હોસ્પિટલમાં લઈ જતાં હતાં બીમાર બાળકી ને એટલા માં જ હનુમાન દાદા એ કર્યો એવું ચમત્કાર જે જાણી ચોંકી જશો. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Dharmik

હોસ્પિટલમાં લઈ જતાં હતાં બીમાર બાળકી ને એટલા માં જ હનુમાન દાદા એ કર્યો એવું ચમત્કાર જે જાણી ચોંકી જશો.

Advertisement

હાલના સમયમાં એવા કેટલાય કિસ્સાઓ બનતા હોય છે જેને જોઈને લોકોને તેમની જ આંખો ઉપર વિશ્વાસ નથી આવતો. ભગવાન તેમના ભક્તોની મદદ કરવા માટે ગમે ત્યાંથી આવે છે અને ગમે તે સ્વરૂપે આવીને મદદ કરતા જ હોય છે. તેવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના કાનપુરનો છે. અહીંયા રહેતા સુરજભાઇ નામના વ્યક્તિએ જેઓ હનુમાન દાદાના પરમ ભક્ત છે.સૂરજભાઈ હનુમાન દાદાની રોજે રોજ પૂજા પાઠ પણ કરે છે, તેઓની બેંકમાં નોકરી હતી

અને તેમનું જીવન પણ બરાબર ચાલતું હતું. ત્યારબાદ એવું કહેવાય છે ને ભક્ત ભલે ગમેતેવો હોય પણ ભગવાન તેની પરીક્ષા સમય સમયે લેતા જ હોય છે. એક દિવસે તેમને નોકરીમાંથી એક મહિનો માટે છુટા કરી દીધા હતા અને તેના બીજા જ દિવસે તેમની દીકરી પણ બીમાર પડી ગઈ હતી અને તેને સારવાર કરાવવા માટે ઘરેથી લઈને ગયા પણ ડોક્ટર નહતા.

Advertisement

એટલામાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ગાડી રોકીને કોઈની સાથે વાત કરવા લાગ્યો અને એટલામાં જ એમ્બ્યુલન્સનો દરવાજો ખુલ્યો અને એન નર્સ એમ્બ્યુલન્સમાં આવી અને તે તેમની દીકરીની તપાસ કરવા લાગી.

ત્યારબાદ સુરજભાઈને ખુબ ગુસ્સો આવ્યો અને તેથી તેઓએ ઘણી વાર નર્સને પૂછ્યું પણ નર્સ તેની સારવાર જ કરતી રહી અને ધીમે ધીમે સુરાજભાઈની દીકરી તૈયાર થઇ ગઈ. આ ચમત્કારને જોઈને બધા જ લોકો હેરાન થઇ ગયા હતા.ત્યારબાદ સુરજભાઇ તેમની દીકરીને લઈને ઘરે આવ્યા અને તેમને બીજાજ દિવસે નોકરીમાં પણ બોલાવી દીધા હતા. તેથી તેઓ સમજી ગયા કે આ પ્રભુ હનુમાન દાદાનો જ ચમત્કાર છે.

Advertisement

આવોજ એક બીજો કિસ્સો, અમુકવાર ઘણી એવી ચમત્કારિક ઘટનાઓ થતી હોય છે કે જેને જોઈને માણસો પણ આશ્ચર્યચકિત થઇ જતાં હોય છે. ભસુંદર ગામમાં એક એવી ચમત્કારિક ઘટના થઇ કે જેને બધા લોકોના હોશ ઉડાડી દીધા. ભસુંદર ગામમાં અચાનક જમીન ફાડીને નીકળી હનુમાન દાદાની મૂર્તિ. માનવામાં આવે છે કે આ મૂર્તિ હજારો વર્ષ જૂની છે.

લોકો આને હનુમાન દાદાનો ચમત્કાર માને છે.ગામના લોકોએ હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરીને પૂજા કરવા લાગ્યા.ગામના લોકો હવે ફાળો એકઠો કરીને હવે મંદિર બનાવવા માગે છે. જયારે ગામના લોકો ખેતરમાં કામ કરવા માટે ગયા હતા ત્યારે તેમને અચાનક ખેતરમાં કઈ દેખાયું જઈને જોયું કે હનુમાન દાદાની મૂર્તિ હતી.

Advertisement

ગામના લોકો છેલ્લા ૫ વર્ષથી દુકાળથી પીડાઈ રહ્યા હતા.ગામમાં ઘણા વર્ષ્યોથી પાણીની સમસ્યા હતી. ગામના લોકોએ નાનું મંદિર બનાવીને મૂર્તિની સ્થાપના કરી અને પ્રાર્થના કરીકે હનુમાન દાદા ગામમાં જે દુકાળની સમસ્યા છે.તેને દૂર કરો અને ગામના લોકો પ્રાર્થના અને પૂજા કરવા લાગ્યા હજુ ચોમાસુ બેસ્યું પણ ન હતું અને અચાનક વરસાદ ચાલુ થઇ ગયો. આ જોઈને ગામના લોકો માની ગયા કે આ હનુમાન દાદાનો ચમત્કાર છે. અને ગામના લોકોની દુકાળની સમસ્યા હંમેશા માટે દૂર થઇ ગઈ.

આવોજ એક બીજો કિસ્સો રાજસ્થાનના જેસલમેરમાં રહેતા હનુમાન દાદાના ભક્ત એવા નરેન્દ્ર ભાઈની સાથે થયું.નરેન્દભાઈ જે ભગવાન હનુમાન દાદાના પરમ ભક્ત હતા તેઓ દરરોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હતા અને મંગળવારે વિશેષ પૂજા પણ કરતા હતા. આ મામલો વર્ષ ૨૦૧૪ નો છે જેમાં અચાનક તેમની દીકરીની તબિયત બગડી હતી અને તેઓ અને તેમનો પરિવાર ખુબ જ પરેશાન થઇ ગયા હતા,

Advertisement

તેમની દીકરીની તબિયત દિવસે અને દિવસે વધારે બગડતી હતી. મોટી મોટી હોસ્પિટલોમાં પણ તેની સારવાર કરાવવા માટે લઇ ગયા પણ કોઈ ફરક પડ્યો નહતો.તેમની દીકરી કેટલાય વર્ષો સુધી ખરાબ થઇ ગઈ હતી અને તેની માટે પણ સબંધની વાતો આવવા લાગી પણ તે અવનવી હરકતો કરતી હતી.

જેથી તેનો સબંધ પણ નહતો થતો. દિવસે અને દિવસે તેમની દીકરીની તબિયત વધુ બગડતી ગઈ અને તેઓએ તેમના ઘરની પાસે આવેલા એક મંદિરના પુજારીને પૂછ્યું તો તેઓએ હનુમાનજીના અલૌકિક પાંચ મુખી કવચ વિષે બધી માહિતી આપી હતી.

Advertisement

આ કવચમાં સાક્ષાત હનુમાનજીની શક્તિઓ રહેલી છે તેને ધારણ કરવાથી બધી જ તકલીફો દૂર થઇ જાય છે.તેવામાં પંડિતજી એ તેને આ શક્તિશાળી કવચ ધારણ કરાવ્યું અને તેને ધારણ કરવાના એક જ અઠવાડિયામાં તેની બધી જ તકલીફો દૂર થઇ ગઈ અને તે એક એકદમ સાજી થઇ ગઈ હતી જેથી નરેન્દ્રભાઈ પણ સમજી જ ગયા હતા કે આ ચમત્કાર ભગવાન હનુમાન દાદાનો જ છે.

આ ઉપરાંત જાણો એક સાચા હનુમાન ભક્ત કેવા હોવા જોઈએ,હનુમાનજી થોડા એવા દેવી-દેવીઓમાંના એક છે જેમણે હંમેશા અમર રહેવાનો આશીર્વાદ મેળવ્યો છે. આ જ કારણ છે કે હનુમાનજી ભક્તોની પ્રાર્થના ઝડપથી સાંભળે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ હનુમાનજીને પ્રસન્ન કરે છે, તેની બધી મુશ્કેલીઓ દૂર થાય છે.

Advertisement

આવી સ્થિતિમાં, દરેક જણ તેના પ્રિય ભક્ત બનવાનો પ્રયાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સાચા હનુમાન ભક્ત કોણ છે અને તેમાં કયા ગુણો છે? આજે અમે તમને આ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ ટેવો અપનાવો છો તો તમે સાચા હનુમાન ભક્ત બની શકો છો. હનુમાન જી તરત જ આ પ્રકારના ભક્તોથી પ્રસન્ન થાય છે.

