ગુજરાતી ફિલ્મો ના સ્ટાર હિતુ કનોડિયા જીવે આવી લાઈફ સ્ટાઇલ,પત્ની સાથે ની આ ખાસ તસવીરો થઈ વાયરલ.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ABC

ગુજરાતી ફિલ્મો ના સ્ટાર હિતુ કનોડિયા જીવે આવી લાઈફ સ્ટાઇલ,પત્ની સાથે ની આ ખાસ તસવીરો થઈ વાયરલ..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ગુજરાત ની ધરતીએ ઘણાબધા ગુજરાતી ફિલ્મો મા સુપરસ્ટાર આપ્યા છે જેમ કે વિક્રમ ઠાકોર,હિતેન કુમાર,મનિરાજ બારોટ, હિતુ કનોડિયા ,નરેશ કનોડિયા ,રાકેશ બારોટ ,એવા ઘણાબધા કલાકારો છે.

જમણે ગુજરાતી ફિલ્મો મા પોતાની એક અલગ ઓળખ બનાવી છે પરંતુ મિત્રો આજે આપણે વાત કરીશુ ગુજરાતી ફિલ્મો ના રજનીકાંત તરિકે ઓળખાતા નરેશ કનોડિયા વિશે મિત્રો નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના એક લોકપ્રિય અભિનેતા તો છે પરંતુ સાથે તેઓ એક સંગીત કાર પણ છે તો મિત્રો આવો જાણીએ નરેશ કનોડિયા છોકરો કેવું જીવન જીવે છે.

Advertisement

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો જાણીતો ચહેરો એટલે કે નરેશ કનોડિયાએ 77 વર્ષની ઉંમરે 27 ઓક્ટોમ્બર ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું છે થોડા દિવસ પહેલા જ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં જે બાદ તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા છે.

Advertisement

ગુજરાતી સિનેમાના અમિતાભ બચ્ચન અને રજનીકાંત કહેવાતા એવા નરેશ કનોડિયાએ આ દુનિયામાંથી અલવિદા લીધી છે. નરેશ કનોડિયાનું કોરોનાના કારણે નિધન થયું છે. ત્રણ દિવસ પહેલાં જ મોટાભાઈ મહેશ કનોડિયાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા. આમ એક સાથે બંને ભાઈઓએ ત્રણ દિવસમાં દુનિયામાંથી વિદાય લેતાં ચાહકોને ઘેરો આઘત લાગ્યો છે.

Advertisement

મિત્રો નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબાસાથે લગ્ન કર્યાં છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તેમની સાથે મહેશ કનોડિયા પણ રહે છે.

Advertisement

નરેશ કનોડિયા નો જન્મ મહેસાણા પાસે આવેલા એક નાનકડા ગામ કનોડા મા થયો હતો તેમના પિતાનું નામ મિથાભાઈ અને માતાનું નામ દલીબેન છે અને તેઓ વ્યવસાયે વણાટ નુ કામ કરતા હતા નરેશ કનોડિયા બાળપણથી જ પોતાના ભાઈ મહેશ કનોડિયા સાથે સ્ટેજ ઉપર પોર્ગ્રામ કરતા હતા તેઓ એક સફળ અભિનેતા ની સાથે એક સારા સંગીતકાર પણ છે નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મો અભિનય ની શરૂઆત 1970 મા આવેલી વેલીને આવ્યા ફુલ થી કરી હતી.

Advertisement

નરેશ કનોડિયા એ રીમા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે અને તેમનો એક પુત્ર પણ છે જેમનું નામ હિતુ કનોડિયા છે અને તેઓ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના મશહૂર અભિનેતા છે તેમજ તેમણે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થિબા સાથે લગ્ન કર્યા છે મિત્રો નરેશ કનોડિયા 1980 અને 1990 ના દશ્ક મા ગુજરાતી ફિલ્મો ના બિજા અભિનેતા જેવા કે ઉપેન્દ્ર ત્રિવદી અસરાની હિતેન કુમાર ,કિરણ કુમાર,તેમજ ફિરોજ ઇરાની સાથે પન ઘણી ફિલ્મો મા કામ કર્યુ છે.

મિત્રો 90 ના દશક મા નરેશ કનોડિયાએ તે સમય ની ખુબજ મશહૂર અભિનેત્રી સ્નેહલતા અને રોમા માણેક સાથે પણ ઘણીબધી ફિલ્મો મા કામ કર્યુ છે ની જોડીઓ ખુબજ પ્રસિદ્ધ પણ થઇ હતી.નરેશ કનોડિયા એ સીંગર અને ડાન્સર તરિકે પોતાના કરિયર ની શરૂઆત કરી હતી અને તેમની સાથે તેમના ભાઈ મહેશ કનોડિયા પણ જોડાઇ ગયા હતા.

Advertisement

અને મિત્રો 1980-90 દશક મા મિત્રો ગુજરાતી ફિલ્મો મા મહેશ નરેશ ની જોડી ખુબજ સફળ થઈ હતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મા તેઓ મહેશ નરેશ તરિકે ઓળખવા લાગ્યા હતા મિત્રો મહેશ નરેશ ની આ જોડી એ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે તેમણેઅ એશિયાની બહાર તેમજ આફ્રિકા અને અમેરિકા મા જઈ ને સ્ટેજ પોગ્રામ આપ્યા છે અને કોઈ ગુજરાતી કલાકાર તરીકે આવુ કરનાર એક માત્ર નરેશ મહેશ ની જોડી છે.

Advertisement

નરેશ કનોડિયા નામ આવતાં ની સાથેજ એક વસ્તુ તો સૌ કોઈ જાણી જતાંકે હવે મજા આવાની છે.નરેશ કનોડિયા એટલે ગુજરાતી સિનેમાના રજનીકાંત.મિત્રો આજે આપણે નરેશ કનોડિયા વિશે વાત કરવાના છીએ તેઓનું જીવન અત્યાર સુધી કેવું રહ્યું અને હાલમાં તેઓ શુ કરી રહ્યા છે.તે તમામ વાતો આજે આપણે જાણીશું.

Advertisement

મિત્રો નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટના રોજ થયો હતો.નરેશ કનોડિયા ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે.નરેશ કનોડિયાએ નાની ઉંમરથી ભાઈ મહેશ સાથે સ્ટેજ પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી.નાના પણ થીજ તેઓનામાં એક એકટર દેખાતો હતો.ઍક્ટિંગ તેમની રગ રગમાં હતી.

Advertisement

મિત્રો વાત કરીએ તેમના વતન વિશેનીતો નરેશ કનોડિયાનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે.નરેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં.તેઓ સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવતા હતાં.હવે તમે વિચારી શકો છો કે તેઓ કેવા પરિવાર માં અને કઈ પરિસ્થિતિમાંથી આવે છે.નરેશ કનોડિયાને ત્રણ ભાઈઓ પણ છે.

Advertisement

જેમાં મહેશ કનોડિયા, શંકર કનોડિયા, દિનેશ કનોડિયા તે સિવાય તેમને ત્રણ બહેનો નાથીબેન, પાની બેન તથા કંકુબેન છે.ચાર ભાઈ, ત્રણ બહેનો તથા માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતા હતાં.આ ઘર હજી પણ નરેશ કનોડિયાએ યાદગીરી રીતે એમને એમ રાખ્યું છે.નરેશ કનોડિયા નું જીવન આસાન રહ્યું નથી જીવનમાં તેઓએ ખુબજ સંઘર્ષ કર્યો હતો.

Advertisement

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ નરેશ કનોડિયા ના નામે અનોખો રેકોર્ડ પણ છે.વિદેશ પ્રવાસ કરનારી પહેલી ગુજરાતી જોડી હતી નરેશની 80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાંથી મહેશ-નરેશ એવા પહેલાં ગુજરાતી સ્ટાર છે.જેમણે ભારત બહાર જઈને સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હોય.તેમણે આફ્રિકા, અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.હાલમાં ઘણા કલાકારો બહાર જતાં હોય છે પરંતુ શરૂઆત નરેશ અને મહેશ દ્રારા કરવામાં આવી હતી.

Advertisement

કનોડિયા ના ફિલ્મી કરિયર વિશે વાત કરીએ નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી.જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે.

Advertisement

ગુજરાતી ફિલ્મો માં એક પછી એક જોડીઓ ચાલતી આવી છે.નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 40 કરતા વધુ વર્ષો સુધી કામ કર્યું અને એક પછી એક સફળ ફિલ્મોમાં એક્ટિંગ કરીને ગુજરાતી પ્રજાને મનોરંજન પૂરુ પાડ્યું. નરેશ કનોડિયાએ તે સમયની ટોચની અભિનેત્રી સ્નેહલતા, રોમા માણેક અને સ્નેહલતા સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું.અને આ જોડીઓ હિટ રહી છે.

Advertisement

આ સિવાય 1980 અને 90ના દાયકામાં નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોના અન્ય અભિનેતાઓ જેવા કે ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણ કુમાર અને ફિરોઝ ઈરાની સાથે કામ કરીને ફિલ્મોમાં સફળતા પ્રાપ્ત કરી.કનોડિયા માત્ર ફિલ્મોમાં જ રસ નથી ધરાવતાં ફિલ્મો સિવાય રાજનીતિ ક્ષેત્રે પણ સફળ રહેલા નરેશ કનોડિયા વર્ષ 2002થી 2007 સુધી ગુજરાત વિધાનસભાની કરજણ વિધાનસભા બેઠકના સભ્ય રહી ચૂક્યા છે.અને ત્યારથી તેઓ ભાજપના સમર્થન માં ઘણી રેલીઓ અને સભાઓ પણ કરી ચુક્યા છે.

હાલમાં કનોડિયા ના રહેણાંક ની વાત કરીએ તો નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે.હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો સ્ટાર છે.હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યાં છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તેમની સાથે મહેશ કનોડિયા પણ રહે છે.તેઓનો પરિવાર સાથે જ જોવા મળતો હોય છે.

Advertisement

સામન્ય રીતે દરેક કલાકારો ને ભગવાન પ્રત્યે આસ્થા હોય છે જ તેમજ નરેશ કુળદેવીમાં રાખે છે વિશ્વાસ એક ઈન્ટરવ્યૂમાં નરેશ કનોડિયાએ કહ્યું હતું કે આજે પણ જ્યારે નવું કામ કરવાનું હોય કે પછી ઘરમાં સારો પ્રસંગ હોય તો તે જરૂરથી ગામમાં આવેલા હરસિદ્ધ માતાના પગે લાગવા જરૂરી થાય છે.અને તેઓ તેમને ખુબજ માને છે.આટલી બધી વાત કરીએ તેમાં તમને સૌથી અલગ શબ્દ કનોડિયા લાગ્યું હશે તો મિત્રો આવો જાણીએ કે આ કનોડિયા અટક કેમ રાખી.

Advertisement

મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી.તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે.આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી હતી.અત્યારે ઘણા કલાકારો એ પોતાના ગામ નેજ પોતાની અટક બનાવી છે જેમાં ગમન ભુવાજી અને વિજય ભૂવાજી જેવા કલાકારો નું નામ છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, નરેશ કનોડિયાએ ગુજરાતી રાજકારણમાં રસ દાખવવા ઉપરાંત એ ક્ષેત્રે પગરવ પણ માંડેલા. ગુજરાતની કરજણ વિધાનસભામાંથી વિધાનસભ્ય પણ તેઓ રહી ચુકેલાં છે. હવે તેમનો પુત્ર પણ રાજકીય કારકિર્દી તરફ વળેલ છે. ૨૦૧૭માં આવેલી ફિલ્મ ‘ધનત્યા’માં નરેશ કનોડિયા દેખાયેલ. આજે તેઓ સ્ટેજ પ્રોગામ પણ આપે છે. તદ્દોપરાંત, એ પણ જાણવા યોગ્ય છે કે, નરેશ કનોડિયાની શરૂઆતી જીંદગી કષ્ટદાયી જ હતી

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite