ઘરમાં રહેલ એક સામાન્ય ટૂથપેસ્ટથી તમે જાની શકો છો કે , તમે પ્રેગ્નન્ટ છો કે નહીં
માં બનવાનો અહેસાસ પણ દરેક સ્ત્રી માટે જીવનમાં સૌથી વધારે ખુશીની ક્ષણ બની જાય છે. પોતે માં બનવાની છે એ વાતની જાણ માત્રથી તેનામાં ખુશી સમાતી નથી. જોકે એ વાતને કન્ફર્મ કરવા સ્ત્રીઓ અલગ-અલગ ઉપાયો કરતી હોય છે.
બજારમાં અલગ-અલગ ઘણી કંપનીઓની પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ મળે છે, પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે, ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓથી પણ પ્રેગ્નન્સી અંગે જાણી શકાય છે. આમાંની જ એક વસ્તુ છે ટૂથપેસ્ટ. ટૂથપેસ્ટની મદદથી તમે જાણી શકો છો કે, તમે પ્રેગ્નન્ટ છો કે નહીં.
સૌ પ્રથમ તો, ટૂથપેસ્ટની મદદથી પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટે એક સફેદ રંગની ટૂથપેસ્ટ લો.સવારે ઊઠીને પહેલી વાર યૂરીન કરવા જાઓ ત્યારે તેને એક ડિસ્પોજલ ગ્લાસમાં લઈ લો. હવે આ યૂરીનમાં એક મોટી ચમચી ટૂથપેસ્ટ મિક્સ કરી દો.
તેને મિક્સ કરતી વખતે જો કલર બદલાતો જાય તો તમારા પ્રેગ્નન્સ્ટ હોવાના સંકેત છે.આ સિવાય તેમાં ફીણ વળે તો પણ પોઝિટિવ સંકેત છે, પરંતુ કોઇ જ પ્રતિક્રિયા જોવા ન મળે તો તમે પ્રેગ્નન્ટ નથી.આ જોકે ટૂથપેસ્ટ દ્વારા કરેલ ટેસ્ટને 100 % સાચો ન માનવો. ત્યારબાદ ડૉક્ટરની સલાહ જરૂર લેવી.