જાણો ગુજરાતી કલાકારો ના સ્ટાઇલિશ દીકરાઓ વિશે,આવી લાઈફ જીવે છે….

ઘણા લોકો પોતાની મહેનતથી ખુબ આગળ જાય છે માયા ભાઈ પણ એક વખત છકડો ચલાવતા હતા પરંતુ પોતાની કલા થી સૌનું દિલ જીતી આજે કલાકારો ની દુનીયા મા ખુબ મોટું નામ છે.
ત્યારે આપણે આજે વાત કરીશુ તેના દિકરા ની આપણે સૌ કોઈ જાણીએ છે કે પ્રખ્યાત કલાકારો નાં સંતાનો ની લાઈફ સ્ટાઇલ ખૂબ જ અલગ હોય છે જેને જોતા તમે પણ ચોંકી જશો.
કે આખરે સારા સારા હિરો ઞપણ જેવી જિંદગી નોહતા જીવતા એવું જીવન જીવી રહ્યા છે ખરેખર માયાભાઈ નું જીવન ખૂબ જ સઘર્ષ ભરેલું હતું અને તેમને આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરીને પોતાની આપમેળે ગુજરાતનાં લોકપ્રિય કલાકાર બન્યા.
આજે તેમનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરતું દેશ વિદેશમાં એટલું જ મહત્વનું છે આપણે સૌ કોઈ જાણીએ છે કે માયાભાઈ લોકડાયારા નાં કલાકાર બન્યા એ પહેલાં એમને અનેક મહેનતો કરવી પડી છે.
ત્યારે આ મુકામે પોહચ્યાં છે અને આજના સમયમાં એમની પાસે ઘણી સંપત્તિના માલીક છે ત્યારે તેમનો સુપત્ર જયરાજ નું જીવન ખૂબ જ વૈભવીશાળી જીવન જીવે છે તેમના દીકરાનો જન્મ 22 મે નાં રોજ ભાવનગર ખાતે જ થયેલ છે.
આજે તેમનું જીવન ખૂબ જ વૈભવશાળી પૂર્વક જીવી રહ્યા છે તેઓ ખાસ કરીને સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને તમે જોઈ શકો છો કે તેમનું જાહેર જીવન લોકસેવામાં એટલું જ સમર્પિત છે.
જેટલું તેઓ પોતાની જિંદગી મોજ થી જીવી રહ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ ભાજપ પાર્ટી સાથે જોડાયેલ છે અને તેઓ લોક કલ્યાણ અર્થે કાર્યરત છે એક તરફ પિતા લોકડાયારા નાં હાસ્ય કલાકાર છે.
ત્યારે એ વારસો તેમને નથી મળ્યો પરતું તેઓ પોતાના પિતાના ડાયરામાં અવશ્ય હોય છે કીર્તિદાન ગઢવી સંગીત દુનિયામાં આગળ ન વધે તેવું તેમના માતા પિતા ઇચ્છતા હતા.
કારણ કે ડાયરાના કલાકારોથી કાયમી ઘર ન ચાલી શકે આ પ્રકારનો ભય સતાવતો હતો પરંતુ કીર્તિદાન ગઢવી માટે સંગીત એ જ એમની દુનિયા હતી અને તેઓ એ તરફ મન મક્કમ કરી આગળ વધતા ગયા.
એક બાદ એક ગામ શહેર દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવતા ગયા કીર્તિદાન ગઢવીએ વર્ષ 2003 માં સોનલબેન સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2006 માં તેઓ રાજકોટમાં સ્થાયી થયા હતા.
અને આ સમયે તેમનો મોટો પુત્ર કૃષ્ણ માત્ર 8 માસનો હતો આમ છતાં સોનલબેને ઘરની બધી જવાબદારી ઉઠાવી કીર્તિદાન ગઢવીને સંગીત ક્ષેત્રે આગળ વધવા સંપૂર્ણ સહયોગ કર્યો હતો કીર્તિદાન ગઢવી માટે સંગીત એ દુનિયા છે.
દુનિયામાં એક બાદ એક ડગ આગળ વધતા દેશ અને દુનિયામાં નામના મળ્યા બાદ વર્ષ 2018 માં તેમના ઘરે બીજા પુત્રનો જન્મ થયો હતો સંગીતની દુનિયામાં હૃદય એટલે કે રાગ હોય છે.
આ માટે જ કીર્તિદાન ગઢવીએ તેમના બીજા પુત્રનું નામ રાગ રાખ્યું છે રાજ ખૂબ જ નાનો અને મસ્તીખોર છે જે બાદ વાત કરીએ અન્ય ડાયરા અને લોકગીત ક્ષેત્રે જાણીતા કલાકારના બાળકો વિશે તો રાકેશ બારોટ જે એક દીકરીના પિતા છે.
