ કરતો હતો આ બધી બાબતોથી કંટાળીને યુવતીએ અરજી આપી હતી જે અરજી આધારે પોલીસે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ઇસનપુરમાં રહેતી 29 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2020માં થયા હતા.

લગ્ન બાદ તે તેના સાસરે રહેવા ગઇ હતી લગ્નના છ મહિના બાદથી સાસુએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ અને યુવતી કોઇ પણ રસોઇ બનાવે તો તેની સાસુ કાચું બનાવ્યું છે રસોઇ બનાવતા આવડતી નથી તેમ કહીને બબાલ કરતી હતી.

Advertisement

યુવતીની ફોઇ સાસુ પણ ત્યાં નજીક રહેતી હોવાથી આ યુવતીના સાસરે આવીને આને શું જોઇને લગ્ન કરાવ્યા છે આને કંઇ આવડતું તો નથી કહીને ઝઘડા કરાવતી હતી યુવતી આ બધા ત્રાસથી કંટાળી મન હળવું કરવા પતિને વાત કરે તો પતિ પણ વાતો સાંભળતો નહીં.

અને બધું ઇગ્નોર કર તેમ કહી વાતો ટાળી દેતો હતો વર્ષ 2021માં યુવતીની તબિયત બગડતા સાસુએ સારવાર કરાવવાની જગ્યાએ આ તો પહેલેથી જ માંદી રહે છે તેમ કહી ત્રાસ આપ્યો હતો.

Advertisement

યુવતીનો પતિ દર શુક્રવારે મિત્રો સાથે જયપુર જવાનું કહી દિલ્હી જતો રહેતો અને ત્યાંથી અન્ય સ્ત્રીઓ સાથે ફરવા જતો અને પાર્ટી કરતો હતો જ્યારે આ યુવતી સાથે કોઇ પણ પ્રકારની વાતો કરતો નહોતો જે વાત યુવતીએ તેના સસરા સહિતના લોકોને કરી.

તો તે લોકોએ આને પિયર મોકલી દો કહીને ત્રાસ આપ્યો હતો આટલું જ નહીં યુવતીનો પતિ તો યુવતી સાથે વાત પણ નહોતો કરતો બેડરૂમમાં પણ નહોતો જતો અને ઘરેથી નીકળી જવાનું કહી યુવતીને ત્રાસ આપતો હતો.

Advertisement

યુવતીનો નંબર પણ તેના પતિએ બ્લોક કરી દીધો હતો બાદમાં સામાજીક મિટીંગ મળી હતી જેમાં યુવતીના પતિને સુધરવા છ મહિનાનો સમય જોઇશે તેમ કહ્યા બાદ પણ તે તેની સાથે વાત નહોતો કરતો.

જેથી યુવતીએ અલગ-અલગ એકાઉન્ટ સોશિયલ મીડિયા પર બનાવી પતિ સાથે વાત કરવા પ્રયાસ કર્યો પણ તેનો પતિ તેને બ્લોક જ કરી દેતો હતો એક દિવસ પતિએ મને તારા પ્રત્યે કોઇ પ્રેમ કે લાગણી નથી તું મારા જીવનમાંથી નીકળી જા તેમ કહી યુવતીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite