ગુજરાતના લોકોના દિલમાં પર રાજ કરતી કિંજલ દવે વિશે આ વાતો તમે ભાગ્ય જ જાણતા હશો... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ABC

ગુજરાતના લોકોના દિલમાં પર રાજ કરતી કિંજલ દવે વિશે આ વાતો તમે ભાગ્ય જ જાણતા હશો…

ગુજરાતી સિંગર કિંજલ દવે હાલમાં ખૂબ જ ફેમસ સિંગર છે અને તેઓ ગીત ચાર ચાર બંગળી વાળી થી રાતોરાત ગુજરાતી ગીતોની દુનિયામાં ખૂબ જ ફેમસ થઈ ગયા હતા તમને જણાવી દઈએ કે આજે અમે તમને આ લેખમાં કિંજલ દવેના સિંગર બન્યા પહેલી કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.

ઘોડે ચઢી 'ચાર ચાર બંગડીવાળી....' ગીતની ગાયક કિંજલ દવે | Gujarat News in Gujarati

Advertisement

જે જોઈને તમને વિશ્વાસ નહિ આવે કિંજલ દવે નામ આજે ગુજરાત નું દરેક નાનું બાળક પણ જાણતું થઈ ગયું છે ચાર ચારબંગળી થી ધૂમ મચાવનાર કિંજલ આજે વૈભવી જીવન જીવી રહી છે વાત કરીએ કિંજલ દવેની જન્મથી લઈને તો કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

તેઓ પેહલાં બનાસકાંઠા માં રહેતાં હતા તમને જણાવી દઈએ કે જે કિંજલ દવેના પેહલાં ના અને અત્યાર ના લૂક નો ડિફ્રન્સ સાફ રીતે બતાવે છે વાત કરીએ કિંજલ દવેની જન્મથી લઈને તો કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

Advertisement

Kinjal Dave, 'ચાર ચાર બંગડી...' ફેમ કિંજલ દવેનો રાજસ્થાની અવતાર સોશિયલ મીડિયા પર છવાયો - singer kinjal dave's gorgeous photographs - I am Gujarat

તેઓ પેહલાં બનાસકાંઠા માં રહેતાં હતાં હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા ઘરની નબળી પરિસ્થિતિ એટલા હદે ગતિ રહી હતી કે જાણી તમે ચોકી જશો જો કિંજલ દવેના ઘરની પરિસ્થિતિ ની વાત કરીએ તો તેઓ ના ઘરમાં ઘણા કપરા દિવસો પણ આવ્યા હતાં.

Advertisement

કિંજલના પિતાને હિરા ઘસવામાંથી જે આવક થતી તેમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો.ગરીબી એટલી હતી કે ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું જેમાંથી બે વાર ચા બનતી આવી પરિસ્થિતિમાંથી ઉભરાઈ ને આવેલી કિંજલ આજે પણ તે દિવસો ભૂલી શકતી નથી.

Kinjal Dave, 'ચાર ચાર બંગડી...' ફેમ કિંજલ દવેનો રાજસ્થાની અવતાર સોશિયલ મીડિયા પર છવાયો - singer kinjal dave's gorgeous photographs - I am Gujarat

Advertisement

 

કિંજલ એક મિડલ કલાસ ફેમિલી માંથી આવે છે જોકે ઘણી વખતે ઘરની પરિસ્થિતિ મિડલ કરતાં પણ નીચે આવી ગઇ હતી કિંજલના પિતા હિરા ઘસવાની સાથે ગીતો લખતા કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું.

Advertisement

પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો અને ત્યારબાદ કિંજલ ધીરે ધીરે ગાવા નું સરૂ કર્યું અને આજે તે ગોલ્ડન સુપર સ્ટાર્સ છે કિંજલ દવેના ધીમા કરિયરની વાત કરીએ તો કિંજલ દવે નાનપણ માંજ સ્ટેજ પ્રોગ્રામ કરતી હતી સ્ટેજ પોગ્રામમાં કિંજલ પિતા સાથે જતી હતી.

લોકગાયિકા કિંજલ દવે ના ફિયાન્સી પવન જોશીએ નવું ઘર લીધું,જોવો ઇનસાઈડ તસવીરો - Gujarati Literature

Advertisement

કિંજલે પણ ધીમે ધીમે સોસાયટીઓના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું કિંજલને પહેલો મોટો બ્રેક બાળપણમાં જોનડિયો નામના લગ્નગીત આલ્બમમાં મળ્યો હતો આ આલ્બમ ગુજરાતભરમાં હીટ રહ્યું હતું ધીમે ધીમે કિંજલ દવે પોતાના અવાજના જાદૂથી છવાઈ જવા લાગી.

આગળ જતાં મનુ રબારી ના સપોર્ટ ના કારણે કિંજલ દવે ગોલ્ડન સ્ટાર્સ બની ગઈ છે અને આજે દરેક લોકોના દિલમાં કિંજલ રાજ કરે છે વાત કરીએ કિંજલ દવે ના સોનેરી કરિયર વિશેતો વર્ષ 2017માં ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતીઓમાં જાણીતી બની ગઈ આ ગીતથી કિંજલ દવેની કિસ્મત જ બદલાઈ ગઈ જોકે આ ગીત થોડા વિવાદિત રસ્તા પર પણ હતું પરંતુ વધુ વાત આ વિશે જાણવા મળી નથી હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા.

Advertisement

Know About Famous Gujarati Singer Kinjal Dave Fiance Pavan Joshi | આ છે ફેમસ સિંગર કિંજલ દવેનો ફિયાન્સે, પવન જોષી શું કરે છે? જાણો વિગત

ઘરની નબળી પરિસ્થિતિ એટલા હદે ગતિ રહી હતી કે જાણી તમે ચોકી જશો આગળ અમે તમને એ વિશે જાણકારી આપી છે જો કિંજલ દવેના ઘરની પરિસ્થિતિ ની વાત કરીએ તો તેઓ ના ઘરમાં ઘણા કપરા દિવસો પણ આવ્યા હતાં કિંજલના પિતાને હિરા ઘસવામાંથી જે આવક થતી તેમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું.

Advertisement

આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો ગરીબી એટલી હતી કે ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું જેમાંથી બે વાર ચા બનતી આવી પરિસ્થિતિમાંથી ઉભરાઈ ને આવેલી કિંજલ આજે પણ તે દિવસો ભૂલી શકતી નથી કિંજલ એક મિડલ કલાસ ફેમિલી માંથી આવે છે જોકે ઘણી વખતે ઘરની પરિસ્થિતિ મિડલ કરતાં પણ નીચે આવી ગઇ હતી.

Know About Famous Gujarati Singer Kinjal Dave Fiance Pavan Joshi | આ છે ફેમસ સિંગર કિંજલ દવેનો ફિયાન્સે, પવન જોષી શું કરે છે? જાણો વિગત

Advertisement

કિંજલના પિતા હિરા ઘસવાની સાથે ગીતો લખતા કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો અને ત્યારબાદ કિંજલ ધીરે ધીરે ગાવા નું સરૂ કર્યું અને આજે તે ગોલ્ડન સુપર સ્ટાર્સ છે.

કિંજલ દવેના ધીમા કરિયરની વાત કરીએ તો કિંજલ દવે નાનપણ માંજ સ્ટેજ પ્રોગ્રામ કરતી હતી સ્ટેજ પોગ્રામમાં કિંજલ પિતા સાથે જતી હતી કિંજલે પણ ધીમે ધીમે સોસાયટીઓના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું કિંજલને પહેલો મોટો બ્રેક બાળપણમાં જોનડિયો નામના લગ્નગીત આલ્બમમાં મળ્યો હતો.

Advertisement

ગુજરાતી ગાયિકા કિંજલ દવે સિમ્પલ લુકમાં પણ જીતી રહી છે લોકોનું દિલ

આ આલ્બમ ગુજરાતભરમાં હીટ રહ્યું હતું ધીમે ધીમે કિંજલ દવે પોતાના અવાજના જાદૂથી છવાઈ જવા લાગી આગળ જતાં મનુ રબારી ના સપોર્ટ ના કારણે કિંજલ દવે ગોલ્ડન સ્ટાર્સ બની ગઈ છે અને આજે દરેક લોકોના દિલમાં કિંજલ રાજ કરે છે.

Advertisement

વાત કરીએ કિંજલ દવે ના સોનેરી કરિયર વિશેતો વર્ષ 2017માં ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતીઓમાં જાણીતી બની ગઈ આ ગીતથી કિંજલ દવેની કિસ્મત જ બદલાઈ ગઈ જોકે આ ગીત થોડા વિવાદિત રસ્તા પર પણ હતું પરંતુ વધુ વાત આ વિશે જાણવા મળી નથી કિંજલ દવે ના પ્રોગ્રામ વિશે ની વાત કરીએ તો હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે.

ગુજરાતી ગાયિકા કિંજલ દવે સિમ્પલ લુકમાં પણ જીતી રહી છે લોકોનું દિલ

Advertisement

કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે માટે જો તમારી ઈચ્છા હોય કિંજલ દવે ને પ્રોગ્રામમાં બોલાવવા માટે તો તમારે 1 થી 2 લાખ આપવાના રેહશે ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ ખુબજ વધી ગયો છે.

કિંજલે અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના અનેક દેશોમાં પોગ્રામ કર્યા છે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ તેઓના અવાજ એ ગરબા ઘૂમી રહ્યા છે તમને જણાવી દઈએ કે કિંજલ દવેનું ફિલ્મમાં કામ કરવાનું સપનું છે જોકે તે હવે કોઈ સેલિબ્રિટી થી કમ નથી કિંજલ યુટ્યૂબ અને ટિકટોક પર પણ સક્રિય છે કિંજલને ચહેર માતાજી પર શ્રદ્ધા છે.

Advertisement

ગુજરાતી ગાયિકા કિંજલ દવે સિમ્પલ લુકમાં પણ જીતી રહી છે લોકોનું દિલ

માં ચેહર ને તે ખુબજ માને છે ત્યારે ચેહર માં ના આશીર્વાદ ઓણ તેમને ફળ્યા હોય તે સાફ સાફ દેખાય છે વાત કરીએ કિંજલ દવે ના પતિ ની તો કિંજલ દવેના પતિનું નામપવન જોષી છે ગુજરાતના કરોડો લોકોની દિલમાં જગ્યા કરનાર કિંજલ એ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી.

Advertisement

પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે પવનના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો જોકે હવે છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે ખાસ સગાઈ બાદ તે અમદાવાદ પાછા શિફ્ટ થયાં છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite