હું 23 વર્ષની યુવતી છું, મારા થનારા પતિ મારા જોડ વ્હરસેપમાં આખો દિવસ ખાલી સે@ક્સ પોઝીશન અને હનીમૂન વિશે જ વાતો કરે છે હું શું જવાબ આપુ... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

હું 23 વર્ષની યુવતી છું, મારા થનારા પતિ મારા જોડ વ્હરસેપમાં આખો દિવસ ખાલી સે@ક્સ પોઝીશન અને હનીમૂન વિશે જ વાતો કરે છે હું શું જવાબ આપુ…

સવાલ.સં@ભોગ સમયે આનંદ મળતો નથી અને મારા પતિ સારી રીતે શારી-રિક સુખ આપતા નથી.આમ તો મારી ઉમર 22 વર્ષ છે અને મારા પતિની ઉમર 25 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થઈ રહ્યું છે.પરંતુ સં@ભોગ સમયે મને મારા પતિ તરફથી સંતોષ મળ્યો નથી જેથી વળી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે જેથી મારામાં ગર્ભ રહેતો નથી અને ઘરમાં બધાને હું જલ્દી ગર્ભવતી બનું એવી ઈચ્છા છે.

પણ વીર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે અને જો આમ વીર્ય બહાર નીકળશે તો ગર્ભ રહી શકશે નહીં. અમે હમણાં એવું નક્કી કર્યું છે કે સમાગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે. વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે.

Advertisement

પણ આવું કરવાથી મારા યોનિના સ્થાન ને કંઈ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઈને સમા-ગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી.અમને સમા-ગમનાં વિવિધ આસનો વિશે કંઈ જાણકારી પણ નથી.શુ સમા-ગમના આસન વિશે કોઈ પુસ્તક હોય તો જણાવવા વિનંતી.

જવાબ.કેટલીક મહિલાઓ આ વાત થઈ અજાણ હોય છે કે સમાગમ દરમિયાન જે વીર્ય બહાર નીકળી જાય છે તેથી ગર્ભ નથી રહેતો પરંતુ તમારો આ ભ્રમ છે ગર્ભ રહેવા માટે ખાલી વીર્યના અમુક ટીપાની જ જરૂર પડે છે.પુરુષ આંગળીથી યોનિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઈ નુકસાન નથી.

Advertisement

યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા કિલટોરિસ નામનો નાનો અવયવ છે. તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે. સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે.

આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભનાં એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાાનતંતુઓ છે. તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે. આ સર્વ સ્થાનોમાં સ્પર્શ ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય. પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી.

Advertisement

પેનિસમાં હાથ દ્વારા પ્રયત્ન મેનિપ્યુલેશન કર્યા પછી જ ઉત્થાન થાય છે. પણ ઉત્થાન થાય છે અને પેનિસનો યોનિ પ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઈ ખામી નથી. તે મનથી હળવાશ અનુભવે અને સમાગમ પૂર્વેની ક્ષણોમાં મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો. તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.હજી લગ્નને એક જ વર્ષ થયું છે.

તેથી ગર્ભ નથી રહેતો તો બાબતને ચિંતાનો વિષય ન બનાવો. સમાગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમાગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય. તે અલગ થાય પછી તમે પણ થોડો સમય એટલે કે આઠ-દસ મિનિટ શાંતિથી પડયા રહો. વીર્ય યોનિની બહાર નીકળી જાય છે તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી. જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વીર્ય જંતુઓ હોય છે.

Advertisement

તે ટકામાં પણ કરોડો વીર્ય જંતુઓ હોય છે, વીર્ય જંતુઓ યોનિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે. જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા નીકળી જાય છે.

તેમ માની ને ચિંતા કરવાની જરૂર નથી.પતિને તેલ-ઘી-મિઠાઈ વગેરે પદાર્થો ઓછા કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઈ પુસ્તક સૂચવી શકતા નથી.ખરી વાત એ છે કે એવા કોઈ આસનોના પુસ્તકની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં.

