ગુપ્તાંગના વાળ સાફ કરવા શું કરવું, જાણો શુ કહે છે એક્સપર્ટ…

અમુક સમયે મહિલાઓને સમાગમ કરવાની તીવ્ર ઈચ્છા થાય છે. મહિલાઓને પણ પુરુષોની જેમ જાતીય સંબંધની ઇચ્છા રાખે છે, પરંતુ ઘણી વાર સ્ત્રીઓ આ કહેતા શરમાવે છે. મહિલાઓ શારીરિક સંબંધ પ્રત્યે એટલી સંકોચ રાખે છે કે તેઓ તેમની ઇચ્છા સારી રીતે વ્યક્ત કરવામાં અસમર્થ હોય છે.
પરંતુ શું તમે જાણો છો કે મહિનાના કેટલાક દિવસો હોય છે જ્યારે મહિલાઓને સમાગમ માણવાની સૌથી વધુ ઇચ્છા હોય છે. પરંતુ આ વિષય પર વિજ્ઞાનના અભાવને કારણે, પુરુષો આ ઇચ્છા પૂરી કરવામાં અસમર્થ છે.એક યુવકે મિત્રના કહેવા પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે એવી પોઝિશન સમાગમ કર્યું કે તેની ગર્લફ્રેન્ડ ની હાલત બગડી ગઈ.
સવાલ:નમસ્તે સર, મારી ઉંમર ૨૬ વર્ષ છે. શું પેનિસની સાઇઝ વધારી શકાય એવી કોઈ ક્રીમ છે ખરી? ઇરેક્શનની સ્થિતિમાં મારું પેનિસ ૬ ઈંચનું હોય છે, પરંતુ મારી ગર્લફ્રેન્ડ સેટિસ્ફય થતી નથી. મને સમજાતું નથી કે તેને કેમ સેટિસ્ફેક્શન થતું નથી? હું તેને કેવી રીતે વધારે સંતોષ આપી શકું? મને યોગ્ય જવાબ આપો.
જવાબઃ એ સ્પષ્ટતા જરૂરી છે કે તેઓ કઈ બાબતથી સેટિસ્ફય નથી, તેના વિશે તમે જણાવ્યું નથી. તમે પૂરતું ફેરપ્લે ન કરતા હોવ તો કરવા લાગો. ત્યાર બાદ તમે સેક્સ કરો. આ ઉપરાંત તમારી ગર્લફ્રેન્ડ સાથે પ્રેમભરી વાત કરો, અને સેક્સ વિશે ચર્ચા કરો.
પ્રશ્ન : મારી ઉંમર ૨૦ વર્ષ છે. હું રોજ માસ્ટરબેટ કરું છું. તાજેતરમાં મારું ધ્યાન ગયું કે, મારું સીમન ખૂબ ડાયલ્યુટ છે, જાણે કે, પાણી અને સીમનનું મિક્સચર હોય. શું મને કોઈ ઇન્ફેક્શન થયું છે? મારે શું કરવું જોઈએ?
જવાબઃ સીમન જાડું હોય કે પાતળું, ફ્લુઇડમાં સ્પર્મ્સની સંખ્યા તો સરખી જ હોય છે. આ બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નથી, આ સામાન્ય બાબત છે.
પ્રશ્ન: મારા લગ્નને હજી ૩ મહિના જ થયા છે. મારી પત્ની બહુ જ સુંદર છે અને અમે બંને એકબીજાને ગમીએ છીએ. અમારી સેક્સ લાઇફ પણ બહુ જ સરસ ચાલી રહી છે. પણ મને એકવાત નથી સમજાતી કે જ્યારે જ્યારે હું અને મારી પત્ની મારા બેડરૂમમાં થોડાક પણ નજીક આવીએ એટલે મારી પત્નીના શ્વાસ જોરજોરથી ચાલવા લાગે છે.
મને એમ લાગે છે કે તે સેક્સ કરવા માટે એક્સાઇટ થઈ જાય છે. હું એનો હાથ પકડું તો પણ એના શ્વાસ જોરજોરથી ચાલવા લાગે છે. જોકે એને જોઈને હું પણ એક્સાઇટ થઈ જાઉં છું અને અમે બંને સેક્સ કરી લઈએ છીએ. એક્ચ્યુલી એને પણ વાંધો નથી. એ પણ મને સાથ આપે છે.
જવાબઃ તમે જણાવ્યું તે મુજબ તમારા પત્ની શરમાળ હોઇ શકે છે. પુરુષનો સંપર્ક અને ખાસ કરીને સેક્સ લાઇફ્નો અનુભવ ન હોય એવું બને. અત્યાર સુધી માત્ર કલ્પના જ કરી હોય અને લગ્ન પછી તરત જ તમારો સ્પર્શ એટલે એક્સાઇટ થઈ જવું બની શકે છે. સમય જતાં ધીરેધીરે બધું નોર્મલ થઈ જશે, ચિંતા કરવાની જરૂર નથી.
પ્રશ્ન: અમારા લગ્નને ૪ વર્ષ થઈ ગયાં છે અમે લગ્ન પહેલાં ક્યારેય સેક્સ એન્જોય કર્યું નહોતું. મેં અત્યાર સુધી મારા મિત્રોની વાતો તથા વીડિયોઝ જોયા છે, તે જોયા બાદ મેં મારી પત્નીને કહ્યું. સેક્સ કરતી વખતે તે મારી ઉપર રહે, તેમાં તેને પણ મજા આવી. પરંતુ તે સ્ટ્રોક મારતાં મારતાં થાકી જાય છે. તો શું આ વિશે ડોક્ટરને બતાવવું જોઈએ..? મને યોગ્ય જવાબ આપો.
જવાબ: હકીકતમાં સેક્સ કરવા માટે કોઇ પદ્ધતિ ખાસ નથી હોતી, પરંતુ જે પદ્ધતિ બે વ્યક્તિને અનુકૂળ આવે તેઓ તે રીતે સેક્સ એન્જોય કરતા હોય છે. દરેક વ્યક્તિની સેક્સ માટેની પોઝિશન અલગ-અલગ હોય છે. તથા તમે જે રીતે જણાવી રહ્યાં છો કે તમારી પત્ની સેક્સ કરતી વખતે થાકી જાય છે.
તો પહેલાં તમે તે ડોક્ટર પાસે ચેકઅપ કરાવો અને જે પણ જરૂરી રિપોર્ટ કરાવવાના લાગે તે કરાવો. તમારી પત્નીનું થાકી જવાનું કારણ શારીરિક નબળાઇ પણ હોઇ શકે છે. તેથી તમે વ્યવસ્થિત ચેકઅપ કરાવો, અને યોગ્ય નિદાન કરો. ચિંતા કરવાની જરૂર નથી ઘણી વખત શરીરમાં વિટામિન્સની ઊણપના કારણે શારીરિક નબળાઇ આવી જતી હોય છે.
પ્રશ્ન: સર, મને પોર્ન ફિલ્મ અને વીડિયો જોવા ગમે છે, અને તે જોવાની મને આદત પડી ગઇ છે. આ વીડિયો કે ફિલ્મ જોતી વખતે હું માસ્ટરબેશન કરું છું, તે સમયે સીમેન નીકળી જાય છે. તો મારી આ આદતના કારણે મને નુકસાન તો નહીં થાય ને?જવાબ: પોર્ન ફિલ્મ અને વીડિયો જોવાનું મન થાય કે તમને તે જોવું ગમે છે.
તે કોઇ ખરાબ આદત નથી. આ પ્રકારની ફિલ્મ કે વીડિયો જોતી વખતે માસ્ટરબેશન કરવું અને તે સમયે જો સીમેન નીકળે તે સામાન્ય બાબત છે, તેના કારણે તમારે ચિંતા કરવાની જરૂર નથી. માત્ર એ ધ્યાન રાખવું કે ફિલ્મોમાં બતાવવામાં આવે છે તે સાચું નથી હોતું.
સવાલ: હું 25 વર્ષની પરિણીતા છું અને મારે ત્રણ વર્ષની એક પુત્રી પણ છે અને અમે આમ તો શાંતિથી જ રહીએ છે પણ મારા સ્તન પહેલેથી જ નાના હતાં અને ત્યારબાદ ડિલીવરી પછી ખૂબ લબડી પડયા છે તો હવે હુ ટેન્શનમાં છું અને મેં સાંભળ્યું છે કે એવી દવાઓ મળે છે જેનાથી લબડી ગયેલા સ્તન ફરીથી પહેલાં જેવા સ્તન બનાવી શકાય તો મનર આનંદ થશે તો મહેરબાની કરીને આ વિશે સંપૂર્ણ જાણકારી આપો કે જેથી કરીને મારાં સ્તન સુંદર અને સુડોળ બની શકે અને હું આનંદથી રહી શકું.
જવાબ:જો પ્રસૂતિ પછી બાળકને દૂધ પીવડાવવાથી સ્તનના આકારમાં અમુક ફેરફાર થતા રહેતા હોય છે એ વાત સ્વાભાવિક છે કારણ કે ઉંમર વધવાના કારણે પણ આવું બની શકે છે અને આવા પરિવર્તનોથી નથી બચી શકાતું કે કોઈ દવાથી એને દૂર કરી શકાતું તો તેનું ખાસ ધ્યાન રાખવું.
તેમજ કહેવામાં આવ્યું છે કે હજુ સુધી એવી કોઈ ભરોસાપાત્ર દવા અથવા ક્રીમ શોધી શકાયાં નથી કે જે મનગમતું પરિણામ આપી શકે અને સ્તન એક વાર મોટા થયા પછી નાના બનતા નથી અને સ્તનને મનગમતો આકાર આપવાનો જો કોઈ ઉપાય હોય તો એ છે કોસ્મેટિક સર્જરી તેનાથી તમને કઈક ફરક પડી શકે છે અને તમે કોસ્મેટિક સર્જનને મળો અને ઓપરેશનના ફાયદા અને મર્યાદાઓ સમજીને યોગ્ય નિર્ણય લઈ શકો છો.
સવાલ. ગુપ્તાંગની આજુબાજુના વાળને કઈ રીતે કાઢી શકાય? શું તેને હટાવવા માટે કોઈ ક્રિમ કે લોશનનો ઉપયોગ કરી શકાય? શું તે ચામડી માટે સુરક્ષિત છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.સામાન્ય રીતે અત્યાર સુધી એવા કોઈ પ્રકારની ક્રિમ કે લોશનની શોધ કરાઈ ન્હોતી જેનાથી ગુપ્તાંગના વાળને હટાવી શકાય. તેને હટાવવા માટે સાદી રીતોનો અત્યાર સુધી ઉપયોગ થતો આવ્યો છે અને અત્યારે પણ 70 ટકા લોકો સાદી રીતનો જ ઉપયોગ કરે છે. જેમાંથી ઘણાખરાને આવી કોઈ ક્રિમ વિશે જાણકારી નથી હોતી જ્યારે જેને જાણતા હોય છે તેઓ તેનો ઉપયોગ કરવામાં સંકોચ અનુભવતા હોય છે અથવા ગભરાતા હોય છે કે તેનાથી તેમને કોઈ ચામડીની આડઅસર તો નહી થાય ને.
આ સીત્તેર ટકા લોકોમાંથી ઘણા લોકો ગુપ્તાંગના વાળ કાઢવા માટે સેવિંગનો ઉપયોગ કરે છે. જ્યારે ઘણા લોકો સિઝરનો(કાતર)નો ઉપયોગ કરે છે. આ બંને સાદી રીતો બિલકૂલ સુરક્ષિત છે. જોકે હવે બજારમાં હેર રીમુવલ ક્રિમ પણ ઉપલબ્ધ છે. જેનાથી સરળતાથી વાળનો નિકાલ થઈ શકે છે.
જોકે આ ક્રિમના ઉપયોગથી રીએક્શન આવી શકે છે. માટે આવી ક્રિમનો ઉપયોગ ડોક્ટરની સલાહ પછી જ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે ગુપ્તાંગ પરના વાળની જાડાઈ વધારે હોવાના કારણે ક્રિમ તેને ઝડમૂળમાંથી કાઢવાનો પ્રયત્ન કરે છે જેની આડઅસર સુંવાળી ચામડીને પણ થઈ શકે છે. હવે તો બજારમાં હેર રિમુવર મશીન પણ ઉપલબ્ધ છે. જેમાં સેલ નાખીને તેને સરળતાથી ચલાવી શકાય છે. સલાહ એટલી જ કે બને ત્યાં સુધી સાદી રીતનો ઉપયોગ કરવો.