પતિ ઘરે ન હતો ત્યારે ઈચ્છા થઈ તો પાડોશી જોડે સુઈ ગઈ,મારા પતિને ખબર ના પડે માટે શું કરવું?.

સવાલ.હું એક ડિવોર્સી યુવતી છું જ્યારે મારા પતિએ મને ડિવોર્સ આપ્યા ત્યારે હું માનસિક રીતે ખૂબ જ ભાંગી પડી હતી જીવનમાંથી મારો રસ ઊડી ગયો હતો મેં ઘણીવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો.
તે સમયે એક છોકરાએ મને સહારો આપ્યો. મને માનસિક રીતે મજબૂત બનાવી પછી તો તે અવારનવાર મને મળવા લાગ્યો જોકે હવે મને તેનો ઇરાદો બરાબર નથી લાગતો તેથી તેનાથી હું દૂર થઈ ગઈ છું પરંતુ મને ડર છે કે તેને ખોટું ન લાગે અને મને બદનામ ન કરી દે કૃપા કરીને જણાવો કે હું શું કરું?એક યુવતી (ગાંધીનગર)
જવાબ.લગ્ન સંબંધ તૂટી ગયા પછી તમારું માનસિક રીતે તૂટવું સ્વાભાવિક હતું પરંતુ ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ કોઈ અજાણી વ્યક્તિ પાસેથી મદદ લેવી બરાબર નથી તમે વિના ઓળખાણે ચકાસ્યા વિના જ તે યુવકની મદદ લીધી.
અને હવે તે યુવકની મદદ લીધી અને હવે તે તમને નબળા અને નિઃસહાય સમજીને પોતાના અહેસાનનો અનૈતિક લાભ ઉઠાવવા ઈચ્છે છે તમે સારું કર્યું કે તેની વાતોમાં નથી આવી ગયા અને તેનાથી દૂર થઈ ગયા ભવિષ્યમાં પણ તમારે થોડા સાવચેત રહેવું પડશે. સારું એ રહેશે કે તમે તમારા પરિવાર સાથે રહો રહી વાત તે યુવક દ્વારા તમને બદનામ કરવાની તો તે આવું કંઈ જ નહીં કરે.
સવાલ.હું મારા બોયફ્રેન્ડ સાથે એકવાર શારીરિક સં* બાંધી ચૂકી છું હવે તે ફરીથી સંબંધ બાંધવાની જિદ કરે છે પરંતુ મને ડર લાગે છે કે ફરીથી સં** બનાવવાના કારણે કયાંક હું ગર્ભવતી ન બની જાઉં કૃપા કરીને જણાવો કે મારે શું કરવું જોઈએ?એક કન્યા (સૂરત)
જવાબ.લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવો અનૈતિક છે. આમ કરવાથી તમારે ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે તમે એકવાર આવી ભૂલ કરી દીધી છે, પરંતુ હવે ફરીથી આ ભૂલ ક્યારેય કરશો નહીં.
સવાલ.મારા પતિ કામને કારણે મોટેભાગે શહેરની બહાર રહે છે કેટલાક દિવસો પૂર્વે મારી મુલાકાત મારા એક જૂના મિત્ર સાથે થઇ હતી અને અમારી વચ્ચે શારીરિક સં* બંધાયા મારા પતિને આ વાતની જાણ થશે એ વાતનો હવે મને ડર લાગે છે. એક મહિલા (મુંબઇ)
જવાબ.કોઇ મહિલાના કોની સાથે સંબંધ હતા એ વાત તે પોતે કહે નહીં ત્યાં સુધી કોઇ જાણી શકતું નથી આ માટેના કેટલાક મેડિકલ ટેસ્ટ છે અને આ ટેસ્ટ પણ સંબંધ બન્યા પછીના અમુક કલાક દરમિયાન જ કરાવવામાં આવે તો જ ખબર પડે છે.
આથી ચિંતા છોડી દો હા તમારો અપરાધબોજ કે સંભોગ દરમિયાન ડર કે તણાવ તમારા પતિના મનમાં શંકા ઉત્પન્ન કરી શકે છે હવે આ ઘટનાનું પુનરાવર્તન થાય નહીં એ વાતનું ધ્યાન રાખજો.
સવાલ.હું બી.એસસી.પ્રથમ વર્ષની વિદ્યાર્થિની છું મને ૩ વિષયમાં ગ્રેસમાકર્સ આવ્યા છે જેના કારણે હું ખૂબ જ તાણગ્રસ્ત રહું છું હું ગમે તેટલો અભ્યાસ કરું પરંતુ મને સફળતા નથી મળતી.l સમજમાં નથી આવી રહ્યું કે હું શું કરું હું કોમર્સ કે આર્ટ્સ લેવા નથી ઈચ્છતી હું ૨૦ વર્ષની થઈ ગઈ છું પરંતુ હજી સુધી પ્રથમ વર્ષમાં જ અટવાયેલી છું જણાવો શું કરું?એક વિદ્યાર્થિની (અમદાવાદ)
જવાબ.તમે સાયન્સમાં સારું પફોર્મ નથી કરી શકતા તેથી કોમર્સ અથવા આર્ટ્સ લઈ લો આમ કરવાથી સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો તમારા મનમાંથી પૂર્વગ્રહ કાઢી નાખો કે સાયન્સ સિવાયના બીજા ક્ષેત્ર નિમ્ન કક્ષાના છે બીજા ક્ષેત્રમાં પણ કરિયર બનાવવા માટેના કેટલાય સારા વિકલ્પ ઉપલબ્ધ છે.