Advertisement

સવાલ.મારી ઉંમર ૧૮ વર્ષ છે મારી હાઇટ પાંચ ફુટ બે ઇંચ છે કૉલેજમાં જવાનું શરૂ કર્યું ત્યારથી મને મૅસ્ટરબેશન કરવાની આદત પડી ગઈ છે ક્યારેક તો રાતે ઊંઘમાં જ મારો હાથ પ્રાઇવેટ પાર્ટ્સ પાસે જતો રહેલો હોય છે અને મને ખબર પણ નથી હોતી છેલ્લા એકાદ વરસથી આવી આદત પડી છે.

જવાબ.તમને પિરિયડ્સ આવવાનું શરૂ થઈ ગયું જ હશે અને એટલે જ છેલ્લા એક-સવા વરસમાં હાઇટ વધવાનું પણ બંધ થઈ ગયું હશે એમ છતાં હાઇટ વધારવાનો ચાન્સ લેવો હોય તો પ્રોટીન અને કૅલ્શિયમયુક્ત ખોરાક લો તથા મસલ્સ સ્ટ્રેચ થાય એવી કસરતો કરો ઍક્ટિવિટી વધારશો તો બૉડી સ્ટ્રૉન્ગ થશે અને જો સ્કોપ હશે તો હાઇટ પણ વધશે.

Advertisement

સવાલ.મારાં લગ્નને છ મહિના જ થયાં છે. મારા પતિ અત્યારથી જ મને કહે છે કે મને કશી જ સમજણ નથી પડતી અને મારા કારણે એમનું જીવન બગડ્યું. હકીકતમાં તેમને અન્ય યુવતી સાથે પ્રેમ હતો અને તેઓ એની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. હજી પણ તેમની વચ્ચે પ્રેમસંબંધ તો છે જ. આવા સંજોગોમાં મારે શું કરવું?.

જવાબ.તમારા લગ્નને છ મહિના જ થયા છે અને તમારા પતિ જો અત્યારથી જ તમારી સાથે આ રીતે વર્તતા હોય તથા તમારા જણાવ્યા મુજબ જો તેમને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોય તો તમારે આ વાતની જાણ તમારા સાસરિયામાં કરવી જોઇએ.તમારા પતિને શાંતિથી પૂછો કે તમે કઇ રીતે એમનું જીવન બગાડ્યું કેમ કે તેમને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ છે.

Advertisement

હકીકતમાં એ તમારી જિંદગી સાથે રમત રમ્યાં છે. છતાં જો તેમના વર્તનમાં કોઇ ફેરફાર ન જણાય તો તમારા પરિવારમાં વડીલો સાસુ-સસરા કે જેઠ-જેઠાણીને વાત કરો. જરૂર લાગે તો તમારા માતા-પિતાને પણ વાત કરો.

સવાલ.હું 23 વર્ષની યુવતી છું, મારા થનારા પતિ મારા જોડ વોટ્સપમાં આખો દિવસ એકજ ટોપિકમાં વાત કરે છે,હજુ લગ્ન ની તારીખ પણ નક્કી નથી થઇ અને એમને હનિમૂનના પ્લેસ અને પોઝિશન નક્કી કરી લીધા છે, મને આ વાત કરવામાં શરમ નથી પણ હજુ લગ્ન નથી થયા અને પતિએ આવું બધું નક્કી કરવા લાગ્યા એ વાતથી ચિંતિત છું, હું શું જવાબ આપું.

Advertisement

જવાબ.હું તમને કહું છું કે તમે એની વાતને હમેશા ટ્વિસ્ટ કરતા શીખો,તમે પૂછો કે તમને આ બધું ક્યાંથી ખબર? તમને કયી ગમે છે ? અને આ વાત ફેરવો કેમ કે ઘણા બધા કિસ્સામાં લગ્ન પેહલા સમા-ગમ કરીને યુવકો લગ્ન નથી કરતા એટલે આ બાબતે ચિંતિત તો રેહવું જ પડશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite