કોલેજ માં ભણતી યુવતીઓએ રાત્રે કપડાં કાઢી એવો પ્રયોગો કર્યા કે ઉપર નીચે પરસેવો વળી ગયો..

સવાલ.હું 35 વર્ષની પરિણીતા છું મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાથી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.
જવાબ.તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે. શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે.
તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.
સવાલ.હું 1 વર્ષથી એક છોકરાને પ્રેમ કરું છું. અમે કેટલીય વાર શારી-રિક સં-બંધ પણ બાંધ્યા છે. હવે મારાં લગ્ન બીજા છોકરા સાથે થવાનાં છે.મને ડર છે કે મારા થનારા પતિને પ્રથમ સમાગમમાં રક્તસ્ત્રાવ ન થતા ખબર પડી જશે કે લગ્ન પહેલાં મારા કોઈની સાથે સંબંધ રહ્યા છે.હવે હું શું કરું વિચારીવિચારીને થાકી ગઈ છું.ઘરમાં કોઈની સાથે આ બાબતે હું વાત નથી કરી શકતી. શું લગ્ન માટે ના પાડી દઉં.
જવાબ.લગ્નપૂર્વેના અનૈતિક સંબંધ ભવિષ્ય માટે ચિંતાનું કારણ બને જ છે. તેથી લગ્નપૂર્વે તેનાથી બચવું જોઈએ. જોકે તમે આ ભૂલ કરી ચૂક્યા છો, તેથી તમારી ચિંતા પણ વાજબી છે. પરંતુ લગ્ન કરવાની ના પાડવી એ તેનો ઉકેલ નથી. તેથી લગ્ન કરી લો. પતિને તમારા આ સંબંધો બાબતે ક્યારેય કંઈ ન કહો.
સવાલ.મારી ઉંમર 16 વર્ષની છે.મારા પિતાનો સ્વભાવ ખૂબ જ ગરમ છે.ગુસ્સે ભરાય ત્યારે તેઓ સારા નરસાનું ભાન ગુમાવી બેસે છે.કેટલીક વખત મને મારે છે.કોઈક વાર તો હાથમાં આવે તે વસ્તુ છૂટી મારે છે.તેમને ઘણા સમજાવ્યા પણ તેમનો સ્વભાવ સુધરતો નથી.મારી મમ્મી પણ મારી સાથે સારી રીતે વર્તતી નથી મારે શું કરવું તે સમજાવવા વિનંતી.
જવાબ.ખરેખર તમારી હાલત ઘણી દયનીય છે.અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી હોસ્ટેલમાં રહેવાની ગોઠવણ કરો. શાંતિ ચિત્તે પરિસ્થિતિનો સામનો કરો.શક્ય હોય તો તેમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો ઘર મોટું હોય તો ઘરમાં રહો તેટલો સમય તમારા રૂમમાં જ પસાર કરો.જાનો દિવસ ઘરની બહાર સહેલીઓ સાથે વિતાવો.
સવાલ.મારી ઉંમર 23 વર્ષની છે.મારા લગ્ન થયા નથી છેલ્લાં બે મહિનાથી મને ગાયકોનેકોલોજીસ્ટની સલાહ લીધી છે.તેમની સલાહ અનુસાર કેટલાક ટેસ્ટ પણ કરાવ્યા. પરંતુ આ રિપોર્ટ નોર્મલ આવ્યા. આ પૂર્વે મારે આવી સમસ્યાનો સામનો કરવો પડયો નથી. હમણા હમણા મારું વજન પણ વધ્યું છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.સમસ્યા પ્રથમ વાર જ ઉદ્ભવી છે એટલે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. માનસિક તાણ બીમારી, એન્ટિબાયોટિક્સ, જગ્યામાં ફેરફાર જેવા કારણોસર આમ થઈ શકે છે. થોડો સમય રાહ જુઓ. તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ મુજબ સારવાર ચાલુ રાખો.
સવાલ.હું મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો 22 વર્ષનો વિદ્યાર્થી છું. મારા કોલેજના દિવસોમાં એક વિદ્યાર્થી સાથે મારા શારી-રિક સંબંધ હતા, પરંતુ તે બહુ સંતોષકારક નહોતા. ત્યારથી હું ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી પીડિત છું.
જવાબ.આ પ્રકૃતિની વિચિત્ર રમત છે. સે-ક્સ દરમિયાન પુરુષ હંમેશાં થોડી મિનિટમાં જ સ્ખલિત થઈ જાય છે, જ્યારે સ્ત્રીને ચરમસુખ પ્રાપ્ત કરવામાં સમય લાગે છે.
માનસિક દબાણ હોય તો પણ પુરુષ મોટાભાગે જલદી સ્ખલિત થઈ જાય છે, જ્યારે સ્ત્રી ચરમસુખ પ્રાપ્ત નથી કરી શકતી. તમારી સાથે જે કંઈ થયું એ કોઈ નવાઈની વાત નથી.આ બાબત એ વાતનો સંકેત નથી આપતી કે તમારી જાતીય ક્ષમતામાં કોઈ પ્રકારની ખામી છે.
તમે સગીર છો, તમારા સારા ખોટાનો નિર્ણય જાતે લઈ શકો છો પરંતુ મારી સલાહ એ છે કે આ પ્રકારના જાતીય પ્રયોગ કરવાના બદલે તમે એ સમયની રાહ જુઓ કે જ્યાં સુધી તમે લગ્નના બંધનમાં ન બંધાઈ જાઓ.
સવાલ.મારી ઉંમર 26 વર્ષ છે શું પેનિસની સાઇઝ વધારી શકાય એવી કોઈ ક્રીમ છે ખર.ઇરેક્શનની સ્થિતિમાં મારું પેનિસ ૬ ઈંચનું હોય છે પરંતુ મારી ગર્લફ્રેન્ડ સેટિસ્ફય થતી નથી મને સમજાતું નથી કે તેને કેમ સેટિસ્ફેક્શન થતું નથી?હું તેને કેવી રીતે વધારે સંતોષ આપી શકું મને યોગ્ય જવાબ આપો.
જવાબ.એ સ્પષ્ટતા જરૂરી છે કે તેઓ કઈ બાબતથી સેટિસ્ફય નથી તેના વિશે તમે જણાવ્યું નથી તમે પૂરતું ફેરપ્લે ન કરતા હોવ તો કરવા લાગો તયાર બાદ તમે સે-ક્સ કરો આ ઉપરાંત તમારી ગર્લફ્રેન્ડ સાથે પ્રેમભરી વાત કરો અને સે-ક્સ વિશે ચર્ચા કરો.