કળયુગમાં ભગવાન હનુમાનની ઉપાસના શીઘ્ર ફળદાયી માનવામાં આવી છે. શ્રદ્ધાપૂર્વક જે ભક્ત પવનપુત્રની આરાધના કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજી પોતાના ભક્તોની પીડા પણ હરી લે છે. હનુમાનજી રામાયણનું એક એવું પાત્ર છે જેમની પાસેથી ભક્ત અને સેવક પ્રેરણા લઈ શકે છે.

Advertisement

આમ તો હનુમાનજી સંબંધિત તમામ મંત્ર, સ્ત્રોત, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાનાષ્ટક વગેરેના પઠનનું અનેરું મહત્વ છે જ પરંતુ તેમાં સર્વોપરિ છે હનુમાન ચાલીસા. બજરંગ બલીને ભગવાન શ્રીરામે અમરત્વનું વરદાન આપ્યું હતું તેથી આજે પણ ભગવાન રામનું નામ જે પણ શ્રદ્ધાથી જપે છે ત્યાં હનુમાનજીની હાજરી હોય છે. ભક્ત તરીકે હનુમાનજી સર્વશ્રેષ્ઠ છે. તેથી જ તેમના જે ભક્ત શુદ્ધ હૃદય અને સારા વિચાર સાથે તેમની ભક્તિ કરે છે તેમની મનોકામના તેઓ પૂરી કરે જ છે.

નિયમિત હનુમાન ચાલીસા નો પાઠ દરેક સાચો હનુમાન ભક્ત એ ઘણી સારી રીતે જાણે છે કે પ્રત્યેક શનિવાર અને મંગળવાર એ હનુમાન ચાલીસા વાંચવા નું મહત્વ હોય છે. આ બજરંગબલી સુધી તમારી વાત પહોંચાડવા નો સૌથી સારો માધ્યમ હોય છે. એનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે પોતાના ભક્તો ની રક્ષા કરે છે. સાથે નિયમિત હનુમાન ચાલીસા વાંચવા થી તમારું મન સકારાત્મક રહે છે.

Advertisement

સવાર સાંજ પૂજા જો તમે સાચો હનુમાન ભક્ત છો તો સવારે અને સાંજે રોજ હનુમાનજી ને હાથ જોડી ને આશીર્વાદ લો. સાથે એમની સામે તેલ નો દીવો પ્રગટાવો અથવા અગરબત્તી લગાવો. આ એક મોટો ભક્ત હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે શનિવાર અથવા મંગળવાર ની રાહ નથી જોતો. પરંતુ એ તો દરરોજ સવારે અને સાંજે પોતાની સેવા આપે છે.

સ્ત્રીઓ નું સન્માન એક સાચો હનુમાન ભક્ત ક્યારેય સ્ત્રીઓ નું કોઈ અપમાન નથી કરતો. એમના ઉપર હિંસા ની તો વિચારી પણ નથી શકતા. એ હંમેશા બીજી સ્ત્રી ને પોતાની બહેન અથવા માતા માને છે. એમની સાથે ઘણો સારો વ્યવહાર કરે છે. હનુમાનજી પોતે માતા સીતા નું ઘણો આદર અને સન્માન કરતા હતા.

Advertisement

દાન ધર્મ એક હનુમાન ભક્ત બીજા ને દાન કરવા માં ક્યારેય પાછળ નથી થતો. દાન નો અર્થ એ નથી કે તમે ઘણા બધા પૈસા આપી દો. તમે પોતાની આર્થિક સ્થિતિ ના પ્રમાણે કંઈ પણ દાન કરી શકો છો. એ દાન મંદિર માં અથવા કોઈ જરૂરિયાતવાળા લોકો ને હોય છે. બસ આમ કરતી વખતે તમારું મન સાફ હોવું જોઈએ.

એવું નથી કે તમે મન મારી ને મજબૂરી માં દાન ધર્મ કરો. એનો તમને કોઈ લાભ નહીં મળે. બીજા ની મદદ એક હનુમાન ભક્ત બીજા ને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. ખાસ કરી ને જ્યારે કોઈ સ્ત્રી, બાળક અથવા વૃદ્ધ વ્યક્તિ ને મદદ ની જરૂર હોય છે. જરૂરિયાતવાળા લોકો ની મદદ કરવી એક સાચા હનુમાન ભક્ત ની નિશાની છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button