જાણો હાલ ક્યાં રહે છે ગુજરાતી ફિલ્મોની મહાન નાયિકા સ્નેહલતા, આજે જીવે છે આવું જીવન

ગુજરાતી ફિલ્મોમાં એક સમયે સ્નેહલતા દર્શકોના દિલ પર રાજ કરતા હતા ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડીને દર્શકો ખૂબ જ પસંદ કરતા હતા અનેક સુપર હિટ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સ્નેહલતા છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા અને ફિલ્મોથી દૂર છે તો આજે અમે તમને જણાવીશું.
કે તેઓ આટલો સમય ક્યાં હતા અને હવે કેવું જીવન જીવી રહ્યા છે મળી રહેલી માહિતી મુજબ મૂળ મરાઠી સ્નેહલતા હવે ફિલ્મોથી દૂર રહે છે હવે તેમને ગ્લેમરનો કોઈ મોહ નથી કોઈ પાર્ટી કે ફંક્શનમાં પણ જતા નથી મુંબઈમાં પારિવારિક જીવન જીવી રહ્યા છે થોડા સમય પહેલા સ્નેહલતાએ સુરેન્દ્રનગર વઢવાણ ખાતે એક લગ્ન પ્રસંગે હાજરી આપી હતી.
ગુજરાતી ફિલ્મો ની વાત કરતા હોઈએ અને સ્નેહલતા ની વાત ન આવે તો થોડી ચાલે ગુજરાતી ફિલ્મો ને એક અલગજ જ્ગ્યા એ એક અલગ ઉંચાઈ પર લાવનાર સ્નેહલતા ની પણ એક સમય હતો આજે આપણે વાત કરીશું તેમનાં અંગત જીવન વિશેની તમને જણાવી દઇએ કે આજથી દસ વર્ષ પહેલાના ગુજરાતી ફિલ્મો ચોક્કસ આવે છે.
અને માનસ પર છવાઈ જાય તેવા સેલિબ્રિટીઝ જેમકે નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી હિતેન કુમાર રોમા માણેક અને સ્નેહલતા જ્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરતા હોઈએ ત્યારે આજથી દસ વર્ષ પહેલાના ગુજરાતી ફિલ્મો ચોક્કસ આવે છે.તેમણે પોતાની કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી. આ ઉપરાંત હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું ગુજરાતી ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી આજે પણ તેમને અનેક ફિલ્મો અને ટીવી સિરિયલ્સની ઓફર મળે છે.
પરંતુ હવે તેઓ એક્ટિંગ કરવા માંગતા નથી પરિવારિક જીવન પસાર કરી રહ્યા છે માનસ પર છવાઈ જાય તેવા સેલિબ્રિટીઝ જેમક%A