તેમની દીકરીનું નામ દૂર્વા છે જે ખૂબ જ રૂપાળી અને માસૂમ અને મસ્તીખોર છે દૂર્વાની ઉંમર હાલમાં ખૂબ જ નાની છે જીગ્નેશ કવિરાજ તેમના ચાહકો માટે અવનવા ગીતો લઈને આવતા હોય છે તે ગીતો તેમના ચાહકોને ખુબજ પસંદ આવતા હોય છે.
જીગ્નેશ કવિરાજના ગુજરાતમાં તો ચાહકો છે જ પરંતુ તેમના ચાહકો બીજા રાજ્યોમાં પણ છે જીગ્નેશ કવિરાજની અમુક એવી તસવીરો જોવા મળેલી છે તે વિદેશમાં પણ પ્રોગ્રામ કરવા જતા હોય છે.
વિદેશમાં પણ તેમના ચાહકો હોય છે જીગ્નેશ કવિરાજ રાસગરબાના પ્રોગ્રામમાં વધારે જોવા મળતા હોય છે અને તે તેમના આલબમ સોન્ગ થી વધારે પ્રખ્યાત થયા છે જાણીતા ગાયક એક દીકરી અને એક દીકરાના પિતા છે.
તેમના દીકરાનું નામ જયવિર છે જેની ક્યૂટનેસ તૈમુર કે અન્ય બોલીવુડ કલાકારના સંતાનો ને પણ ટક્કર મારે તેવી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા અને ગાયક કલાકાર એવા.
વિક્રમ ઠાકોર નો જન્મ 1 એપ્રિલ ૧૯૮૪ના રોજ ગાંધીનગરની આર પાસે આવેલા એક નાનકડા ગામ ફતેહપુરા માં એક ખેડૂત પરિવારમાં થયો હતો જ્યારે વાત કરીએ તો તેમના પિતાનું નામ મેલાજી ઠાકોર હતો.
અને જે વ્યવસાય એ ખેડૂત છે જ્યારે વિક્રમ ઠાકોરના બે ભાઈઓ પણ છે જેનું નામ ઇશ્વરભાઇ ઠાકોર અને જીવરાજભાઈ ઠાકોર છે વાત કરીએ તો વિક્રમ ઠાકોરને બાળપણથી જ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનો ખૂબ જ અનેરો શોખ રહ્યો છે.
તેમજ વિક્રમ ઠાકોરને બાળપણથી જ વાંસળી વગાડવાનો પણ એક સુંદર શોખ રહેલો છે ખાસ વાત એ છે કે વિક્રમ ઠાકોર નું જીવન ખૂબ જ સામાન્ય છે અને ઘણા વિક્રમ ઠાકોરના વાંસળી વગાડવા ના ખૂબ જ મોટા દિવાના છે.
વિક્રમ ઠાકોર ની ધર્મ પત્ની ની વાત કરીએ તો તેમનું નામ તારાબેન છે તેમજ તેમને સંતાનમાં બે પુત્ર પણ છે વાત કરે તો તેમને એક દીકરી છે અને તેનું નામ પૂજા છે જ્યારે દીકરાની વાત કરીએ તો તેમનું નામ મિલન છે.
આજના સમયમાં વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માટે ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરી રહ્યા છે આ સાથે છે એવો પોતાના દમદાર અભિનય દ્વારા ગુજરાતના લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે.
વિક્રમ ઠાકોરને ડાયરા નો પણ ખુબ જ અનેરો શોખ હતો અને તેઓને જ્યારે જ્યારે પણ તક મળતી હતી ત્યારે તેઓ ડાયરા ના પ્રોગ્રામ ની અંદર ગીત કે પછી વાંસળી વગાડવા માટે જરૂર જતા હતા વાત કરીએ જગદીશ ઠાકોર વિશે જે અભિનેતાએ ખૂબ જ નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો.
આ અભિનેતાને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે તેમની દીકરીનું નામ હિરલ અને દીકરાનું નામ મિતેષ છે તેઓ ગુજરાતી ફિલ્મો ઉપરાંત ડાયરા અને આલ્બમના ગાયક તથા ગીતકાર તરીકે પણ પ્રસિદ્ધ હતા.
તેમણે લગભગ 200 આલ્બમ બહાર પાડ્યા હતા જદગીશ ઠાકોર ગુજરાતી ફિલ્મોના એક્શન કિંગ કહેવાતા હતા ખૂબ નાની વયે સફળતાનો સ્વાદ ચાખનાર જગદીશ ઠાકોર સરળ સ્વભાવના અને ઉમદા કલાકાર તરીકે જાણીતા હતા તેમણે 50 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.